ETV Bharat / state

જૂનાગઢમાં શિયાળુ ફળ સીતાફળની ધીમા પગલે આવક શરૂ

જૂનાગઢઃ શિયાળુ ફળ તરીકે ગણાતા સીતાફળની બજારમાં ધીમા પગલે આવક શરૂ થઇ ગઇ છે. ગીર વિસ્તારમાં અને ખાસ કરીને જૂનાગઢમાં સીતાફળની ખેતી પુષ્કળ પ્રમાણમાં થાય છે, જેના પગલે જૂનાગઢ જિલ્લામાં સીતાફળની ભારે માગ જોવા મળે છે.

જૂનાગઢમાં શિયાળુ ફળ સીતાફળની ધીમા પગલે આવક શરૂ
author img

By

Published : Oct 8, 2019, 8:17 AM IST

શિયાળુ ફળ તરીકે ગણાતા સીતાફળની જૂનાગઢની બજારમાં ધીમાં પગલે આવક શરૂ થઇ છે. જેમાં સિઝનની પ્રથમ વખત આવકને કારણે સીતાફળના ભાવ ગત વર્ષની સરખામણીએ થોડા વધુ જોવા મળે છે. પરંતુ, નવરાત્રીના સમય દરમિયાન સીતાફળની આવક થઈ રહી છે. જેને કારણે ભાવો ૧૦ ટકા જેટલા ઉચાં જોવા મળી રહ્યા છે. હાલ 50 રૂપિયાથી લઇને ૧૫૦ રૂપિયા સુધીના કિલોના ભાવે સીતાફળનું વેંચાણ થઇ રહ્યું છે.

જૂનાગઢમાં શિયાળુ ફળ સીતાફળની ધીમા પગલે આવક શરૂ

સીતાફળ જંગલી ફળ તરીકે જાણીતું છે .જેની ખેતી ગીરમાં અને ખાસ કરીને જૂનાગઢ જિલ્લામાં થાય છે. સાસણથી લઈને બીલખા તેમજ વંથલી વિસ્તારમાં સીતાફળની ખેતી વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. અહીંના સીતાફળ રાજ્ય અને દેશના અન્ય ભાગોમાં તેમજ સારી ક્વોલિટીના સીતાફળ વિદેશમાં પણ આયાત થતા હોય છે. જેના કારણે આ સીતાફળની ભારે માગ જોવા મળી રહી છે. પરંતુ, સીતાફળનો પ્રારંભિક તબક્કો હોવાને કારણે બજારભાવો થોડા ઊંચા જોવા મળી રહ્યા છે. જે ક્રમશઃ દિવાળી નજીક જતા સારા સીતાફળના ભાવ 50 રૂપિયે પ્રતિ કિલો જેટલા નિચા આવશે તેવુ હાલ જણાઇ રહ્યું છે.

Intro:સિઝનના પ્રથમ સીતાફળની જૂનાગઢની બજારમાં ધીમા પગલે આગમન

Body:શિયાળુ ફળ તરીકે ગણાતા સીતાફળની જૂનાગઢની બજારમાં ધીમા પગલે આવક જોવા મળી રહી છે ગીર વિસ્તારમાં અને ખાસ કરીને જૂનાગઢમાં સીતાફળ ની ખેતી પુષ્કળ પ્રમાણમાં થાય છે જેને પગલે જૂનાગઢ જિલ્લામાં સીતાફળની ભારે માંગ પણ જોવા મળે છે

શિયાળુ ફળ તરીકે ગણાતા સીતાફળની જૂનાગઢની બજારમાં થઈ રહી છે ધીમાં પગલે આવક સિઝનમા પ્રથમ વખત આવકને કારણે સીતાફળ ના ભાવ ગત વર્ષની સરખામણીએ થોડા વધુ જોવા મળી રહ્યા છે પરંતુ નવરાત્રી ના સમય દરમિયાન સીતાફળની આવક થઈ રહી છે જેને કારણે ભાવો ૧૦ ટકા જેટલા ઉચા જોવા મળી રહ્યા છે હાલ 50 રૂપિયાથી લઇને ૧૫૦ રૂપિયા સુધીના કિલોના ભાવે સીતાફળનું વેચાણ થઇ રહ્યું છે

સીતાફળ જંગલી ફળ તરીકે જાણીતું છે જેની ખેતી ગીરમાં અને ખાસ કરીને જૂનાગઢ જિલ્લામાં થાય છે જૂનાગઢ જિલ્લાના સાસણ થી લઈને બીલખા તેમજ વંથલી વિસ્તારમાં સીતાફળ ની ખેતી વિશેષ પ્રમાણમાં જોવા મળે છે અહીંના સીતાફળ રાજ્ય અને દેશના અન્ય ભાગોમાં તેમજ સારી ક્વોલિટીના સીતાફળ વિદેશમાં પણ આયાત થતા હોય છે જેને કારણે આ સીતાફળની ભારે માંગ જોવા મળી રહી છે પરંતુ સીતાફળનો પ્રારંભિક તબક્કો હોવાને કારણે બજારભાવો થોડા ઊંચા જોવા મળી રહ્યા છે જે ક્રમશઃ દિવાળી નજીક જતા સારા સીતાફળ ના ભાવ 50 રૂપિયે પ્રતિ કિલો જેટલા નિચા આવશે જૂનાગઢ જિલ્લામાં ખૂબ સારો વરસાદ પડ્યો છે સીતાફળની ખેતી ને પાણી વિશેષ પ્રમાણમાં જોઈતું હોય છે માટે આ વખતે સીતાફળ નો પાક અને તેનું કદ વિશેષ મોટું જોવા મળશે જેને સ્વાદ રસીકો માટે ખુશીના સમાચાર ગણી શકાય

બાઈક 1 ફૈઝલ સીતાફળનો વેપારી જુનાગઢ

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.