ETV Bharat / state

કેશોદના વોર્ડ નંબર 7ની મહીલાઓએ નગરપાલિકા પ્રમુખને રોડ બાબતે કરી રજુઆત - junagadha

કેશોદઃ જુનાગઢ કેશોદના વોર્ડ નંબર 7ની મહીલાઓએ નગરપાલિકા પ્રમુખને રોડ બાબતે રજુઆત કરી વહેલી તકે પ્રશ્ન હલ નહિ થાય તો આંદોલનની ચીમકી આપી હતી. ઉલ્લેખનીય છે કે આ વિસ્તારના લોકોએ અનેક વખત લેખીત મૌખીક રજુઆતો કરી હતી અગાઉ ચુંટણી આચાર સંહિતાનુ બહાનુ આપી નગરપાલિકા તંત્રએ આશ્વાસન આપ્યું હતું.

કેશોદઃ
author img

By

Published : Jun 8, 2019, 11:02 AM IST

થોડા સમય પહેલાં આ વિસ્તારમાં રોડ મંજૂર કરવામાં આવ્યો હતો, જે કોઈ કારણસર ના મંજુર કરાયો છે.તેવુ મહીલાઓએ રજુઆત કરતા જણાવ્યું હતું. આ વિસ્તારના અન્ય રોડ બનાવવામાં આવ્યા છે, પરંતુ આ એક જ રોડમાં નગરપાલિકા દ્વારા દયાન આપવામાં ન આવતા શિવમ પાર્કના રહેવાસીઓમા નગરપાલિકા તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે.ત્યારે શિવમ પાર્ક સોસાયટીના રોડના પ્રશ્નની રજૂઆત બાબતે નગરપાલિકા પ્રમુખે જણાવ્યું હતું કે, આ વિસ્તારનો છ મહીના પહેલા સર્વે કરવામાં આવ્યો છે આ સાથે તેની મંજૂરી પણ મોકલવામાં આવેલ છે .

કેશોદના વોર્ડ નંબર 7ની મહીલાઓએ નગરપાલિકા પ્રમુખને રોડ બાબતે કરી રજુઆત

મંજુર મળ્યા બાદ ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવશે ત્યાર બાદ રોડની કામગીરી શરૂ કરવામાં આવશે. હાલ ચોમાસાની વૈકલ્પિક વ્યવસ્થા માટે માટી નાખી આપવામાં આવશે.તેમજ આ વિસ્તારમાં રોડથી અનેક વાહનો ખાડાઓમાં ફસાયાના બનાવો બન્યા હતાં, ચોમાસામાં આ વિસ્તારમાં રાહદારીઓ વાહનચાલકોએ પસાર થવું અસહ્ય બનશે તે પહેલાં નગરપાલિકા દ્વારા વહેલી તકે રોડ બનાવવામાં આવે તેવી શિવમ પાર્ક સોસાયટીની મહીલાઓએ નગરપાલિકા પ્રમુખને લેખિતમાં રજૂઆત કરી છે, તો બજી તરફ જો વહેલી તકે રોડનુ કામ શરૂ કરવામાં નહી આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી શિવમ પાર્ક સોસાયટીની મહીલાઓએ ઉચ્ચારી છે ત્યારે નગરપાલિકા દ્વારા શિવમ પાર્ક સોસાયટીમાં રોડ બનાવવામાં આવશે કે કેમ તે આવનારો સમય જ બતાવશે

એંકર -  
જુનાગઢ કેશોદના વોર્ડ નંબર સાતની મહીલાઓએ નગરપાલિકા પ્રમુખને રોડ બાબતે  રજુઆત કરી વહેલી તકે પ્રશ્ન હલ નહિ થાય તો આંદોલનની આપી ચીમકી 
કેશોદના તીર્થ એપાર્ટમેન્ટની પાછળ આવેલ શિવમ પાર્ક સોસાયટી વોર્ડ નંબર સાતમાં આવેલ છે આ વિસ્તારમાં તીર્થ એપાર્ટમેન્ટથી શિવમ પાર્ક  તરફનો મેઈન રોડ લાંબા સમયથી બિસ્માર હાલતમાં છે આ વિસ્તારના લોકોએ અનેક વખત લેખીત મૌખીક રજુઆતો કરી હતી અગાઉ ચુંટણી આચાર સંહિતાનુ બહાનુ આપી નગરપાલિકા તંત્રએ આશ્વાસન આપ્યું હતું થોડા સમય પહેલાં આ વિસ્તારમાં રોડ મંજૂર થયેલ હતો જે કોઈ કારણસર નામંજુર કરી દેવામા આવ્યો હતો તેવુ મહીલાઓએ રજુઆતમાં જણાવ્યું હતું તેમજ આ વિસ્તારના અન્ય રોડ બનાવવામાં આવ્યાછે માત્ર આ એક જ રોડમાં નગરપાલિકા દ્વારા દયાન આપવામાં ન આવતા શિવમ પાર્કના રહેવાસીઓમા નગરપાલિકા તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે  

બાઈટ - જાગૃતી મોરી (શીવમ પાર્ક સોસાયટી રહેવાસી) 
 
શિવમ પાર્ક સોસાયટીના રોડના પ્રશ્નની રજૂઆત બાબતે નગરપાલિકા પ્રમુખે જણાવ્યું હતું કે આ વિસ્તારનો છ મહીના પહેલા સર્વે કરવામાં આવ્યોછે જે મંજૂરી માટે મોકલવામાં આવેલછે મંજુર થયા બાદ ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવશે ત્યાર બાદ રોડની કામગીરી શરૂ કરવામા આવશે ચોમાસાની વૈકલ્પિક વ્યવસ્થા માટે માટી નાખી આપવામાં આવશે જે બાબત દર્શાવી રહીછે કે શિવમ પાર્ક સોસાયટી વિસ્તારમાં ચોમાસા પહેલા રોડનુ કામ શરૂ થશે નહી તેથી આ વિસ્તારમા રોડનો પ્રશ્ન હલ થશે નહી તેવું જ માનવું રહ્યું  

બાઇટ - યોગેશ સાવલિયા (પ્રમુખ નગરપાલિકા)  

આ વિસ્તારમા  રોડથી અનેક વાહનો ખાડાઓમાં ફસાયાના બનાવો બન્યા હતા ચોમાસામાં આ વિસ્તારમાં રાહદારીઓ વાહનચાલકોએ પસાર થવું અસહ્ય બનશે તે પહેલાં નગરપાલિકા દ્વારા વહેલી તકે રોડ બનાવવામાં આવે તેવી શિવમ પાર્ક સોસાયટીની મહીલાઓએ નગરપાલિકા પ્રમુખને લેખિતમાં રજૂઆત કરી છે અને જો વહેલી તકે રોડનુ કામ શરૂ કરવામાં નહી આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી પણ ઉચ્ચારી છે ત્યારે નગરપાલિકા દ્વારા શિવમ પાર્ક સોસાયટીમાં રોડ બનાવવામાં આવશે કે કેમ તે આવનારો સમય જ બતાવશે સંજય વ્યાસ જુનાગઢ

વિજયુલ ftp.    GJ 01 jnd rular  07 =06=2019   rastani mang નામના ફોલ્ડરમાં
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.