જૂનાગઢ : આજે રવિવારે સમગ્ર વિશ્વમાં રક્તદાતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આજના દિવસે ઠેર-ઠેર રક્તદાન કેમ્પનું આયોજન કરીને આજે રક્તદાતાઓને સન્માનિત કરવામાં આવી રહ્યા છે, ત્યારે આજના દિવસે દેશ અને રાજ્યમાં રક્તદાન અને તેની જરૂરિયાતને લઈને જે આંકડાઓ મળી રહ્યા છે તે ચોંકાવનારા છે. ભારતમાં દર વર્ષે દસથી બાર યૂનિટ રક્તની જરૂરિયાત સામે રક્તદાન થકી 9 મિલિયન યૂનિટ લોહી આપણને મળી રહ્યું છે. બાકીનું ખૂટતું લોહી ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ જેવા દેશમાંથી આયાત કરીને પૂરૂં પાડવામાં આવે છે.
રક્તદાનને લઇને ગુજરાતે બનવું પડશે સંપૂર્ણ આત્મનિર્ભર, આજે રક્તદાતા દિવસની ઉજવણી વચ્ચે રાજ્યમાં રક્તની અછત - Blood Donor Day
આજે રવિવારે વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આજના એટલે કે, રવિવારના દિવસે સમગ્ર દેશની સાથે રાજ્યમાં પણ રક્તદાન કેમ્પનું આયોજન કરીને રક્તદાતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. તો ચાલો જાણીએ આપણા દેશ અને રાજ્યની સ્થિતિ આજના દિવસે કેવી છે.