ETV Bharat / state

જૂનાગઢમાં મનપાની ચૂંટણીને લઈ ઉમેદવારીપત્રો રજૂ કરાયા, 60 ઉમેદવારો રહ્યા હાજર

જૂનાગઢ : શહેર મનપાની સામાન્ય ચૂંટણી માટે આજે ભાજપ દ્વારા એક સાથે તમામ 15 વોર્ડના 60 ઉમેદવારોએ ઉમેદવારી પત્ર રજૂ કર્યા હતા. જેમાં મોટી સંખ્યામાં કાર્યકરોએ હાજરી આપી હતી.

જૂનાગઢમાં મનપા ભાજપના ઉમેદવારોએ ભર્યા ફોર્મ
author img

By

Published : Jul 5, 2019, 4:51 PM IST

જૂનાગઢ મનપાની સામાન્ય ચૂંટણીને લઈને આજે ભાજપ દ્વારા 15 વોર્ડના તમામ 60 ઉમેદવારોએ તેમનો ઉમેદવારી પત્ર રજૂ કર્યું હતું. ઉમેદવારી પત્ર રજૂ કરતી પહેલા સરદાર પટેલ ચોક ખાતે ભાજપના અગ્રણીઓ અને ચૂંટણી લડવા જઈ રહેલા તમામ 60 ઉમેદવારોએ ચૂંટણી સભામાં હાજરી આપી હતી. આ ચૂંટણી સભામાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીના પત્ની અંજલીબેન રૂપાણી રાજકોટ, ભાવનગર, ગીરસોમનાથ, અમરેલી અને સુરેન્દ્રનગર જિલ્લા ભાજપના પ્રમુખોએ પણ હાજરી આપી હતી.

જૂનાગઢમાં મનપા ભાજપના ઉમેદવારોએ ભર્યા ફોર્મ

શહેરના જીમખાના વિસ્તારમાં આવેલી સરદાર પટેલની પ્રતિમા ખાતે ભાજપ દ્વારા વિજય વિશ્વાસ સંમેલન યોજવામાં આવ્યું હતું. જેમાં ચૂંટણી લડવા જઈ રહેલા તમામ 60 ઉમેદવારોની સાથે પૂર્વ મેયર, પૂર્વ ડેપ્યુટી મેયર, શહેર ભાજપના અગ્રણીઓ જૂનાગઢ મનપાના પ્રભારી નીતિન ભારદ્વાજ ગોરધનભાઈ ઝડફિયા, કિરીટસિંહ રાણા જશુમતી બેન કોરાટ સહિતના અગ્રણીઓએ હાજરી આપી હતી.જૂનાગઢના પૂર્વ ધારાસભ્ય અને જાહેર થયેલા ઉમેદવારો પૈકી મહેન્દ્રભાઈ મશરૂએ સભામાં હાજરી આપવાનો મુનાસિબ માન્યું ન હતું. જણાવા મળ્યુ કે, મહેન્દ્ર ભાઈ તેમના અંગત કારણોસર અન્ય કામમાં વ્યસ્ત હોવાથી આ સભામાં આવ્યા નથી.

Intro:જૂનાગઢ મનપાની આગામી ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોએ આજે તેમના ઉમેદવારીપત્રો રજૂ કર્યા હતા

Body:જૂનાગઢ મનપાની સામાન્ય ચૂંટણી માટે આજે ભાજપ દ્વારા એક સાથે તમામ 15 વોર્ડના 60 ઉમેદવારોએ તેમનું ઉમેદવારી પત્ર રજૂ કર્યું હતું જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો એ હાજરી આપી હતી

જૂનાગઢ મનપાની સામાન્ય ચૂંટણીને લઈને આજે ભાજપ દ્વારા 15 વોર્ડના તમામ 60 ઉમેદવારોએ તેમનો ઉમેદવારી પત્ર રજૂ કર્યું હતું ઉમેદવારી પત્ર રજૂ કરતી પહેલા સરદાર પટેલ ચોક ખાતે ભાજપના અગ્રણીઓ અને ચૂંટણી લડવા જઈ રહેલા તમામ 60 ઉમેદવારોએ ચૂંટણી સભામાં હાજરી આપી હતી આ ચૂંટણી સભામાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી ના પત્ની અંજલીબેન રૂપાણી રાજકોટ ભાવનગર ગીરસોમનાથ અમરેલી અને સુરેન્દ્રનગર જિલ્લા ભાજપના પ્રમુખ ઓએ પણ સૂચક હાજરી આપી હતી

આજે સવારે 10:00 શહેરના જીમખાના વિસ્તારમાં આવેલી સરદાર પટેલની પ્રતિમા ખાતે ભાજપ દ્વારા વિજય વિશ્વાસ સંમેલન યોજવામાં આવ્યું હતું જેમાં ચૂંટણી લડવા જઈ રહેલા તમામ 60 ઉમેદવારોની સાથે પૂર્વ મેયર પૂર્વ ડેપ્યુટી મેયર શહેર ભાજપના અગ્રણીઓ જૂનાગઢ મનપાના પ્રભારી નીતિન ભારદ્વાજ ગોરધનભાઈ ઝડફિયા કિરીટસિંહ રાણા જશુમતી બેન કોરાટ સહિતના અગ્રણીઓએ હાજરી આપી હતી પરંતુ જૂનાગઢના પૂર્વ ધારાસભ્ય અને જાહેર થયેલા ઉમેદવારો પૈકી એક મહેન્દ્રભાઈ મશરૂ એ સભામાં હાજરી આપવાનો મુનાસિબ માન્યું ન હતું ભાજપના સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ મહેન્દ્ર ભાઈ તેમના અંગત કારણોસર અન્ય કામમાં રોકાયેલા હોય તેઓ આ સભામાં આવ્યા નથી તેઓ જ આવ્યું હતું

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.