ETV Bharat / state

પૂનમના દિવસે લીલી પરિક્રમામાં વાલ્મિકી સમાજે 4 એમ્બ્યુલન્સ મૂકી પૂરી પાડી આરોગ્યની સવલત

જૂનાગઢમાં આગામી અગિયારસથી પૂનમના દિવસે લીલી પરિક્રમાનું આયોજન થયું છે. આ દરમિયાન રાજકોટના વાલ્મિકી સમાજ દ્વારા દર વર્ષે પરિક્રમા રૂટ પર ચાર જેટલા અન્નક્ષેત્ર પરિક્રમા દરમિયાન ધમધમતા કરવામાં આવે છે. આ વર્ષે સૌ પ્રથમ વખત વાલ્મિકી સમાજ દ્વારા ચાર અન્નક્ષેત્રોમાં તબીબી સુવિધાઓ (Health Facilities in Leeli Parikrama) સાથેની ખાસ એમ્બ્યુલન્સ મૂકવાની (Poonam Day Valmiki Samaj placed ambulances) પ્રથમ વખત પહેલ કરી છે.

author img

By

Published : Oct 28, 2022, 10:42 PM IST

પૂનમના દિવસે લીલી પરિક્રમામાં વાલ્મિકી સમાજે 4 એમ્બ્યુલન્સ મૂકી પૂરી પાડી આરોગ્યની સવલત
પૂનમના દિવસે લીલી પરિક્રમામાં વાલ્મિકી સમાજે 4 એમ્બ્યુલન્સ મૂકી પૂરી પાડી આરોગ્યની સવલત

જૂનાગઢ શહેરમાં આગામી અગિયારસથી પૂનમના દિવસે આયોજિત થતી ગિરનારની લીલી પરિક્રમા (Junagadh Girnar Parikrama) દરમિયાન કોઇપણ પરિક્રમાને પરિક્રમા રૂટની અંદર તમામ પ્રકારની તબીબી સવલતો મળી રહે તે માટે આ વર્ષથી અન્નક્ષેત્રોમાં ચાર એમ્બ્યુલન્સ મુકવાની પહેલ કરી છે. જેને લઈને પરિક્રમા દરમિયાન યાત્રિકોને આરોગ્યની સવલતો (pilgrims Health facilities during circumambulation ) પણ મળી રહેશે.

લોકો ખૂબ મોટી સંખ્યામાં ભોજન પ્રસાદ ગ્રહણ કરીને પરિક્રમામાં વિસામો લેતા હોય છે. ત્યારે આ વર્ષે સૌ પ્રથમ વખત વાલ્મિકી સમાજ દ્વારા ચાર અન્નક્ષેત્રોમાં તબીબી સુવિધાઓ સાથેની ખાસ એમ્બ્યુલન્સ મૂકવાની પ્રથમ વખત પહેલ કરી છે.

વાલ્મિકી સમાજની પરિક્રમા દરમિયાન આરોગ્યની ચિંતા કારતક સુદ અગિયારસથી પૂનમના દિવસે ગરવા ગિરનારની લીલી પરિક્રમાનું આયોજન થયું છે. આ આયોજન દરમિયાન રાજકોટના વાલ્મિકી સમાજ (Valmiki Society of Rajkot) દ્વારા દર વર્ષે પરિક્રમા રૂટ પર ચાર જેટલા અન્નક્ષેત્ર પરિક્રમા દરમિયાન ધમધમતા કરવામાં આવે છે. અહીં લોકો ખૂબ મોટી સંખ્યામાં ભોજન પ્રસાદ ગ્રહણ કરીને પરિક્રમામાં વિસામો લેતા હોય છે. ત્યારે આ વર્ષે સૌ પ્રથમ વખત વાલ્મિકી સમાજ દ્વારા ચાર અન્નક્ષેત્રોમાં તબીબી સુવિધાઓ સાથેની ખાસ એમ્બ્યુલન્સ મૂકવાની પ્રથમ વખત પહેલ કરી છે. જે પરિક્રમાર્થીઓ માટે આશીર્વાદરૂપ બની શકશે. પરિક્રમાના 36 km લાંબા માર્ગ પર કોઈપણ વ્યક્તિને આકસ્મિક તબીબી સહાયની જરૂર પડે તેવા કેસોમાં આ એમ્બ્યુલન્સનો ઉપયોગ કરવામાં આવશે. પ્રત્યેક પરિક્રમાથીને આકસ્મિક તબીબી સવલતો મેળવવા માટે અને પરિક્રમા (Leeli Parikrama in Junagadh) માર્ગની બહાર નીકળવા માટે આ એમ્બ્યુલન્સ ખૂબ જ આશીર્વાદ સમાન સાબિત થશે.

પરિક્રમા માર્ગ પર તબીબી સવલતો મળે તે માટે એમ્બ્યુલન્સ વાલ્મિકી સમાજના (Social worker of Valmiki Samaj) અન્નક્ષેત્ર સાથે સંકળાયેલા અશ્વિન વાણીયાએ ETV Bharat સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, પરિક્રમાના 36 કિલોમીટરના માર્ગ પર કોઈપણ સમયે પરિક્રમાર્થિઓને આરોગ્ય લક્ષી સવલતો મેળવવા માટે જંગલ વિસ્તારમાં ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તેને ધ્યાને રાખીને આ વર્ષથી પ્રથમ વખત પરિક્રમા રૂટ (Junagadh leeli Parikrama Route) પર વાલ્મિકી સમાજ દ્વારા ઊભા કરવામાં આવેલા ચાર જેટલા ઉતારાઓમાં એક એક એમ્બ્યુલન્સ સતત અને 24 કલાક રાખવાનો નિર્ણય કરાયો છે. વધુમાં સમાજે તમામ ચાર ઉતારા મંડળોના કાર્યકરો સતત એકબીજાના સંપર્કમાં રહે. તે માટે તેમના ખર્ચે વોકીટોકી વિકસાવવાનો પણ દરખાસ્ત કરી છે. જે વન વિભાગની મંજૂરી મળતા તે પણ અમલમાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.