ETV Bharat / state

NCP ગરીબો, ખેડુતો અને ગુજરાતની જનતાને વાચા આપશેઃ રેશ્મા પટેલ

જૂનાગઢઃ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે ભાજપે પોતાના પ્રચારને પૂરજોશમાં તૈયારી કરી રહ્યા છે. હાલમાં જ ભાજપમાંથી રાજીનામું આપી NCPમાં જોડાયેલા રેશ્મા પટેલ પોતાના કાફલા સાથે પ્રચાર માટે મેંદરડા આવી પહોંચ્યા હતા. તેમણે નાનામાં નાના માણસ સુધી પહોંચી તેમની તકલીફોને જાણી હતી. આ દેશને ત્રીજા મોરચાની જરુરત છે.

રેશ્મા પટેલ પોતાના કાફલા સાથે પ્રચાર માટે મેંદરડા આવી પહોંચ્યા
author img

By

Published : Apr 14, 2019, 12:14 PM IST

ખાસ કરીને જોઈએ તો રેશ્મા પટેલ ભાજપમાંથી અસંતુષ્ટ થઈને NCPમાં જોડાઈ માણાવદર બેઠક પરથી ધારાસભ્ય પદ પર ઉમેદવારી નોંધાવી છે. રેશ્મા પટેલની સામે ભાજપમાંથી જવાહર ચાવડા અને કોંગ્રેસમાંથી અરવિંદ લાડાણી લડી રહ્યા છે. ત્યારે માણાવદર બેઠક પર કોંગ્રેસ, ભાજપ અને NCPના ત્રણ ઉમેદવાર લડી રહ્યા હોવાથી રસાકસીનો જંગ જામશે તે જોવા મળી રહ્યુ છે.

રેશ્મા પટેલે પોતાનો પ્રચાર પુરજોશમાં શરૂ કર્યો

જ્યારે રેશ્મા પટેલે પોતાનો પ્રચાર પુરજોશમાં શરૂ કરીને ત્રીજા મોરચાની વાત કરી હતી. વધુમાં કહ્યુ કે, આવનારા દિવસોમાં અમારી પાર્ટી આગળ વધશે અને ગરીબો, ખેડુતો અને ગુજરાતની જનતાને વાચા આપશે તેવું જણાવ્યું છે.

Intro:Body:

Sanjay Vyas 

એંકર

ભાજપમાંથી રાજીનામું આપીને એન સી પી માં જોડાઇ  તેમજ માણાવદર ધારાસભાની શીટ ઉપર લડી રહેલ રેશ્મા પટેલ આજે જુનાગઢના મેંદરડા કામે પોતાના એન સી પી ના કાફલા સાથે પ્રચાર માટે આવીપહોચ્યા હતા અને નાનામાં નાના માણસો સુધી પેતે જયને પોતાની શું તકલીફોછે તેના સવાલો પુછીયા હતા અને આ દેશને ત્રીજા મોરચાની જરૂરત છે તેવું લોકો સમક્ષ કહયું છે

જયારે ખાસ કરીને જોઈએ તો રેશ્મા પટેલ ભાજપમાંથી અ સંતુષ્ટ થ ઇ ને એન સી પી માં જોડાઇ માણાવદર સીટ ઉપરથી પોતાની ધારાસભા માં ઉમેદવારી નોધાવી છે જેની સામે ભાજપમાંથી જવાહર ચાવડા લડી રહયા છે ત્યારે આ માણાવદર શીટ ઉપર કોન્ગ્રેશ ભાજપ અને એન સી પી આમ ત્રણ ઉમેદવારો લડતા હોવાથી અહી રસાકસીનો જંગ જામશે તે નિસીતપણે જોવામળીરહયું છે

જયારે રેશ્મા પટેલ પોતાનો પ્રચાર પુર જોષમાં શરૂ કરીને ત્રીજા મોરચાની વાત કરી આવનારા દિવસોમાં અમારી પાર્ટી આગળ વધશે અને ગરીબો તેમજ ખેડુતો અને ગુજરાતની જનતાને વાચા આપશે તેવું જણાવ્યું છે સંજય વ્યાસ જુનાગઢ

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.