ETV Bharat / state

કેશોદમાં બિનવારસી બાઇકની ચેસિસ મળી આવી, પોલીસે તપાસ હાથ ધરી - scrab

જૂનાગઢઃ જિલ્લાના કેશોદના ખમીદાણા ઈસરા ગામ વચ્ચે બિનવારસી બાઈકની ચેસિસ કોઇ ફેકી ગયું હતું. બાઈકના સ્પેર પાર્ટ કાઢીને ચેસિસ સાથે ફેંકી જવાતા અનેક તર્ક વિતર્ક થઇ રહ્યા છે. આ ઘટના અંગે પોલીસને જાણ કરવામા આવી છે.

keshod
author img

By

Published : Jul 2, 2019, 9:48 AM IST

Updated : Jul 2, 2019, 10:27 AM IST

કેશોદ તાલુકાના ખમીદાણા ઈસરા ગામની વચ્ચે આવેલા રાજુભાઈ બારીયાના ખેતરના સેઢા ઉપર કોઈ સ્પેર પાર્ટ કાઢીને બાઈકની ચેસિસ ફેંકી જતા અનેક તર્ક વિતર્કો થઈ રહ્યા છે. આ બાબતે કેશોદ પોલીસને જાણ કરવામાં આવી છે. આ બાઈક હોન્ડા કંપનીનું હોવાનુ જાણવા મળી રહ્યું છે.

કેશોદમાં બાઇકનુ ખોખુ ફેકી જતા અનેક તર્ક વિતર્ક થઇ રહ્યા છે.

પ્રાપ્ત વિગત મુજબ બાઈકમાંથી ટાયર વ્હીલ, નંબર પ્લેટ સહીતની એસેસરીઝ કાઢી ખાલી ચેસિસ ફેંકી જતા રાહદારીઓને આશ્ચર્ય થયું હતું કે, આ અહિં કેમ ફેંકવામાં આવ્યુ હશે? કયા કારણોસર ફેકવામાં આવ્યું હશે? જેવા અનેક રહસ્ય અકબંધ છે. જોકે નંબર પ્લેટ ન હોવાથી બાઈકના ચેસિસ નંબર અને એન્જીન નંબર પરથી પોલીસ તપાસ પુર્ણ થયા બાદ જાણવા મળશે કે, બાઈક માલિક કોણ છે? આવી આશ્ચર્યજનક ઘટનાનું રહસ્ય શું છે?

Intro:Keshod baikBody:એંકર -
જુનાગઢ કેશોદના ખમીદાણા ઈસરા ગામ વચ્ચે બિનવારસી બાઈકનુ ખોખુ કોઇ ફેકી ગયું બાઈકના સ્પેર પાર્ટ કાઢીને એન્જીન ચેચીસ સાથે ખોખુ ફેંકી જવાતા અનેક તર્ક વિતર્ક

કેશોદ તાલુકાના ખમીદાણા ઈસરા ગામની વચ્ચે આવેલ રાજુભાઈ બારીયાના ખેતરના સેઢા ઉપર કોઈ સ્પેર પાર્ટ કાઢીને બાઈકનુ ખોખુ ફેંકી જતા અનેક તર્ક વિતર્કો થઈ રહ્યા છે આ બાબતે કેશોદ પોલીસને જાણ કરવામાં આવી છે હોન્ડા કંપનીનું બાઈક હોવાનુ જાણવા મળી રહ્યુ છે બાઈકમાંથી ટાયર વ્હીલ પ્લેટ નંબર પ્લેટ સહીતની એસેસરીઝ કાઢી ખાલી ખોખુ ફેંકી જવાતા રાહદારીઓમાં આશ્ચર્ય થયું હતું આ અહિં કેમ ફેંકવામાં આવ્યુ હશે? કયા કારણોસર ફેકવામાં આવ્યુ હશે? કોની બાઈક હતી કોઇ ગુનામાં વાપરવામાં આવી હશે કે કોઈ ચોરી કરી જરૂરી માલ સામાન કાઢીને ફેંકી ગયુ હશે? તેવા અનેક રહસ્ય અકબંધ છે જોકે નંબર પ્લેટ ન હોવાથી બાઈકના સેચીસ નંબર અને એન્જીન નંબર પરથી પોલીસ તપાસ પુર્ણ થયા બાદ જાણવા મળે કે બાઈક કોના નામની હતી? તે બાઈક માલિક હાલ કોણ છે? આવી આશ્ચર્યજનક ઘટનાનું રહસ્ય શું છે? તે પોલીસ તપાસ બાદ જ જાણવા મળશે પણ હાલ ખમીદાણા ઈસરા વચ્ચે ખેતરના સેઢા ઉપર પડેલી બાઈકનુ ખોખુ ચર્ચાનો વિષય બની ગયો છે સંજય વ્યાસ જુનાગઢ

Conclusion:એંકર -

Last Updated : Jul 2, 2019, 10:27 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.