ETV Bharat / state

જૂનાગઢમાં જોવા મળ્યો રેશ્મા પટેલનો આક્રાત્મક સ્વભાવ, સરકારી મિલકતો પરથી દુર કર્યા ભાજપના ઝંડાઓ - NCP

જૂનાગઢ: શહેરમાં NCPના પ્રદેશ મહામંત્રી અને જૂનાગઢના પ્રભારી રેશમા પટેલનો જોવા મળ્યો આક્રાત્મક સ્વભાવ. ભાજપ દ્વારા સરકારી મિલકત ઉપર લગાવવામાં આવેલા ઝંડાઓને દૂર કરીને વિરોધ વ્યક્ત કર્યો હતો.

ભાજપ દ્વારા સરકારી મિલકતો પર ઝંડા લગાવતા રેશમા પટેલે કર્યો વિરોધ
author img

By

Published : Jul 18, 2019, 4:53 AM IST

Updated : Jul 18, 2019, 5:00 AM IST

જૂનાગઢ મનપાની સામાન્ય ચૂંટણીઓ આગામી દિવસોમાં યોજાવા જઇ રહી છે. ત્યારે વિવિધ રાજકીય પક્ષો દ્વારા તેમનો પ્રચાર વધુ વેગવતું બનાવવામાં આવી રહ્યો છે. ત્યારે ભાજપ દ્વારા તેમના તમામ ઉમેદવારોની એક બાઇક રેલીનું આયોજન શહેરના સરદાર પટેલ ચોકથી ઝાંસીની રાણીના ચોક સુધી કરવામાં આવ્યું છે. આ વિસ્તારમાં ભાજપ દ્વારા તેમના ઝંડાઓ સરકારી મિલકત પર લગાડવામાં આવતા NCP પ્રદેશ મહામંત્રી અને જૂનાગઢના પ્રભારી રેશ્મા પટેલ આકરા બન્યા હતા.

ભાજપ દ્વારા સરકારી મિલકતો પર ઝંડા લગાવતા રેશમા પટેલે કર્યો વિરોધ

ભાજપ દ્વારા આદર્શ આચાર સંહિતાના ભંગને લઈને રેશમા પટેલ રોડ પર નીકળી ગયા હતા. ત્યારે ભાજપ દ્વારા સરકારી મિલકત પર લગાવવામાં આવેલા ભાજપના ઝંડાઓ અને બેનરોને પોતે દૂર કર્યા હતા. તેમણે ભાજપને આદર્શ આચાર સંહિતાનું પાલન કરવા આકરી શીખ આપી હતી.

Intro:એનસીપીના પ્રદેશ મહામંત્રી અને જૂનાગઢ મનપાના પ્રભારી રેશમા પટેલ આકરા પાણીએ ભાજપ દ્વારા સરકારી મિલકતો પર લગાવવામાં આવેલા ઝંડાને દૂર કરી વિરોધ વ્યક્ત કર્યોBody:એમ સી પી ના પ્રદેશ મહામંત્રી અને જૂનાગઢના પ્રભાવી રેશમા પટેલ જૂનાગઢમાં બન્યા આકરા ભાજપ દ્વારા સરકારી મિલકત ઉપર લગાવવામાં આવેલા ઝંડાને દૂર કરીને વિરોધ વ્યક્ત કર્યો હતો

જૂનાગઢ મનપાની સામાન્ય ચૂંટણીઓ આગામી દિવસોમાં યોજાવા જઇ રહી છે ત્યારે વિવિધ રાજકીય પક્ષો દ્વારા તેમનો પ્રચાર વધુ વેગવંતુ બનાવવામાં આવી રહ્યો છેઆવતીકાલે ભાજપ દ્વારા તેમના તમામ ઉમેદવારોની એક બાઇક રેલીનું આયોજન શહેરના સરદાર પટેલ ચોક થી ઝાંસીની રાણીના ચોક સુધી કરવામાં આવ્યું છે આ વિસ્તારમાં ભાજપ દ્વારા તેમના ઝંડાઓ સરકારી મિલકત પર લગાડવામાં આવતા એનસીપીના પ્રદેશ મહામંત્રી અને જૂનાગઢના પ્રભારી રેશ્મા પટેલ આકરા બન્યા હતા ભાજપ દ્વારા આદર્શ આચાર સંહિતાના ભંગને લઈને રેશમા પટેલ રોડ પર નીકળી ગયા હતા અને ભાજપ દ્વારા સરકારી મિલકત પર લગાવવામાં આવેલી ભાજપ ના ઝંડાઓ અને બેનરો ને પોતે દૂર કરી ભાજપને આદર્શ આચારસંહિતાનું પાલન કરવા આકરી શીખ આપીConclusion:ભાજપને આદર્શ આચાર સંહિતાનુ પાલન કરાવતા એનસીપીના મહામંત્રી રેશ્મા પટેલ
Last Updated : Jul 18, 2019, 5:00 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.