ETV Bharat / state

રીક્ષામાં પેસેન્જરની નજર ચૂકવી ચોરી કરતી ગેંગની ધરપકડ - dharmendra bhatt

ખેડાઃ જિલ્લામાં રીક્ષામાં પેસેન્જર બેસાડી પેસેન્જરની નજર ચૂકવી તેમનો કિંમતી સામાન ચોરતી ગેંગના ત્રણ આરોપીઓને ખેડા એલસીબી દ્વારા ખેડા ચોકડી પાસેથી ઝડપી પાડવામાં આવ્યા છે.

રીક્ષામાં પેસેન્જરની નજર ચૂકવી ચોરતી ગેંગની 1,10,250નો મુદ્દામાલ સાથે ધરપકડ
author img

By

Published : May 21, 2019, 11:49 PM IST

ખેડા એલસીબીની પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીને આધારે ખેડા ચોકડી પાસેથી એક શંકાસ્પદ રીક્ષાને રોકવામાં આવી હતી. જેમાં તપાસમાં રીક્ષામાં રહેલા ત્રણ ઈસમો પાસેથી મળી આવેલા મુદ્દામાલ અંગે આધાર પુરાવા અને બિલ અંગે પૂછતાં કોઈ સંતોષકારક જવાબ આપી શક્યા નહોતા. જેને લઇ પોલીસે સઘન પૂછપરછ કરતા નડિયાદ પારસ સર્કલ પાસેથી એક મહિલાને રીક્ષામાં બેસાડી તેની બેગમાંથી રોકડ રૂપિયા અને સોનાના દાગીનાની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી.

kheda
રીક્ષામાં પેસેન્જરની નજર ચૂકવી ચોરતી ગેંગની 1,10,250નો મુદ્દામાલ સાથે ધરપકડ

જેને લઇ પોલીસ દ્વારા સલીમ ઉર્ફે સલ્લો શેખ, શમશેરખાન પઠાણ અને અબ્દુલ વહાબ શેખ ત્રણેય રહે દાણીલીમડા,અમદાવાદને ચોરીના ગુનામાં ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા આરોપીઓ પાસેથી રોકડ રકમ, સોનાના દાગીના,મોબાઈલ ફોન તેમજ રીક્ષા સહીત કુલ રૂ.1,10,250નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

R_GJ_KHD_02_21MAY19_CHORI_AAROPI_PHOTO_STORY_DHARMENDRA_7203754    

રીક્ષામાં પેસેન્જર બેસાડી પેસેન્જરની નજર ચૂકવી તેમનો કિંમતી સામાન ચોરતી ગેંગના ત્રણ આરોપીઓને ખેડા એલસીબી દ્વારા ખેડા ચોકડી પાસેથી ઝડપી પાડવામાં આવ્યા.મોબાઈલ ફોન,ચોરેલા સોનાના દાગીના તેમજ રીક્ષા સહીત ૧.૧૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો.
ખેડા એલસીબીને પેટ્રોલિંગ દરમ્યાન મળેલ બાતમીને આધારે ખેડા ચોકડી પાસેથી એક શંકાસ્પદ રીક્ષાને રોકવામાં આવી હતી.જેમાં તપાસમાં રીક્ષામાં રહેલા ત્રણ ઈસમો પાસેથી મળી આવેલ મુદ્દામાલ અંગે આધાર પુરાવા અને બિલ અંગે પૂછતાં કોઈ સંતોષકારક જવાબ આપી શક્યા નહોતા.જેને લઇ પોલીસે સઘન પૂછપરછ કરતા નડિયાદ પારસ સર્કલ પાસેથી એક મહિલાને રીક્ષામાં બેસાડી તેની બેગમાંથી રોકડ રૂપિયા અને સોનાના દાગીનાની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી.જેને લઇ પોલીસ દ્વારા સલીમ ઉર્ફે સલ્લો શેખ,શમશેરખાન પઠાણ અને અબ્દુલ વહાબ શેખ ત્રણે રહે.
દાણીલીમડા,અમદાવાદ ને ચોરીના ગુનામાં ઝડપી પાડવામાં આવ્યા હતા.પોલીસ દ્વારા આરોપીઓ પાસેથી રોકડ, ચોરીના સોનાના દાગીના,મોબાઈલ ફોન તેમજ રીક્ષા સહીત કુલ રૂ.૧,૧૦,૨૫૦નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.