ETV Bharat / state

જૂનાગઢમાં ગુરુ પૂર્ણિમાના તહેવાર નિમિત્તે ગોરખનાથ આશ્રમ ખાતે ઉજવણી કરાશે

જૂનાગઢઃ જૂનાગઢમાં આવેલા ભવનાથ સ્થિત ગોરખનાથ આશ્રમ ખાતે 16 જૂલાઇના રોજ ગુરુપૂર્ણિમા તહેવારની ઉજવણી કરવામાં આવશે. આ નિમિત્તે હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો હાજર રહેશે.

ગુરુ પૂર્ણિમાના તહેવાર નિમિત્તે ગોરખનાથ આશ્રમ ખાતે ઉજવણી કરાશે
author img

By

Published : Jul 12, 2019, 10:55 AM IST

આગામી ગુરુ પૂર્ણિમાના તહેવારને લઈને ભવનાથમાં આવેલા આશ્રમમાં ગુરુ-શિષ્યની પરંપરાને ઉજાગર કરવા માટે તૈયાર થઇ રહ્યા છે. આદિ-અનાદિ કાળથી ચાલતી આવતી ગુરુ શિષ્ય પરંપરા અને તેના પર રચવામાં આવેલી ભારતીય સંસ્કૃતિ આજે પણ કાયમ જોવા મળે છે. ગુરુ અને શિષ્યના સંબંધો કોઈપણ વ્યક્તિ માટે મહત્વના હોય છે. ત્યારે જે દેશની સંસ્કૃતિ ગુરુ-શિષ્યની પરંપરાને આધીન હોય તેવા આપણા ભારતમાં ગુરુપૂર્ણિમાના તહેવારને લઈને ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

ગુરુ પૂર્ણિમાના તહેવાર નિમિત્તે ગોરખનાથ આશ્રમ ખાતે ઉજવણી કરાશે
ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે ભવનાથ સ્થિત ગુરુ ગોરખનાથ આશ્રમમાં હજારોની સંખ્યામાં શેરનાથ બાપુના સેવકો હાજરી આપશે. ગોરખનાથ આશ્રમમાં આવનાર તમામ ભક્તો અને સેવકો માટે 365 દિવસ અને 24 કલાક વિનામુલ્યે ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા હોય છે. ભવનાથ પરીક્ષેત્રમાં આ એક જ એવું સ્થાન છે, જ્યાં આવનાર કોઈપણ ધર્મમાં કે કોઈપણ જ્ઞાતિના સેવકો માટે આદરપૂર્વક ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવે છે. અહીં ગુરુ પૂર્ણિમાના દિવસે શેરનાથ બાપુના સેવકો અને તેમના શિષ્યો આવીને બાપુના આશીર્વચન મેળવી તેઓ પોતાને ધન્ય કરશે.

Intro:આગામી ગુરુપૂર્ણિમાના તહેવારને લઈને ભવનાથ ક્ષેત્રમાં આવતા આશ્રમ ગુરુ-શિષ્યની પરંપરા નિભાવવા માટે તૈયાર બની રહ્યા છે

Body:આગામી ગુરુપૂર્ણિમા તહેવારને લઈને ગુરુ શિષ્ય પરંપરા વધુ મજબૂત અને ગાઢ બને તેમજ ગુરુ શિષ્ય ના માધ્યમથી સમગ્ર દેશ અને દુનિયાનો ઉત્તરોત્તર પ્રગતિ થાય તેવા આશીર્વાદ ભવનાથ સ્થિત ગુરુ ગોરખનાથ આશ્રમના મહંત શેરનાથબાપુ એ આપ્યા હતા

આગામી ગુરુ પુનમ ના તહેવારને લઈને ભવનાથમાં આવેલા આશ્રમ ગુરુ-શિષ્યની પરંપરા ને ઉજાગર કરવા માટે તૈયાર બની રહ્યા છે આદિ-અનાદિ કાળથી ચાલતી આવતી ગુરુ શિષ્ય પરંપરા અને તેના પર રચવામાં આવેલી ભારતીય સંસ્કૃતિ આજે પણ કાયમ જોવા મળે છે ગુરુ અને શિષ્યના સંબંધો કોઈપણ વ્યક્તિ માટે મહત્વના હોય છે ત્યારે જે દેશની સંસ્કૃતિ ગુરુ-શિષ્યની પરંપરા ને આધીન હોય તેવા આપણા ભારતમાં ગુરુપૂર્ણિમાના તહેવાર ને લઈને ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે

ગુરુ પૂનમ ના પાવન અવસરે ભવનાથ સ્થિત ગુરુ ગોરખનાથ આશ્રમ માં હજારોની સંખ્યામાં શેરનાથ બાપુ ના સેવકો હાજરી આપશે ગોરખનાથ આશ્રમ માં આવનાર તમામ ભક્તો અને સેવકો માટે 365 દિવસ અને 24 કલાક વિનામૂલ્યે ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે ભવનાથ પરીક્ષેત્ર માં આ એક જ એવું સ્થાન છે જ્યાં આવનાર કોઈપણ ધર્મમાં કે કોઈપણ જ્ઞાતિના સેવકોને આદરપૂર્વક ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવે છે અહીં ગુરુ પુનમના દિવસે શેરનાથ બાપુ ના સેવકો અને તેમના શિષ્યો આવીને બાપુના આશીર્વચન મેળવી તેમની જાતને ધન્ય કરશે

બાઈટ 2 શેરનાથ બાપુ મહંત ગોરખનાથ આશ્રમ ભવનાથ

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.