ETV Bharat / state

ગીર સાસણ સફારી પાર્ક આગામી 16 ઓક્ટોબરથી પ્રવાસીઓ માટે ખુલ્લો મૂકાશે

જૂનાગઢઃ શહેરમાં આવેલો ગીર સાસણ સફારી પાર્ક વરસાદના કારણે ચાર મહિનાથી બંધ રાખવામાં આવ્યો હતો. જેને 16મી ઓક્ટોબરથૂી ખુલ્લો મૂકવામાં આવશે. વનવિભાગ દ્વારા પાર્ક અંગે મહત્વનો નિર્ણય લેવાયો છે. હવેથી પ્રવાસીઓને પાર્કની મુલાકાત લેવા માટે ઓનલાઈન પરમીટ લેવી પડશે.

ગીર સાસણ સફારી પાર્ક આગામી 16 ઓક્ટોબરથી પ્રવાસીઓ માટે ખુલ્લો મૂકાશે
author img

By

Published : Oct 10, 2019, 2:43 PM IST

સિંહના સંવનન કાળ અને વરસાદના કારણે ગીર સાસણ સફારી પાર્ક 4 મહિના માટે બંધ રખાયો હતો. જે આગામી 16 ઓક્ટોબરના રોજ ખોલવામાં આવશે. હવેથી સાસણ આવતાં પ્રવાસીઓને વન વિભાગ દ્વારા શરૂ કરાયેલી ઓનલાઈન પરમીટ કઢાવવી પડશે.

ગીર સાસણ સફારી પાર્ક આગામી 16 ઓક્ટોબરથી પ્રવાસીઓ માટે ખુલ્લો મૂકાશે

ઉલ્લેખનીય છે કે, મેંદરડા સાસણ વચ્ચે આવેલો પુલ થોડા દિવસ અગાઉ ધરાશાયી થયો હતો. જેથી સાસણ આવતાં પ્રવાસીઓને 20 કિલોમીટર વધુ અંતર કાપવું પડતુ હતું. જેના કારણે પ્રવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો. છતાં પણ પ્રવાસીઓના ઉત્સાહમાં કોઈ ઘટાડો જોવા મળ્યો ન હતો.

Intro:આગામી 16મી તારીખથી ગીર સાસણ સફારી પાર્કના દ્વારો પ્રવાસીઓ માટે ફરી ખુલશે Body:4 મહિનાના વેકેશન બાદ આગામી 16મી તારીખે ગીર સાસણ સફારી પાર્ક ફરીથી પ્રવાસીઓ માટે ખુલ્લું મુકવામાં આવશે

ચોમાસાના દિવસો અને સિંહોના સવવન કાળને લઈને ગીર સાસણ સફારી છેલા 4 મહિનાથી પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવી હતી જે આગામી 16મી ઓક્ટોબરના રોજ ફરીથી ખોલવામાં આવશે જ્યારથી સાસણ સફારી બનાવવામાં આવ્યું છે ત્યારથી ચોમાસાના 4 મહિના ફસારી બંધ રાખવામાં આવે છે આ સમય દરમિયાન સાસણ આવતા પ્રવાસીઓ વન વિભાગ દ્વારા શરુ કરવામાં આવેલી ઓન લાઈન પરમીટ કાઢવાની પ્રક્રિયા કરતા હોય છે ત્યારે મેંદરડા સાસણ વચ્ચે આવેલો પુલ થોડા દિવસો પહેલા ધરાશાઈ થયો છે જેને લઈને સાસણ આવતા પ્રવાસીઓને 20 કિલોમીટર વધુનું અંતર કાપીને અહીં આવવું પડે છે જેને લઈને પ્રવાસીઓને કેટલીક મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે Conclusion:4 મહિનાના વેકેશન બાદ ગીરના રાજાના દર્શન કરી શકશે યાત્રિકો
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.