ETV Bharat / state

ધનતેરસના પાવન પર્વે મહાલક્ષ્મીના દર્શન અને પૂજનનું જાણો ધાર્મિક મહત્વ - સ્ફટિકના શ્રી યંત્ર

આજથી દિવાળીના તહેવારોની શરૂઆત થઈ ચૂકી છે. એવામાં જૂનાગઢમાં આવેલા મંદિરોમાં મહાલક્ષ્મીના પૂજન અને દર્શન થકી ભક્તો દિવાળીના તહેવારની શરૂઆત કરી રહ્યા છે. દિવાળીના તહેવારો દરમિયાન મહાલક્ષ્મીના પૂજન અને દર્શન થકી કોઈપણ ભક્ત પર મહાલક્ષ્મીના આશીર્વાદ સદાય જળવાઈ રહે છે. આવી ધાર્મિક માન્યતા અને પરંપરા મુજબ આજે મહાલક્ષ્મીનું પૂજન અને દર્શન કરીને ધનતેરસના તહેવારની ભક્તોએ ઉજવણી કરી હતી.

ધનતેરસના પાવન પર્વે મહાલક્ષ્મીના દર્શન અને પૂજનનું જાણો ધાર્મિક મહત્વ

author img

By

Published : Oct 22, 2022, 6:32 PM IST

જૂનાગઢ આજે ધન તેરસના (Dhanteras 2022) પાવન પર્વે મહાલક્ષ્મીના પૂજનનું વિશિષ્ટ ધાર્મિક મહત્વ (Dhanteras Religious significance) સનાતન ધર્મમાં આલેખવામાં આપ્યું છે. તે મુજબ દિવાળીના દિવસો દરમિયાન મહાલક્ષ્મીના પૂજન અને દર્શનથી કોઈપણ ભાવિક તેમની કૃપા પ્રાપ્ત કરી શકે છે. જેને લઈને જૂનાગઢમાં આવેલા મંદિરોમાં મહાલક્ષ્મીના પૂજન અને દર્શન થકી ભક્તો દિવાળીના તહેવારની શરૂઆત કરી રહ્યા છે. ધાર્મિક માન્યતા અનુસાર મહાલક્ષ્મીની કૃપા અને ધન પ્રાપ્તિ માટે પ્રત્યેક રાશિના (Dhanteras Shubh Muhurat 2022) જાતકોએ પોતાની શક્તિ અને ભક્તિ અનુસાર મા લક્ષ્મીની પૂજા (Dhanteras Pooja Rituals) કરવી જોઈએ. જેથી તેમની કૃપા સદાય ભક્તના પરિવારજનો પર જળવાઈ રહે.

આજે ધન તેરસના પાવન પર્વે મહાલક્ષ્મીના પૂજનનું વિશિષ્ટ ધાર્મિક મહત્વ સનાતન ધર્મમાં આલેખવામાં આપ્યું છે.

આજે ધનતેરસનો તહેવાર મહાલક્ષ્મીના પૂજનનું છે મહત્વ સનાતન ધર્મમાં દિવાળીના તહેવારોની શરૂઆત મહાલક્ષ્મીના પૂજનથી થતી હોય છે. ધનતેરસના દિવસે પ્રત્યેક ભક્ત પોતાના ઘરમાં મહાલક્ષ્મીનો સ્થાપન કરીને દિવાળીના તહેવારો દરમિયાન પૂજા કરતા હોય છે. સનાતન ધર્મમા આદિ અનાદિ કાળથી દિવાળીના તહેવારો દરમિયાન મહાલક્ષ્મીના પૂજન અને દર્શનનું વિશેષ મહત્વ આલેખવામાં આવ્યું છે. દિવાળીના તહેવારો દરમિયાન મહાલક્ષ્મીના પૂજન અને દર્શન થકી કોઈપણ ભક્ત પર મહાલક્ષ્મીના આશીર્વાદ સદાય જળવાઈ રહે છે. આવી ધાર્મિક માન્યતા અને પરંપરા મુજબ આજે મહાલક્ષ્મીનું પૂજન અને દર્શન કરીને ધનતેરસના તહેવારની ભક્તોએ ઉજવણી કરી હતી. દિવાળીના તહેવારો દરમિયાન મહાલક્ષ્મીના પૂજન અને દર્શનનું પણ ખાસ ધાર્મિક મહત્વ જોવા મળે છે. જેને લઈને જૂનાગઢમાં આવેલા મહાલક્ષ્મીના મંદિરોમાં (Mahalakshmi Temples in Junagadh) વહેલી સવારથી જ ભક્તોમા લક્ષ્મીના દર્શન કરવા માટે આવી રહ્યા છે.

જૂનાગઢમાં આવેલા મંદિરોમાં મહાલક્ષ્મીના પૂજન અને દર્શન થકી ભક્તો દિવાળીના તહેવારની શરૂઆત કરી રહ્યા છે.

