આજથી ઉપરકોટનો કિલ્લો પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવ્યો છે. કિલ્લામાં વિકાસના કામોને કારણે આજથી 15મી જૂન સુધી કિલ્લાને પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવ્યો છે. જેને લઈને પ્રવાસીઓમાં થોડો કચવાટ જોવા મળી રહ્યો છે. એક તરફ વેકેશન ચાલી રહ્યું છે તો બીજી તરફ આ સમયમાં પ્રવાસીઓનો ધસારો રહે છે. ત્યારે કિલ્લાને પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવતા પ્રવાસીઓમાં પણ થોડી નારાજગી જોવા મળી રહી છે.
જાણો, શા માટે આજથી પ્રવાસીઓ નહીં કરી શકે ઉપરકોટમાં પ્રવેશ - visit
જૂનાગઢ: આજથી જુનાગઢ ઉપરકોટનો કિલ્લો પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવ્યો છે. રીનોવેશન અને વિકાસના કામોને લઈને આજથી પ્રવાસીઓ માટે તંત્રએ આ નિર્ણય લીધો છે.
આજથી પ્રવાસીઓ નહીં કરી શકે ઉપરકોટમાં પ્રવેશ
આજથી ઉપરકોટનો કિલ્લો પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવ્યો છે. કિલ્લામાં વિકાસના કામોને કારણે આજથી 15મી જૂન સુધી કિલ્લાને પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવ્યો છે. જેને લઈને પ્રવાસીઓમાં થોડો કચવાટ જોવા મળી રહ્યો છે. એક તરફ વેકેશન ચાલી રહ્યું છે તો બીજી તરફ આ સમયમાં પ્રવાસીઓનો ધસારો રહે છે. ત્યારે કિલ્લાને પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવતા પ્રવાસીઓમાં પણ થોડી નારાજગી જોવા મળી રહી છે.
Intro:આજ થી જુનાગઢ નો ઉપરકોટ નો કિલ્લો પ્રવાસીઓ માટે કરવામાં આવ્યો બંધ રીનોવેશન અને વિકાસના કામો ને લઈને આજથી પ્રવાસીઓ નહીં કરી શકે ઉપરકોટમાં પ્રવેશ
Body:આજથી ઉપરકોટનો કિલ્લો પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવ્યો છે કિલ્લામાં વિકાસના કામોને કારણે આજથી 15મી જૂન સુધી કિલ્લાને પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવ્યો છે તેને લઈને થોડો કચવાટ જોવા મળી રહ્યો છે એક તરફ વેકેશન ચાલી રહ્યું છે તો બીજી તરફ આ સમયમાં પ્રવાસીઓનો ધસારો રહે છે ત્યારે કિલ્લાને પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવતા પ્રવાસીઓમાં પણ થોડી નારાજગી જોવા મળી રહી છે
જૂનાગઢમાં આવેલો પ્રાચીન કાળથી જૂનાગઢની શાનમાં વધારો કરી રહેલો અને પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર સમુ ઉપરકોટનો કિલ્લો આજથી 15મી જૂન સુધી બંધ કરવામાં આવ્યું છે આજથી કિલ્લાની અંદર પ્રવાસીઓને મુલાકાત માટે જવા દેવામાં નહીં આવે કિલ્લાની અંદર કેટલાક સ્થળો પર રીનોવેશનનું કામ ચાલી રહ્યું છે તો કેટલીક નવી ભૌતિક સુવિધાઓ ઊભી કરવામાં આવી રહી છે જેને લઈને આજથી ૧૫મી જૂન સુધી કિલ્લા પર પ્રવાસીઓને પ્રવેશ બંધ કરવામાં આવ્યો છે જેને લઇને અહીં આવતા પ્રવાસીઓ માં થોડો કચવાટ જોવા મળી રહ્યો છે
એક તરફ હાલ સમગ્ર દેશમાં વેકેશન ચાલી રહ્યું છે જૂનાગઢમાં આવેલા પૌરાણિક સ્થળોની મુલાકાત વેકેશન દરમિયાન પ્રવાસીઓ ખૂબ બહોળા પ્રમાણમાં લેતા હોય છે ત્યારે રાજ્ય સરકારના એક વિભાગ યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા વેકેશનના સમયમાં જ કિલ્લામાં સમારકામનું કામ હાથ ધરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે જે અનેક શંકા ઊભી કરી રહ્યું છે વેકેશનના સમય દરમિયાન યાત્રિકો અને પ્રવાસીઓનો જૂનાગઢ અને અને આસપાસના વિસ્તારોમાં ખૂબ મોટા પ્રમાણમાં ધસારો જોવા મળતો હોય છે ત્યારે આ સમયમાં જ કિલ્લાને બંધ રાખવાનો જે તઘલખી નિર્ણય કરવામાં આવ્યો છે તેને લઈને અહીં આવતા યાત્રિકો પણ પરેશાન થઈ રહ્યા છે સમગ્ર દેશમાંથી આવતા કેટલાય યાત્રિકો હશે જેને આજે પણ ખબર નહીં હોય કે આ કિલ્લો આજથી ૧૫મી જૂન સુધી બંધ રાખવામાં આવશે ત્યારે અહીં આવતા પ્રવાસીઓને કિલ્લો જોવાની કોઇ તક નહીં મળે અને તેઓ કિલ્લો જોયા વગર જ પરત ફરશે તેવું લાગી રહ્યું છે
Conclusion:સરકારનો એક તઘલઘી નિર્ણય વેકેશનમાં જુનાગઢ આવતા અનેક પ્રવાસીઓ માટે માથાનો દુખાવો બની રહ્યો છે