જૂનાગઢઃ શહેરના સ્વામીનારાયણ મંદિરમાં કોરોના વાઇરસના સંભવિત ખતરો અને તકેદારીના ભાગરૂપે હવે સાવચેતી પણ રાખવામાં આવી રહી છે. જે અંતર્ગત જવાહર રોડ સ્થિત સ્વામીનારાયણ મંદિરમાં પૂજારીઓ હરિભક્તો અને સંપ્રદાયના સંતો માટે આજથી માસ્ક ફરજિયાત કરવામાં આવ્યા છે. ગુજરાત અને ખાસ કરીને જૂનાગઢમાં કોરોના વાઈરસને લઈને કોઈ ખતરો હજુ સુધી જોવા મળ્યો નથી પરંતુ તકેદારીના ભાગરૂપે આ પ્રકારનું આયોજન આજથી અમલમાં બની રહ્યું છે.
જૂનાગઢમાં કોરોના વાઈરસના ખતરાને લઈને સ્વામિનારાયણ મંદિરમાં માસ્ક ફરજિયાત - coronavirus updates
જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરમાં કોરોના વાઈરસના સંભવિત ખતરાને લઈને મંદિરમાં આરતી સમય દરમિયાન અને દર્શન વખતે પૂજારી હરિભક્તો અને સંતો માટે માસ્ક ફરજિયાત બનાવાયા છે.
coronavirus news
જૂનાગઢઃ શહેરના સ્વામીનારાયણ મંદિરમાં કોરોના વાઇરસના સંભવિત ખતરો અને તકેદારીના ભાગરૂપે હવે સાવચેતી પણ રાખવામાં આવી રહી છે. જે અંતર્ગત જવાહર રોડ સ્થિત સ્વામીનારાયણ મંદિરમાં પૂજારીઓ હરિભક્તો અને સંપ્રદાયના સંતો માટે આજથી માસ્ક ફરજિયાત કરવામાં આવ્યા છે. ગુજરાત અને ખાસ કરીને જૂનાગઢમાં કોરોના વાઈરસને લઈને કોઈ ખતરો હજુ સુધી જોવા મળ્યો નથી પરંતુ તકેદારીના ભાગરૂપે આ પ્રકારનું આયોજન આજથી અમલમાં બની રહ્યું છે.
Last Updated : Mar 18, 2020, 4:45 AM IST