ETV Bharat / state

નડિયાદમાં 1 જૂને રાજ્ય કક્ષાની ડાન્સ કોમ્પિટિશનનો ગ્રાન્ડ ફિનાલે યોજાશે - khd

નડિયાદ: નડિયાદ ખાતે રાજ્ય કક્ષાની ડાન્સ કોમ્પિટિશન આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બાળકો ઉત્સાહપૂર્વક મોટી સંખ્યામાં ભાગ લઇને પોતાની કળા પ્રદર્શિત કરી રહ્યા છે.

નડિયાદ
author img

By

Published : May 18, 2019, 7:23 PM IST

બાળકોમાં રહેલી આંતરિક શક્તિઓને ઉજાગર કરવા તેમજ તેમનામાં રહેલા કલા કૌશલ્યને પ્રોત્સાહિત કરવા માટે નડિયાદના સી. વી. એમ ગ્રુપ દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. જે અંતર્ગત હાલ નડિયાદ ખાતે ઓપન ગુજરાત ડાન્સ કોમ્પિટિશન યોજાઈ રહી છે. જેમાં 150 જેટલા બાળકો ભાગ લઇ રહ્યા છે. તો આગામી 1 જૂનના રોજ આ ડાન્સ કોમ્પિટિશનનો ગ્રાન્ડ ફિનાલે યોજાશે.

નડિયાદમાં 1 જૂને રાજ્ય કક્ષાની ડાન્સ કોમ્પિટિશનનો ગ્રાન્ડ ફિનાલે યોજાશે

મહત્વનું છે કે, હાલ સ્કૂલ કોલેજમાં વેકેશન ચાલી રહ્યું છે, ત્યારે ઠેર ઠેર વિવિધ સ્થળોએ સમર કેમ્પ સહિત વિવિધ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં યુવાઓ અને બાળકો નવું જાણવા અને શીખવા તાલીમ મેળવી રહ્યા છે તેમજ પોતાની કલા કૌવત પ્રદર્શિત કરતા જોવા મળી રહ્યા છે.

R_GJ_KHD_01_18MAY19_DANCE_AV_DHARMENDRA_7203754

નડિયાદ ખાતે રાજ્ય કક્ષાની ડાન્સ કોમ્પિટિશન આયોજિત કરવામાં આવી છે.જેમાં ઉત્સાહપૂર્વક મોટી સંખ્યામાં ભાગ લઇ બાળકો પોતાની કળા પ્રદર્શિત કરી રહ્યા છે.
બાળકોમાં રહેલી આંતરિક શક્તિઓને ઉજાગર કરવા તેમજ તેમનામાં રહેલા કલા કૌશલ્યને પ્રોત્સાહિત કરવા માટે નડિયાદના સીવીએમ ગ્રુપ દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે.જે અંતર્ગત હાલ નડિયાદ ખાતે ઓપન ગુજરાત ડાન્સ કોમ્પિટિશન યોજાઈ રહી છે.જેમાં ૧૫૦ ઉપરાંત બાળકો ભાગ લઇ રહ્યા છે.આગામી ૧ લી જૂનના રોજ આ ડાન્સ કોમ્પિટિશનનો ગ્રાન્ડ ફિનાલે યોજાશે.
મહત્વનું છે કે હાલ સ્કૂલ કોલેજીસમાં વેકેશન ચાલી રહ્યું છે ત્યારે ઠેર ઠેર વિવિધ સ્થળોએ સમર કેમ્પ સહીત વિવિધ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવી રહ્યું છે.જેમાં યુવાઓ અને બાળકો નવું જાણવા અને શીખવા તાલીમ મેળવી રહ્યા છે તેમજ પોતાની કલા કૌવત પ્રદર્શિત કરતા જોવા મળી રહ્યા છે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.