જૂનાગઢ : આજે શુક્રવારના દિવસે સમગ્ર વિશ્વમાં વન દિવસની તરીકેની ઉજવણી કરવામાં આવી રહી છે. સમગ્ર વિશ્વમાં ધન્ય સૃષ્ટિના જતન અને તેના સંવર્ધન માટે અનેક કાર્યક્રમોનું આયોજન વૈશ્વિક સ્તરે થતું જોવા મળશે, ત્યારે જૂનાગઢ જિલ્લામાં શિક્ષણની જવાબદારી નિભાવતા DEO નૈષધ મકવાણાએ પ્રકૃતિ અને વન્ય જીવસૃષ્ટિના સંરક્ષણ માટે કવિતાના માધ્યમથી વિદ્યાર્થીઓ અને સૌ કોઈને સંદેશો પાઠવ્યો હતો. આજના દિવસે પર્યાવરણ ખૂબ જ સંકટમાં જોવા મળી રહ્યું છે, ત્યારે વન દિવસની ઉજવણી ખૂબ જ મહત્વની બની રહેશે.
વિશ્વ પર્યાવરણ દિવસને અનુલક્ષીને DEOએ રચી પ્રકૃતિ પર કવિતા - Poem on Nature composed
આજે વિશ્વ વન દિવસ છે, ત્યારે જૂનાગઢ જિલ્લામાં શિક્ષણની જવાબદારી નિભાવતા જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) નૈષધ મકવાણાએ વન દિવસ નિમિત્તે કવિતાની રચના કરીને શાળામાં અભ્યાસ કરતા બાળકો સહિત સૌ કોઈને વન્ય સૃષ્ટિને બચાવવા માટેનો એક માર્ગ કવિતાના માધ્યમથી કર્યો છે. તો વિશેષમાં શું કહ્યું તે જાણવા વિસ્તારથી વાંચો આર્ટિકલને
![વિશ્વ પર્યાવરણ દિવસને અનુલક્ષીને DEOએ રચી પ્રકૃતિ પર કવિતા વિશ્વ પર્યાવરણ દિવસને અનુલક્ષીને DEOએ રચી પ્રકૃતિ પર કવિતા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7488057-1037-7488057-1591350382855.jpg?imwidth=3840)
વિશ્વ પર્યાવરણ દિવસને અનુલક્ષીને DEOએ રચી પ્રકૃતિ પર કવિતા
જૂનાગઢ : આજે શુક્રવારના દિવસે સમગ્ર વિશ્વમાં વન દિવસની તરીકેની ઉજવણી કરવામાં આવી રહી છે. સમગ્ર વિશ્વમાં ધન્ય સૃષ્ટિના જતન અને તેના સંવર્ધન માટે અનેક કાર્યક્રમોનું આયોજન વૈશ્વિક સ્તરે થતું જોવા મળશે, ત્યારે જૂનાગઢ જિલ્લામાં શિક્ષણની જવાબદારી નિભાવતા DEO નૈષધ મકવાણાએ પ્રકૃતિ અને વન્ય જીવસૃષ્ટિના સંરક્ષણ માટે કવિતાના માધ્યમથી વિદ્યાર્થીઓ અને સૌ કોઈને સંદેશો પાઠવ્યો હતો. આજના દિવસે પર્યાવરણ ખૂબ જ સંકટમાં જોવા મળી રહ્યું છે, ત્યારે વન દિવસની ઉજવણી ખૂબ જ મહત્વની બની રહેશે.
DEOએ રચી પ્રકૃતિ પર કવિતા
DEOએ રચી પ્રકૃતિ પર કવિતા