ETV Bharat / state

ખેડાના મહુધામાં 2 જૂથ વચ્ચે અથડામણ, ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત - kheda samachar

ખેડા : જિલ્લાના મહુધા તાલુકાના ડડુસર ગામમાં રાત્રે બે જૂથ વચ્ચે અથડામણ થઇ હતી. જેના પગલે તંગદીલી વચ્ચે ભારે પથ્થરમારો થયો હતો. આ ઘટનાને પગલે DYSP સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો.

etv
મહુધામાં 2 જૂથ વચ્ચે અથડામણ
author img

By

Published : Jan 17, 2020, 10:44 AM IST

મહુધા તાલુકાના ડડૂસર ગામમાં ગત રાત્રે બે જૂથ વચ્ચે અથડામણ સર્જાઇ હતી. જેમાં ભારે માત્રામાં પથ્થમારો પણ થયો હતો. આ સમગ્ર અથડામણનું રૂપ ગામમાં મુખ્ય રસ્તા પર બ્લોક નાખવાના મુદ્દે ઉભુ થયુ હતું. એક જૂથ દ્વારા બીજા જૂથ પર પથ્થરમારો કર્યો હતો. જેના પગલે હોબાળો સર્જાયો હતો. આ ઘટનાના પગલે DYSP સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો.

Intro:ખેડા જીલ્લાના મહુધા તાલુકાના ડડુસર ગામમાં રાત્રે બે જૂથ વચ્ચે અથડામણ થવા પામી હતી.જેમાં ગામમાં ભારે પથ્થરમારો મારો થવા પામ્યો હતો.ઘટનાને પગલે ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને પરિસ્થિતિ પર કાબૂ મેળવાયો હતો.
Body:મહુધા તાલુકાના ડડૂસર ગામમાં ગત રાત્રે બે જૂથ વચ્ચે અથડામણની ઘટના બનવા પામી હતી.જેમાં ગામમાં ભારે પથ્થમારો થયો હતો.ગામમાં મુખ્ય રસ્તા પર બ્લોક નાખવાના મુદ્દે બે જૂથ બાખડયા હતા.એક જૂથે બીજા જૂથ ભારે પથ્થરમારો કર્યો હતો.ગ્રામ પંચાયત તેમજ દૂધની ડેરી પર ભારે પથ્થરમારો કરતા ગામમાં ભારે હોબાળો સર્જાવા પામ્યો હતો.ઘટનાની જાણ થતા ડીવાયએસપી તેમજ મામલતદાર સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.તેમજ પરિસ્થિતિ પર કાબુ મેળવી ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.હાલ ગામમાં અજંપા ભરી શાંતિ છે.
Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.