વન વિભાગે દ્વારા આ દીપડીને પુરવા માટે પાંજરૂં ગોઠવવામાં આવ્યુ હતું. જેમાં આજે વહેલી સવારે એક દીપડો પાંજરે પુરાયો છે. જયારે દિપડી હજુ પાંજરે પુરાઇ નથી જેથી દીપડીને પાંજપે પુરવાની કાર્યવાહી વન વિભાગ દ્વારા હાથ ઘરવામાં આવી છે.
દીપડીને પકડવા ગોઠવેલા પાંજરામાં "દીપડો" પુરાયો
જુનાગઢ: જિલ્લામાં ગઇ કાલે માળીયા હાટીના તાલુકાના ખેરા ગામે એક ખંડેર મકાનમાં દિપડીએ 3 બચ્ચાંને જન્મ આપ્યો હતો. આ બાબતની જાણ ગામલોકો દ્વારા વન વિભાગને કરવામાં આવી હતી.
વન વિભાગે દ્વારા આ દીપડીને પુરવા માટે પાંજરૂં ગોઠવવામાં આવ્યુ હતું. જેમાં આજે વહેલી સવારે એક દીપડો પાંજરે પુરાયો છે. જયારે દિપડી હજુ પાંજરે પુરાઇ નથી જેથી દીપડીને પાંજપે પુરવાની કાર્યવાહી વન વિભાગ દ્વારા હાથ ઘરવામાં આવી છે.
દીપડીને પકડવા ગોઠવેલા પાંજરામાં "દીપડો" પુરાયો
leopard catch in cage in junagadh
Gujarat, Junagadh, leopard, forest department, Gujaratinews
જુનાગઢ:
જિલ્લામાં ગઇ કાલે માળીયા હાટીના તાલુકાના ખેરા ગામે એક ખંડેર મકાનમાં દિપડીએ 3 બચ્ચાંને જન્મ આપ્યો હતો. આ બાબતની જાણ ગામલોકો દ્વારા વન વિભાગને કરવામાં આવી હતી.

Conclusion: