16 જુલાઈના આરતીનો નવો સમય...
- પરોઢિયે 3ઃ15 કલાકે મંગળ આરતી થશે.
- સાંજે 4ઃ35 કલાકે શ્રીજી પોઢી જશે અને મંદિર બંધ થઇ જશે.
- સવારે 3ઃ15 થી 5 વાગ્યા સુધી દર્શન થશે.
- સવારે 5 થી 5ઃ30 દરમ્યાન શ્રી રણછોડરાયજી મહારાજ ટેરામાં બાલભોગ,શૃંગારભોગ,ગ્વાલભોગ આરોગવા બિરાજશે. જે દરમ્યાન દર્શન બંધ રહેશે.
- સવારે 5 થી 7:00 સુધી દર્શન થશે.આ સમયમાં શણગાર પણ આરતી થશે.
- સવારના 7ઃ30 થી દર્શન ખુલીને 11ઃ30 વાગ્યા સુધી થશે.આ દરમિયાન જ ભોગ આરતી થશે.
- ૧૧:૩૦ થી ૧૨:૦૦ વાગ્યા દરમ્યાન દર્શન બંધ રહેશે
- બપોરે ૧૨:૦૦ કલાકે દર્શન ખુલીને મહાભોગ આરતી અને ૧૨:૩૦ સુધી દર્શન થશે.
- બપોરે ૧૨:૩૦ થી ૧:૦૦ વાગ્યા સુધી ભગવાન પોઢી જશે.
- બપોરે ૧:૦૦ થી ૧:૩૦ સુધી દર્શન થશે.આ અરસામાં ઉત્થાપન આરતી થશે.
- ૧:૩૦ થી ૧:૪૫ સુધી દર્શન બંધ રહેશે.
- બપોરે ૧:૪૫ થી ૨:૩૦ સુધી દર્શન થશે.આ અરસામાં શયન આરતી થશે.
- ૨:૩૦ થી ૩:૧૫ દર્શન બંધ રહેશે.
- બપોરે ૩:૧૫ દર્શન ખુલીને સાંજે ૪:૩૫ સુધી દર્શન થશે
- ભગવાન રણછોડરાયજી પોઢી જશે અને દર્શન બંધ થઇ જશે.
મહત્વનું છે કે ડાકોર પૂનમના દિવસે આવનાર ભક્તોમાં મંગળા આરતીના દર્શનનો ભારે મહિમા હોય છે.