ETV Bharat / state

Market yard Committee : જૂનાગઢ યાર્ડના સત્તાધીશોની કૃષિ જણસોને સુરક્ષિત રીતે સાચવવા પુરજોશ તૈયારી - જૂનાગઢ યાર્ડના સત્તાધીશો કૃષિ જણસોને સુરક્ષિત રીતે સાચવવા પુરજોશ તૈયારીમાં

હવામાન વિભાગ દ્વારા આગામી ૪૮ કલાક દરમિયાન કમોસમી વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે (The meteorological department today forecast unseasonal rains with winds). આ આગાહી મુજબ જુનાગઢ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (Junagadh Agricultural Produce Market Committee) દ્વારા બહાર પડેલી ચોમાસુ કૃષિ જણસોને સાચવવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે. હવામાન વિભાગે જે પ્રકારે કમોસમી વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત કરી છે, તેના અનુસંધાને ચોમાસું કૃષિપાકો વરસાદમાં ન પલળે તેને લઈને સાચવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

જૂનાગઢ યાર્ડના સત્તાધીશો કૃષિ જણસોને સુરક્ષિત રીતે સાચવવા પુરજોશ તૈયારીમાં

author img

By

Published : Dec 1, 2021, 1:59 PM IST

  • કમોસમી વરસાદને લઈને ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં કામગીરી શરૂ કરાઈ
  • બહાર પડેલી કૃષિ જણાવશોને સુરક્ષિત રીતે રાખવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરાઈ
  • હવામાન વિભાગ દ્વારા આજે પવન સાથે કમોસમી વરસાદની આગાહી કરાઇ

જુનાગઢ: ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં (Junagadh Agricultural Produce Market Committee) સંભવિત કમોસમી વરસાદને લઇને ચોમાસુ કૃષિ જણાસોને વરસાદ પડવાથી કોઈ નુકસાન ન પામે તે માટે તેને સાચવવાની યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. હવામાન વિભાગે આજે પવન સાથે કમોસમી વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત કરી છે.

જૂનાગઢ યાર્ડના સત્તાધીશો કૃષિ જણસોને સુરક્ષિત રીતે સાચવવા પુરજોશ તૈયારીમાં

APMC દ્વારા કૃષિ જણસોને સાચવવા યાર્ડના સત્તાધીશોમાં ભાગ-દોડ

જુનાગઢ APMCમાં પડેલી કૃષિ જણાસોને વરસાદ અને પવનને કારણે નુકસાન ન થાય તે માટે તેને સુરક્ષિત રીતે સાચવવાની તૈયારી તાત્કાલિક ધોરણે શરૂ કરી દેવામાં આવી છે. હાલ APMC (Junagadh Agricultural Produce Market Committee)દ્વારા કૃષિ જણસોને સાચવવા માટે 10 જેટલા સેડ બનાવવામાં આવ્યા છે. તેમાં તમામ કૃષિ જણસોને સુરક્ષિત રીતે રાખવામાં આવી છે. હવામાન વિભાગે વ્યક્ત કરેલી આગાહી મુજબ આજે કમોસમી વરસાદ પડવાની શક્યતા છે.

આ પણ વાંચો: જૂનાગઢ APMC માં ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા હડતાળ કરાતા જાહેર હરાજી બંધ કરાઈ

જૂનાગઢ યાર્ડના સત્તાધીશો પુરજોશ તૈયારીમાં

હવામાન વિભાગે આજે કમોસમી વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. (The meteorological department today forecast unseasonal rains with winds) તે મુજબ જૂનાગઢ APMCમાં( Junagadh Agricultural Produce Market Committee) પડેલી કૃષિ જણશો ભારે પવન અને વરસાદને કારણે ખરાબ ન થાય તે માટે વેપારીઓ અને મજૂરો તેમજ યાર્ડના સત્તાધીશો દ્વારા ખુલ્લામાં અને બહાર પડેલી કૃષિ જણાસોને સુરક્ષિત રીતે સાચવવાની કામગીરી તાત્કાલિક ધોરણે શરૂ કરી દેવામાં આવી છે. જૂનાગઢ યાર્ડના સત્તાધીશો કૃષિ જણાસોને સુરક્ષિત રીતે સાચવવા પુરજોશ તૈયારીમાં છે. સાચવવા વર્તમાન સમયમાં જુનાગઢ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં મોટેભાગે ચોમાસુ કૃષિ જણાસો પુષ્કળ પ્રમાણમાં પડેલી જોવા મળી રહી છે. જ્યારે મોટા ભાગની કૃષિ જણસો ની લે-વેચ પૂર્ણ થઈ ગયેલી છે. ત્યારે કમોસમી વરસાદને કારણે તેને નુકસાન ન થાય તે માટે યુદ્ધના ધોરણે કૃષિ જણસો

આ પણ વાંચો: કૃષિ જણસોના ભરાવા તેમજ ચોમાસાની ઋતુને ધ્યાને રાખીને આજથી APMCમાં બંધ કરવામાં આવી હરાજી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.