ETV Bharat / state

જૂનાગઢના સંગીતપ્રેમીઓએ વાક બારસે કરી માતા સરસ્વતીની પૂજા, રેલાવી સંગીતની સૂરાવલી - saptak sangeet vidyalaya junagadh

જૂનાગઢમાં સંગીતકારોએ (Musicians in Junagadh) વાક બારસ (Vagh Baras celebration) નિમિત્તે માતા સરસ્વતીજીની પૂજા (lord saraswati worship) કરી હતી. આ સાથે જ તેમણે દિવાળીના તહેવારની ઉજવણીનો પ્રારંભ કર્યો હતો. આ પ્રસંગે તેમણે સંગીતોની સૂરાવલી પણ રેલાવી હતી.

જૂનાગઢના સંગીતપ્રેમીઓએ વાક બારસે કરી માતા સરસ્વતીની પૂજા, રેલાવી સંગીતની સૂરાવલી

author img

By

Published : Oct 22, 2022, 10:36 AM IST

જૂનાગઢ આજથી દિવાળીના પાવન અને પવિત્ર (Diwali Festival 2022) તહેવારોનો શુભારંભ થઈ રહ્યો છે. ત્યારે આજે વાક્ બારસના (Vagh Baras celebration) પાવન દિવસે માતા સરસ્વતીની પૂજા કરવાનું વિશેષ મહત્વ છે. ત્યારે જૂનાગઢના સંગીતકારો (Musicians in Junagadh) દ્વારા સરસ્વતીનું પૂજન કરવામાં આવ્યું હતું. સાથે જ તેમણે આજના દિવસે સંગીતની સાધના થતી સુરની સાથે સંગીતોની સુરાવલી રેલાવીને ઉજવવાની શરૂઆત કરી છે.

દિવાળીના પર્વની શરૂઆત

દિવાળીના પર્વની શરૂઆત આજથી દિવાળીના (Diwali Festival 2022) પાવનકારી પર્વની શરૂઆત થઈ રહી છે. આજે વાક બારસના (Vagh Baras celebration) તહેવાર નિમિત્તે સનાતન હિન્દુ ધર્મ સંસ્કૃતિમાં (sanatan hindu dharma) માતા સરસ્વતીનું પૂજન કરવાની વિશેષ ધાર્મિક મહત્વનું વર્ણન કરવામાં આવ્યું છે. તે મુજબ દર વર્ષે વાક બારસના (Vagh Baras celebration) તહેવાર નિમિત્તે સૌ સંગીતના સાધકો દ્વારા આજના દિવસે મા સરસવતી સમક્ષ પૂજન અર્ચન કરીને પોતાના સંગીત વાધ્યો (Musicians in Junagadh) સાથે સૂર અને સંગીતના મિલનના અનોખા સમન્વય થકી વાક્ બારસના (Vagh Baras celebration) તહેવારની ઉજવણી કરતા હોય છે.

વાક બારસની ઉજવણી તેવી જ રીતે જૂનાગઢની સપ્તક સંગીત વિદ્યાલયમાં (saptak sangeet vidyalaya junagadh) પણ વાક્ બારસના તહેવારની (Vagh Baras celebration) ધાર્મિક આસ્થા અને સુરની સાથે સંગીતની સાધના થકી વાક્ બારસનો તહેવાર મનાવવામાં આવ્યો હતો

આજના દિવસે માતા સરસ્વતીના પૂજનનું છે મહત્વ દિવાળીના (Diwali Festival 2022) શુભ પર્વની શરૂઆત વાક્ બારસના (Vagh Baras celebration) દિવસે થતી હોય છે. ત્યારે આજના દિવસે માતા સરસ્વતી, ધનતેરસના દિવસે માતા મહાલક્ષ્મીજી અને રૂપ ચૌદશના દિવસે મહાકાળી માતાના પૂજનનું ધાર્મિક મહત્વ સનાતન ધર્મમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તે મુજબ આજના દિવસે સરસ્વતીના પૂજનને પણ ખૂબ જ પુણ્ય અને ભાગ્યશાળી માનવામાં આવ્યું છે, જેને લઈને જૂનાગઢમાં સંગીતની (Musicians in Junagadh) સાધના કરતાં સુરના સાધકોએ માતા સરસ્વતીનું પૂજન કરીને ઉજવણીની શરૂઆત કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.