ETV Bharat / state

માંગરોળમાં મનરેગા યોજના હેઠળ ગરીબ મજૂરોની થઇ રહી છે મજાક - JUNAGADH

જૂનાગઢઃ જિલ્લાના માંગરોળના ચંદવાણા ગામે સરકાર દ્વારા ગરીબો માટેની મનરેગા યોજનામાં ગરીબોની મજાક કરાયા હોવાની હકીકત સામે આવી છે. ગરીબો રૂપિયા કમાવા તનતોડ મહેનત કરતા હોય છે, ત્યારે અમુક મજુરોને સાત દિવસની મજુરી ઓછી આપવામાં આવી છે. ત્યારે તેમને હિતકારક મજુરી આપવામા આવે તે માટેની માંગ થઇ છે.

mangrol
author img

By

Published : Jul 2, 2019, 12:59 PM IST

માંગરોળ તાલુકાનું ચંદવાણા ગામ જયાં સરકારે ગરીબોને 90 દિવસની રોજીરોટી મળવાના હેતુથી મનરેગા યોજના શરૂ કરી છે. પરંતુ ગામના ગરીબ લોકોને સરકારે મનરેગા યોજનાના નામે ચેડા કરાયાનું સામે આવ્યું છે.

માંગરોળમાં મનરેગા યોજના હેઠળ ગરીબ મજુરોની થઇ રહી મજાક

તેમાથી એક જ ઘરની અંદર ચાર ચાર લોકો મનરેગા યોજનામાં મજુરીએ જતાં હતાં અને કઠણ માટીમાં તનતોળ મહેનત કરીને ચોકડી બનાવતા હતા. પરંતુ આવા કુંટોબીઓને સાત દિવસની ચાર લોકોની મજુરી કેટલી? આપ પણ સાંભળીને ચોંકી જશો. ચાર લોકો પૂરતું કામ કરવા છતાં પણ સાત દિવસની મજુરી 250થી 300 રૂપીયાની ચુકવણી કરતા મજુરોની સરકારે મસ્તી કરી હોવાનું મજુરોએ જણાવ્યું હતું. રોજનું રોજ કામ કરતાં મજુરોની આવી કથળતી પરિસ્થીતી જોવા મળી હતી. તો બીજી તરફ અમુક લોકોને પુરતા પૈસા મળ્યાની પણ હકીકત સામે આવી હતી. તો ખરેખર આ બાબતે મજુરોએ તપાસની પણ માગ કરી છે.

Intro:Manrega yojnama gariboni majakBody:એકસ કયુજીવ
એંકર
જુનાગઢ માંગરોળ ના ચંદવાણા ગામે સરકાર દવારા ગરીબો માટેની મનરેગા યોજનામાં ગરીબોની મસ્તી કરાયાની હકીકત આવી સામે
આ છે માંગરોળ તાલુકાનું ચંદવાણા ગામ જયાં સરકારે ગરીબોને 90 દિવસની રોજીરોટી મળવાના હેતુથી મનરેગા યોજના શરૂ કરાઇ છે પરંતુ માંગરોળ તાલુકાના ચંદવાણા ગામના ગરીબ લોકોને સરકારે મનરેગા યોજનાના નામે મસ્તી કરાયાનું સામે આવ્યું છે માંગરોળના ચંદવાણા ગામે ઘણા કુંટુંબો એવાછે કે એકજ ઘરની અંદરથી ચાર ચાર લોકો મનરેગા યોજનામાં મજુરીએ જતાં હતાં અને કઠણ માટીમાં તનતોળ મહેનત કરીને ચોકડી બનાવતા હતા પરંતુ આવા કુંટોબીઓ ને સાત દિવસની ચારલોકોની મજુરી કેટલી ? આપ પણ સાંભળી ને ચોંકી જશો
ચાર લોકોની પુરતું કામ કરવા છતાંપણ સાત દિવસની મજુરી 250 થી 300 રૂપીયાની ચુકવણી કરતાં મજુરની સરકાર મસ્તી કરતી હોવાનું મજુરોએ જણાવ્યું હતું
બાઇટ = રાણાભાઇ ચુડાસમા મજુર ચંદવાણા
વળી રોજનું રોજ કરતાં મજુરોની આવી કથળતી પરિસ્થીતી જોવા મળી હતી
બાઇટ = અશોકભાઇ નારણભાઇ મજુર
તો બીજી તરફ અમુક લોકોને પુરતા પૈસા મળીયાનીપણ હકીકત સામે આવી હતી તો ખરેખર આ બાબતે મજુરોએ તપાસનીપણ માંગ કરી છે તો આ બાબતે મજુરોની માંગ મુજબ તો તપાસ કરવામાં આવે તો સત્ય જરૂરથી બહાર આવશે સંજય વ્યાસ જુનાગઢ
Conclusion:એકસ કયુજીવ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.