ETV Bharat / state

એશિયાના સૌથી મોટા ગિરનાર પર્વત પર રોપ-વેનું કામ બન્યું ઝડપી - JUNAGADH

જૂનાગઢ: ગિરનારમાં બની રહેલા એશિયાના સૌથી મોટા રોપ-વેનું કામ હવે ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. ભવનાથ તળેટી નજીક રોપ-વેના પ્રથમ ફિલ્ડનું કામ આજથી શરૂ કરવામાં આવ્યું છે. જે આગામી કેટલાક મહિનાઓમાં પૂર્ણ થાય તેવી શક્યતાઓ છે.

રોપ વે ના કામમાં ગતિ
રોપ વે ના કામમાં ગતિ
author img

By

Published : Dec 8, 2019, 2:50 PM IST

ગિરનાર રોપ-વેના પ્રથમ તબક્કાનું કામ પૂર્ણ થયા બાદ હવે જેને મહત્વનું માનવામાં આવે છે અને સમગ્ર રોપ-વેનો આધાર જેના પર છે તે કામ આજથી શરૂ થયું છે. ભવનાથ તળેટી વિસ્તારમાં જ્યાંથી રોપ-વે ની શરૂઆત થાય છે, ત્યાં રોપ-વે ને ટ્રોલીને લઈ જવા માટેના પ્રથમ પીલ્લરનું કામ આજથી શરૂ કરવામાં આવ્યું છે. આવા 8 કરતાં વધુ પિલર ભવનાથ તળેટીથી શરૂ કરીને અંબાજી મંદિર સુધી બનાવવામાં આવશે. જેના પર રોજ તેની ટ્રોલી ઉપરથી નીચે અને નીચેથી ઉપરની તરફ આવન-જાવન કરશે.

રોપ વે ના કામમાં ગતિ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગિરનાર રોપ-વે ને લઈને ખૂબ જ આશા હતી. તેઓ જ્યારે ગુજરાતના મુખ્યપ્રધાન હતા, ત્યારે બંધ પડેલા ગિરનાર રોપ-વે પ્રોજેક્ટને ફરીથી શરૂ કર્યો હતો અને તેમના જ કાર્યકાળમાં આ કામ હવે શરૂ કરવામાં આવ્યું છે. આગામી કેટલાક મહિનાઓમાં રોપ-વે નું કામ સંપૂર્ણ થશે, ત્યારે તેવું માની શકાય છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એશિયાના સૌથી મોટા રોપ-વે ને લોકોને સમર્પિત કરવા જૂનાગઢ ખાતે આવી શકે છે. આ કામ આજથી શરૂ થયું છે. આ રોપ વે માર્ચ કે એપ્રિલ મહિના સુધીમાં પૂર્ણ થઈ જશે તેવો આશાવાદ પણ વ્યક્ત કર્યો હતો.

Intro:ગિરનાર પર્વત પર બની રહેલા રોપવે ના કામમાં આવી રહી છે ગતિ

Body:ગિરનાર રોપ વે પર બની રહેલા એશિયાના સૌથી મોટા નું કામ હવે ધીમે ધીમે આગળ વધી રહ્યું છે ભવનાથ તળેટી નજીક રોપવે ના પ્રથમ ફિલ્મનું કામ આજથી શરૂ કરવામાં આવ્યું છે જે આગામી કેટલાક મહિનાઓમાં પૂર્ણ થાય તેવી શક્યતાઓ છે

ગિરનાર રોપ-વે ના પ્રથમ તબક્કાનું કામ પૂર્ણ થયા બાદ હવે જેને મહત્વનું માનવામાં આવે છે અને સમગ્ર રોપવેનો આધાર જેના પર છે તે કામ આજથી શરૂ થયું છે ભવનાથ તળેટી વિસ્તારમાં જ્યાંથી રોપ-વેની શરૂઆત થાય છે ત્યાં રોપ-વેને ટ્રોલી ને લઈ જવા માટેના પ્રથમ પીલ્લરનું કામ આજથી શરૂ કરવામાં આવ્યું છે આવા 8 કરતાં વધુ પિલર ભવનાથ તળેટી થી શરૂ કરીને અંબાજી મંદિર સુધી બનાવવામાં આવશે જેના પર રોગ તેની ટ્રોલી ઉપરથી નીચે અને નીચેથી ઉપરની તરફ આવન-જાવન કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ગિરનાર રોપ-વે ને લઈને ખૂબ જ આશાવાદી હતા તેઓ જ્યારે ગુજરાતના મુખ્યપ્રધાન હતા ત્યારે બંધ પડેલા ગિરનાર રોપ-વે પ્રોજેક્ટને ફરીથી શરૂ કર્યો હતો અને તેમના જ કાર્યકાળમાં આ કામ હવે શરૂ કરવામાં આવ્યું છે આગામી કેટલાક મહિનાઓમાં રોપવાનું કામ સંપૂર્ણ થશે ત્યારે એવું માની શકાય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એશિયાના સૌથી મોટા રોપ-વેને લોકો ને સમર્પિત કરવા જુનાગઢ આવશે આ કામ આજથી શરૂ થયું છે પરંતુ ગામમાં થોડી વિલાસ જોવા મળી રહી છે જમ્યા કે કારણ ટેકનિશિયન અને અહીં કામ કરતા મજૂરોની સંખ્યામાં ઘટાડો અને રજા ઉપર જઈ રહ્યા છે તેને કારણે કામમાં જે પ્રકારે ગતિ જોવા મળવી જોઈએ તે ગતિ જોવા મળી રહી નથી પરંત આ રોપવે ના નિર્માણ સાથે ઉષા બ્રેકો નામની કંપની સંકળાયેલી છે તેમના અધિકારીઓ આ ropve માર્ચ કે એપ્રિલ મહિના સુધીમાં પૂર્ણ થઈ જશે તેવો આશાવાદ પણ વ્યક્ત કર્યો હતો

બાઈટ આપનાર બંને વ્યક્તિ તેનું નામ બોલે છે

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.