ETV Bharat / state

જૂનાગઢમાં મામલતદાર કચેરીમાં નેટ કનેક્ટિવિટી બંધ, લોકો થયા પરેશાન - Gujarat

જૂનાગઢ: જિલ્લાના માંગરોળ મામલતદાર કચેરીમાં નેટ કનેક્ટિવિટી બંધ થતા અરજદારો હેરાન થવું પડ્યું હતું.

જૂનાગઢ મામલતદાર કચેરીમાં નેટ કનેક્ટિવિટી બંધ
author img

By

Published : May 8, 2019, 3:22 PM IST

મળતી માહીતી અનુસાર જૂનાગઢ જિલ્લાના માંગરોળ મામલતદાર કચેરી ખાતે નેટ કનેક્ટિવિટી છેલ્લા 3-4 દિવસથી બંધ થઈ ગઇ હતી. જેના કારણે માંગરોળ મામલતદાર કચેરીને લગતી કામગીરી પણ ઠપ્પ થઈ ગઇ હતી.

હાલમાં એડમિશન માટેનો સમયગાળો છે અને એડમિશનમાં વિદ્યાર્થીઓના જાતિના દાખલાની જરૂરિયાત પડતી હોય છે. મામલતદાર કચેરીમાં નેટ કનેક્ટિવિટી બંધ થઈ જતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા હતા.

આ સિવાય ખેડૂતોને દાખલા કઢાવવામાં પણ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.

જૂનાગઢ મામલતદાર કચેરીમાં નેટ કનેક્ટિવિટી બંધ

B.Ed, Phd સહિતના અભ્યાસ ક્રમમાં પ્રવેશ માટેના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે મામલતદાર કચેરીમાં નેટની સમાસ્યા સર્જાતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. તેવા સંજોગોમાં કનેકટિવિટી બંધ થઈ જતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

જયારે ખાસ કરીને જોઇએ તો હાલમાં જાતિ આવકના દાખલાથી વિધાર્થીઓના એડમીશન અટકતા હોવાથી વિધાર્થીઓનું ભાવી પણ જોખમાય તેવી પણ શંકા સેવાઇ રહી છે.

એંકર
જુનાગઢ માંગરોળ મામલતદાર કચેરી એ નેટ કનેક્ટિવિટી બંધ થતા અરજદારો હેરાન : લોકોને ધર્મ ના ધક્કા

જૂનાગઢ જિલ્લાના માંગરોળ મામલતદાર કચેરી ખાતે નેટ કનેક્ટિવિટી છેલ્લા 3
ત્રણ ચાર દિવસ થી બંધ થઈ જતા માંગરોળ મામલતદાર કચેરી ને લગતી કામગીરી ઠપ્પ થઈ ગયેલ છે.

હાલ માં એડમિશન માટેનો સમયગાળો હોય એડમિશનમાં વિદ્યાર્થીઓ ના જાતિના દાખલા ની જરૂરિયાત હોય છે મામલતદાર કચેરી ની નેટ કનેક્ટિવિટી બંધ થઈ જતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે.
આ સિવાય ખેડૂતો ને સાત બાર ના દાખલા કઢાવવામાં પણ સમસ્યા નો સામનો કરવો પડી રહ્યો છે..

બી એડ, પી એચ ડી સહિતના અભ્યાસ ક્રમમાં પ્રવેશ માટેના હવે ગણતરીના દિવસો બાકી હોય તેવા સંજોગો માં કનેકટિવિટી બંધ થઈ જતા લોકો માં રોષ જોવા મળી રહ્યો છે
જયારે ખાસ કરીને જોઇએ તો હાલમાં જાતિ આવક ના દાખલાથી વિધાર્થીઓના એડમીશન અટકતાં હોવાથી વિધાર્થીઓનું ભાવીપણ જોખમાય તેવી પણ શંકા  સેવાઇ રહી છે સંજય વ્યાસ જુનાગઢ 

વિજયુલ  ftp.   GJ 01 jnd rular  08 =05=2019 mangrol  નામના ફોલ્ડરમાં
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.