આજના દિવસે મહાલક્ષ્મીની અભિષેકથી થાય છે પૂજા સનાતન ધર્મની માન્યતા અનુસાર ધનતેરસ અને દિવાળીના દિવસો દરમિયાન દક્ષિણાવર્તી શંખમાં ગુલાબજળ ભરીને મહાલક્ષ્મી પર અભિષેક કરવામાં આવે તો પ્રત્યેક ભાવી ભક્તોને કુબેર સમાન ધન સંપત્તિ પ્રાપ્ત થતી હોવાને ધાર્મિક માન્યતા છે. ધાર્મિક માન્યતા અનુસાર દરિયામાંથી જે શંખ પ્રાપ્ત થાય છે. તેને લક્ષ્મી પૂજન માટે સર્વ શ્રેષ્ઠ માનવામાં આવે છે. દરિયામાંથી અનેક પ્રકારે શંખ પ્રાપ્ત થતા હોય છે, પરંતુ તેનું મુખ દક્ષિણ દિશા તરફ હોય તેવા દક્ષિણા વર્તી શંખ (Dakshina Varti Conch) મહાલક્ષ્મીના પૂજન અને અભિષેક માટે સનાતન હિંદુ ધર્મમાં શ્રેષ્ઠ માનવામાં આવ્યો છે. જેથી આજના દિવસે દક્ષિણાવર્તી શંખમાં ગુલાબ જળ ભરીને મહાલક્ષ્મી પર અભિષેક કરવાથી ધન સંપત્તિમાં વધારો થાય છે.

ધનતેરસના દિવસે પ્રત્યેક ભક્ત પોતાના ઘરમાં મહાલક્ષ્મીનો સ્થાપન કરીને દિવાળીના તહેવારો દરમિયાન પૂજા કરતા હોય છે

વિવિધ યંત્રો દ્વારા કરાય છે મહાલક્ષ્મીની પૂજા સ્ફટિકના શ્રી યંત્ર દ્વારા આજના દિવસે મહાલક્ષ્મીની પૂજા કરવાથી જીવન યાત્રામાં ધનવાન થવાની શક્યતાઓ રહેલી હોય છે. સ્ફટિકમાં કુદરતી શક્તિઓ સામેલ હોય છે. જેને દરેક વસ્તુને અનેક ગણી વધારે આપે છે. જેથી સ્ફટિકના શ્રી યંત્ર (Shri Yantra of crystal) દ્વારા આજના દિવસે મહાલક્ષ્મીની ઉપાસના (Lakshmi Poojan on Dhanteras Festival In India) કરવામાં આવે તો ધન સંપત્તિમાં અનેક ગણો વધારો થતો હોય છે તો બીજી તરફ આજના દિવસે સંપૂર્ણ મહાલક્ષ્મી યંત્રની સ્થાપના કરવાથી પ્રત્યેક ભક્તની આર્થિક સ્થિતિમાં ખૂબ સુધારો થતો જોવા મળે છે. વધુમાં સંપૂર્ણ મહાલક્ષ્મી યંત્ર કોઈ પણ ભક્તને શનિની સાડાસાતી પનોતીમાંથી પણ મુક્તિ અપાવે છે. જેથી આજના દિવસે સંપૂર્ણ મહાલક્ષ્મી યંત્ર દ્વારા પૂજા કરવાથી પણ ધન વૈભવની પ્રાપ્તિ થતી હોય છે.

દિવાળીના તહેવારો દરમિયાન મહાલક્ષ્મીના પૂજન અને દર્શન થકી કોઈપણ ભક્ત પર મહાલક્ષ્મીના આશીર્વાદ સદાય જળવાઈ રહે છે.

ધનતેરસના દિવસે કમળ કાકડીથી પણ પૂજાનો છે વિશેષ મહત્વ ધનતેરસના દિવસે કમળ કાકડી દ્વારા મહાલક્ષ્મીના પૂજનનું પણ વિશેષ ધાર્મિક મહત્વ સનાતન ધર્મના ગ્રંથોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કમળ કાકડી મહાલક્ષ્મીજીને અતિ પ્રિય છે. ત્યારે કમળ કાકડીના બીજની માળા કરવાથી પણ મહાલક્ષ્મીની કૃપા પ્રાપ્ત થતી હોય છે. વધુમાં ધનતેરસના દિવસે સવનની પૂજા કરવાથી પણ મહાલક્ષ્મીની કૃપા પ્રાપ્ત થતી હોય છે. ધર્મગ્રંથોમાં ઉલ્લેખ થયા મુજબ લક્ષ્મીજીનો નિવાસ સવન વનસ્પતિમાં જોવા મળે છે. જેથી સવનના મંદિરમાં મહાલક્ષ્મીને બિરાજમાન કરવાથી અને તેની પૂજા અને દર્શન કરવાથી પણ વૈભવમાં ખૂબ ફાયદો થતો હોય છે. તેવો ઉલ્લેખ સનાતન ધર્મગ્રંથોમાં જોવા મળે છે. તે મુજબ આજે ભાવિકોએ મહાલક્ષ્મીના દર્શન અને પૂજન કરીને ધનતેરસ અને દિવાળીના તહેવારની શરૂઆત કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.