આગામી 16 સપ્ટેમ્બર થી સમગ્ર રાજ્યમાં સુધારેલ મોટર વિહિકલ એક્ટના નવા નિયમો લાગુ થશે. જે પૈકીના એવા વાહનચાલકોને તેમના વાહનની PUC સર્ટિફિકેટ ફરજિયાત બનાવવામાં આવતા PUC સર્ટિફિકેટ સેન્ટરની બહાર વાહનચાલકોની લાંબી કતારો જોવા મળી રહી છે. નવા મોટર વ્હીકલ એક્ટની જોગવાઈ મુજબ આકરા દંડની જોગવાઈ કરવામાં આવી છે. વાહન ચાલકો તેમના વાહનોની PUC સર્ટિફિકેટ મેળવવા પરસેવો પાડી રહ્યા છે.
જૂનાગઢમાં PUC માટે લાગી વાહનચાલકોની લાંબી કતાર - પોલ્યુશન અંડર કંટ્રોલનું સર્ટિફિકેટ
જૂનાગઢઃ સમગ્ર રાજ્યમાં આગામી 16મી તારીખથી નવા અને સુધારેલા મોટર વિહિકલ એક્ટ લાગું થઈ જશે. વાહનચાલકો દ્વારા તેમના વાહનને PUC સર્ટિફિકેટ મળે તે માટે દોડાદોડી કરી રહ્યા છે. જૂનાગઢમાં આવેલા PUC સર્ટિફિકેટ સેન્ટર બહાર વાહનચાલકોની લાંબી કતારો લાગેલી જોવા મળી રહી છે.
junagadh
આગામી 16 સપ્ટેમ્બર થી સમગ્ર રાજ્યમાં સુધારેલ મોટર વિહિકલ એક્ટના નવા નિયમો લાગુ થશે. જે પૈકીના એવા વાહનચાલકોને તેમના વાહનની PUC સર્ટિફિકેટ ફરજિયાત બનાવવામાં આવતા PUC સર્ટિફિકેટ સેન્ટરની બહાર વાહનચાલકોની લાંબી કતારો જોવા મળી રહી છે. નવા મોટર વ્હીકલ એક્ટની જોગવાઈ મુજબ આકરા દંડની જોગવાઈ કરવામાં આવી છે. વાહન ચાલકો તેમના વાહનોની PUC સર્ટિફિકેટ મેળવવા પરસેવો પાડી રહ્યા છે.
Intro:desk
નવા મોટર વાહન લઇને પીયુસી માટે જૂનાગઢમાં લાગી લાંબી કતારો
Body:સમગ્ર રાજ્યમાં આગામી ૧૬મી તારીખથી નવા અને સુધારેલા મોટર વ્હીકલ એક્ટ લાગુ થઈ રહ્યા છે ત્યારે વાહનચાલકો દ્વારા તેમના વાહનને પીયુસી સર્ટિફિકેટ મળે તે માટે દોડાદોડી કરી રહ્યા છે જૂનાગઢમાં આવેલા પીયુસી સર્ટિફિકેટ સેન્ટર બહાર વાહનચાલકોની લાંબી લાંબી કતારો લાગેલી જોવા મળી રહી છે
આગામી ૧૬મી તારીખથી સમગ્ર રાજ્યમાં સુધારેલ મોટર વિહિકલ એક્ટ ના નવા નિયમો અને ધારાધોરણોને લાગુ પડી રહ્યા છે જે પૈકીના એક એવા વાહનચાલકોને તેમના વાહનો પીયુસી સર્ટિફિકેટ ફરજિયાત બનાવવામાં આવતા જૂનાગઢમાં આવેલા પીયુસી સર્ટિફિકેટ સેન્ટરની બહાર વાહનચાલકોની લાંબી કતારો જોવા મળી રહી હતી નવા મોટર વ્હીકલ એક્ટ ની જોગવાઈ મુજબ આકરા દંડની જોગવાઈ કરવામાં આવી છે ત્યારે વાહન ચાલકો તેમના વાહનો પીયુસી સર્ટિફિકેટ મેળવવા પરસેવો પાડી રહ્યા છે
જે તે સમયે દેશમાં નોટ બંધી ની જાહેરાત કરવામાં આવી હતી ત્યારે દેશની સમગ્ર બેંકો બહાર લાંબી લાંબી કતારો જોવા મળી રહી હતી તેવી જ રીતે હવે નવા અને સુધારેલા મોટર વિહિકલ એક્ટ ની અમલવારી આગામી દિવસોમાં થવા જઈ રહી છે ત્યારે સૂચિત નવી જોગવાઈઓ મુજબ દરેક વાહન ચાલકે તેમનું વાહન પ્રદૂષણ મુક્ત છે તેવું પોલ્યુશન અંડર કંટ્રોલ નું સર્ટિફિકેટ મેળવવુ ફરજીયાત છે જેને લઇને જૂનાગઢના પી.યુ.સી સેન્ટર ઉપર વહેલી સવારથી જ હજારોની સંખ્યામાં વાહનચાલકો કતારબંધ જોવા મળતા હતા પી.યુ.સી સેન્ટર બહાર લાગેલી લાંબી લાંબી કતારો નોટ બંધી ની વસમી અને બિહામણી યાદ તાજી કરાવી રહી છે જેને લઈને વાહનચાલકોમાં પણ હવે કચવાટ જોવા મળી રહ્યો છે
બાઈટ 1 હિતેશભાઈ વાહનચાલક વિસાવદર
બાઈટ 2 ધિરેન્દ્ર પંડ્યા વાહનચાલક જુનાગઢ
Conclusion: