ETV Bharat / state

ખેડામાં ગાંજાનું ગેરકાયદેસર વાવેતર ઝડપાયું, પોલીસે કરી કાર્યવાહી - Illegal cultivation marijuana

ખેડાના કપડવંજ તાલુકાના ભુતીયા ગામેથી ગાંજાનું ગેરકાયદેસર વાવેતર ઝડપાયું છે. એસ.ઓ.જી પોલીસ(sog police kheda) દ્વારા મોટી માત્રામાં ગાંજાનો જથ્થો(Illegal cultivation marijuanas) ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.પોલીસને બાતમી મળી હતી. બાતમીના આધારે તપાસ કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો.

ખેડામાં ગાંજાનું ગેરકાયદેસર વાવેતર ઝડપાયું, પોલીસે કરી કાર્યવાહી

author img

By

Published : Dec 14, 2022, 2:36 PM IST

Updated : Dec 14, 2022, 4:33 PM IST

ખેડામાં ગાંજાનું ગેરકાયદેસર વાવેતર ઝડપાયું, પોલીસે કરી કાર્યવાહી

ખેડા ધણી વખત એવું બનતું હોય છે કે પોલીસની પીઠ પાછળ ગેરકાયદેસર(Illegal cultivation marijuana) વસ્તુઓ બનતી હોય છે. અને પોલીસ (Gujarat Police) જાણે પોલીસ ઊંઘતી રહેતી હોય તેવું જોવા મળે છે. ત્યારે ખેડા જિલ્લામાં પણ એ વાત સાબિત કરતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં કપડવંજ તાલુકાના ભુતીયા ગામેથી એસ.ઓ.જી પોલીસ દ્વારા મોટી માત્રામાં ગાંજાનો જથ્થો(Cultivation marijuana caught farm)ઝડપી પાડ્યો હતો. અને આગળની તપાસ હાથ ધરી છે.

ગાંજાનો ઉભો પાક કપડવંજ તાલુકાના ભુતીયા ગામેથી એસ.ઓ.જી પોલીસ(sog police kheda) દ્વારા મોટી માત્રામાં ગાંજાનો જથ્થો ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ખેડા જિલ્લા એસ.ઓ.જી પોલીસ દ્વારા બાતમીના આધારે કપડવંજ તાલુકાના ભુતીયા તાબે કૃપાજીના મુવાડામાંથી અલગ અલગ બે સર્વે નંબરના ખેતરમાંથી ગાંજાનો (Cultivation marijuana caught) ઉભો પાક ઝડપી પાડ્યો હતો.

બાતમી મળી પોલીસને બાતમી આપવામાં આવી હતી. જેના આધારે પોલીસે તપાસ કરતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. ગાંજાનું વાવેતર ઝડપાયું અને બે ખેતરોમાંથી ગાંજાનો ઉભો પાક ઝડપી પાડ્યો હતો.આ મોટી માત્રામાં ગાંજો જોઈ એસઓજી પોલીસ(sog police kheda) પણ ચોકી ઉઠી હતી.પોલિસ દ્વારા આજુબાજુના ખેતરના મજૂરો દ્વારા આ સમગ્ર ઉભા પાકને એકત્ર કરાવી કપડવંજ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં(Kapdvanj Rural Police Station) લાવવામાં આવ્યો હતો.

આ પણ વાંચો- અમદાવાદ ગ્રામ્યમાં નશાના રેકેટનો પર્દાફાશ, 51 કિલો ગાંજા સાથે આરોપીની કરી ધરપકડ

માલિક ઝડપાયો કપડવંજ પોલીસ ઊંઘતી રહી હોય તેવું જોવા મળ્યું હતું. ખેડા એસઓજીએ(sog police kheda) પોતાનું ઓપરેશન પાર પાડ્યું હતું. લગભગ 550 કિલો જેટલો ગાંજો જેની કિંમત 54,98,000 જેટલી થાય છે. જે મુદ્દામાલ સાથે ખેતર માલિક માનસિંહ સોમા ઝાલાને ઝડપી પાડ્યો હતો .જ્યારે અન્ય એક ખેતર માલિક શંકર સોમા ઝાલાને ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરી છે. એસ.ઓ.જી પોલીસ દ્વારા સમગ્ર મામલે ગુનો નોંધી વિસ્તૃત તપાસ હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે જીલ્લામાં ગાંજો ઝડપાવાની ઘટનાઓ વધી રહી છે. ત્યારે મોટી માત્રામાં ગાંજાનું વાવેતર ઝડપી પાડવામાં જીલ્લા પોલિસને મોટી સફળતા મળી છે.

Last Updated : Dec 14, 2022, 4:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.