એંકર
સ્લગ:- તમારા બાળકે વાપરવા સિક્કા આપતા પહેલા આ ઘટના જોઈ લ્યો...
પૈસા બહુ કિંમતી છે ચાચવીને રાખો ,પૈસા ક્યારેક જીવ પણ લઈ શકે છે
શુ તમે તમારા બાળકને ,બે,,પાંચ કે દસ રૂપિયાના સિક્કા વાપરવા આપો છો ? તો સાવધાન
તમારા બાળકને આપેલા સિક્કા ક્યારેક તમને ક્યારેક પડી શકે છે મોંઘા, આ સિક્કા લઈ શકે છે તમારા માસૂમ બાળકનો જીવ
એક,બે,પાંચ કે દસ રૂપિયા નો સિક્કો પડી શકે છે તમને પચાસ હજારથી પણ વધુ કિંમતે મોંઘો
બાળકને સિક્કા રમવા અથવા વાપરવા આપવા માટે આ સિક્કા આપતા પહેલા આ ઘટના પર પણ એક નજર કરી લો
આ ઘટના છે જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાની જ્યાં એક માસૂમ બાળકના પેટમાં છે રૂપિયા 5 નો એક સિક્કો, સવાલ થાય છે આખિર બાળકના પેટમાં સિક્કો આવ્યો ક્યાંથી ??
પ્રથમ તો આ હસતા ખેલતા બાળકને એક નજરે જોઈ લો,
આ માસૂમ બાળકનું નામ છે અજય ગોવિંદભાઈ મેવાડા જે માંગરોળ નજીક ના નવા કોટડા ગામે પોતાની વિધવા માતા ગરીબ સ્થિતિમાં જીવે છે અને આ એજ 5વર્ષનો માસુમ બાળક છે કે હાલ જેમના પેટમાં છે 5 રૂપિયા નો સિક્કો
આ બાળક જ્યારે પોતાની ઘરે રમતો હતો ત્યારે પરિવારના સભ્ય દ્વારા રૂપિયા પાંચનો સિક્કો આ બાળકને વાપરવા માટે આપ્યો હતો પરંતુ આ માસૂમ બાળકે આ સિક્કો પોતાની માતા ની નજર સામે જ મોઢામાં મુકતા બાળકના પેટમાં આ ચાલ્યો ગયો
બાઈટ:-- રસિલાબેન કામરીયા (બાળકના માસી)
છતાં પણ આ બાળક અત્યારે સહી સલામત છે કારણ કે સિક્કો અન્નનળી કે શ્વાસનળીમાં ફસાયા વિના પેટમાં ઊતરી જવા પામ્યો છે,
બાળકના પેટમાં રહેલો સિક્કો કઢાવવા માટે કદાચ મોટી હોસ્પિટલે જવાનું થાય તો આ પરિવારની સ્થિતિ અતિશય ગરીબ હોય પરિવાર પાસે આ માસૂમ બાળકની સારવાર માટે પૈસા નથી
બાળકને હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હોસ્પિટલે ફરજ પરના ડોક્ટર દ્વારા સૌપ્રથમ એક્સ રે દ્વારા તપાસ કરવામાં આવતા એક્સ-રેમાં સિક્કો બાળકના ગળા વાટે પેટમાં ઉતરી જવા પામ્યો હતો, બાળક નોર્મલ જણાતા તેમજ બાળકને કોઈ તકલીફ ન જણાતા ફરજ પરના ડોક્ટરે બાળકના પરિવારજનોને ઉપાદી જેવું ના હોય તેવું જણાવી જરૂરી સારવાર આપી રજા આપી દેવામાં આવેલ,
બાઈટ :- ડો. ગરીબા સાહેબ (સરકારી હોસ્પિટલ માંગરોળ )
હાલ તો આ બાળક ખૂબ નોર્મલ છે પરંતુ હજુ પણ આ બાળકના પેટમાં 5રૂપિયા નો સિક્કો એકરે રિપોર્ટર મા નજરે જોવા મલેશે ,સમય જતા જો સિક્કો મળવાટે ન નિકલેતો આ પરિવારને બાળકનું ઓપરેશન કરાવવાની નોબત પણ આવી શકે સંજય વ્યાસ જુનાગઢ
GJ 01 jnd rular 11 =06=2019 mangrol
વિજયુલ જુનાગઢ ftp માં નામના ફોલ્ડરમાં