ETV Bharat / state

સરકારના પરિપત્રની ઐસી કી તૈસી : કેશોદની શાળાએ ધોરણ 6 અને 7 શરૂ કર્યા

જૂનાગઢ : જિલ્લાના કેશોદ શહેર ખાતે બુધવારની સવારે 9 કલાકે કેશોદની જિનિયસ ઇન્ટર નેશનલ સ્કૂલમાં વિદ્યાર્થીઓને બોલાવવામાં આવ્યા હતા. આ બાબતે તપાસ કરવાની માગ ઉઠી રહી છે.

Genius International School
Genius International School
author img

By

Published : Jan 15, 2021, 4:24 PM IST

  • કેશોદની શાળાએ ધોરણ 6 અને 7 શરૂ કર્યા
  • સરકારના પરિપત્રની ઐસી કી તૈસી
  • સંચાલકો દ્વારા વાલીઓને પેપર લેવા બોલાવામાં આવ્યા હોવાનું રટણ

જૂનાગઢ : જિલ્લાના કેશોદ શહેર ખાતે બુધવારની સવારે 9 કલાકે કેશોદની જૂનિયર ઇન્ટર નેશનલ સ્કૂલમાં વિદ્યાર્થીઓને બોલાવવામાં આવ્યા હતા. આ સાથે અભ્યાસ પણ શરૂ કરતા એક જાગ્રૂત નાગરિક વાલી દ્વારા પત્રકારોને જાણ કરવામાં આવતા શાળાએ પહોંચી ગયા હતા. જ્યારે શાળા સંચાલકોને આ બાબતે પૂછતા વાલીઓને પેપર લેવા બોલાવામાં આવ્યા હોવાનું રટણ કરવામાં આવ્યું હતું.

જિનિયસ ઇન્ટર નેશનલ સ્કૂલ
કેશોદની શાળાએ ધોરણ 6 અને 7 શરૂ કર્યા

ધોરણ 6 અને 7ની શાળા હજૂ શરૂ કરવામાં આવી નથી

સરકારના પરિપત્ર મુજબ ધોરણ 6 અને 7ની શાળા હજૂ શરૂ કરવામાં આવી નથી, પરંતુ સરકારના નિયમો અને પરિપત્રોની અવમાનના કરીને શાળા શરૂ કરવામાં આવતા આ બાબતે તપાસ કરવાની માગ ઉઠી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.