ETV Bharat / state

જૂનાગઢ મહાનગરપાલિકા સંચાલિત ટાઉનહોલ ભ્રષ્ટાચારને લઈ ફરી વિવાદમાં - JND

જૂનાગઢઃ મહાનગરપાલિકા સંચાલિત ટાઉનહોલ ફરી એકવાર વિવાદમાં સપડાયો છે. ટાઉનહોલમાં થયેલા ખર્ચમાં ભ્રષ્ટાચાર મુદ્દે ખુદ સત્તાધારી પક્ષના કોર્પોરેટરે મનપાને આડે હાથ લીધી છે.

hd
author img

By

Published : May 28, 2019, 4:50 AM IST

જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા નિર્મિત અને સંચાલિત શામળદાસ ગાંધી ટાઉનહોલ ફરી એકવાર વિવાદમાં આવ્યો છે. શામળદાસ ગાંધી ટાઉનહોલનું જ્યારથી નિર્માણ કરાયું છે ત્યારથી તે એક યા બીજા કારણોસર વિવાદનું કારણ બનતો આવ્યો છે. આ વખતે ટાઉનહોલ ચર્ચાનું કેન્દ્ર બનવા પાછળ તેનું રીનોવેશન અને તેમાં થયેલા ભ્રષ્ટાચારનો મુદ્દો સમાયેલો છે.

જૂનાગઢ મહાનગરપાલિકા સંચાલિત ટાઉનહોલ ભ્રષ્ટાચારને લઈ ફરી વિવાદમાં

ખુદ ભાજપના નગરસેવક અને જૂનાગઢના પીઢ નેતા સંજય કોરડીયાએ જૂનાગઢ મનપા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ કરવામાં આવ્યા છે. તેમાંય અધિકારીઓ અને કેટલાક નેતાઓની રહેમ નજર હેઠળ આ ભ્રષ્ટાચાર થયો હોવાનું તેઓ જણાવી રહ્યાં છે. જૂનાગઢ મનપા ભાજપ શાષિત છે ત્યારે ખુદ ભાજપની જ પેનલમાંથી સત્તા સામે પ્રશ્નો ઉભા કરાયાં છે.

વિકાસની બુમરેંગ કરતું ભાજપ કોંગ્રેસ ઉપર ભ્રષ્ટાચારનો આક્ષેપ કરતું આવ્યું છે. ત્યારે ભાજપમાં પણ ભ્રષ્ટાચારને લઈને પક્ષના જ સભ્ય સામે આવી ગયાની ઘટના સામે આવી છે. વિકાસ અને ભ્રષ્ટાચાર સાથે ન ચાલી શકે તેવી વાતો કરતાં પક્ષ માટે આ મુદ્દે જવાબ આપવા મુશ્કેલ બન્યા છે. ભાજપના જ સિનિયર કોર્પોરેટર અને નેતાએ આ આક્ષેપ કરતાં જિલ્લાના પદાધિકારીઓ સામે મુશ્કેલીઓ ઉભી થાય તેવી શક્યતાઓ છે.

ભાજપના કોર્પોરેટરે આ મુદ્દો સામે લાવતા કોંગ્રેસ પણ ગેલમાં આવી ગઈ છે. શહેર કોંગ્રેસ પ્રમુખ વિનુભાઈ અમીપરાએ પણ સંજય કોરડિયાના આક્ષેપોનું સમર્થન આપીને ભાજપ દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવતો હોવાની વાતનું રટણ કર્યું હતું. તેમણે આ અંગે પોતાનો મત વ્યક્ત કરતાં જણાવ્યું હતુ કે, ભૂતકાળમાં કોંગ્રેસ દ્વારા આ મુદ્દો ઉઠાવાયો હતો પરંતુ, સત્તા સ્થાને ભાજપ હોવાના કારણે તપાસ કરવામાં આવતી ન હતી. ત્યારે આ મુદ્દે તપાસ કરી કાર્યવાહી કરવાની માંગ કોંગ્રેસ દ્વારા પણ કરાઈ છે.

Intro:જૂનાગઢ મનપા દ્વારા સંચાલિત અને નિર્મિત શામળદાસ ગાંધી ટાઉન હોલ ફરી એક વખત આવ્યો છે વિવાદમાં આ વખતે વિવાદનુ કારણ છે તેમા થયેલ ખર્ચ અને ભ્રષ્ટાચાર

Body:જૂનાગઢ મનપા દ્વારા નિર્મિત અને સંચાલિત શામળદાસ ટાઉનહોલ ફરી એક વખત વિવાદમાં જોવા મળી રહ્યો છે ભાજપના સ્થાનિક કોર્પોરેટર અને જૂનાગઢના અગ્રણી નેતા સંજય કોરડીયાએ શામળદાસ ગાંધી ટાઉનહોલમાં રીનોવેશન ને લઈને કામમાં ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ કરીને ખુદ ભાજપની બોડી જ પડકાર ફેંક્યો છે

જૂનાગઢ મનપા દ્વારા નિર્મિત અને સંચાલિત શામળદાસ ગાંધી ટાઉન હોલ ફરી એક વખત વિવાદમાં જોવા મળી રહ્યો છે જ્યાંરથી શામળદાસ ગાંધી ટાઉન હોલનું નિર્માણ કરવામાં આવ્યું છે ત્યારથી એક યા બીજા કારણોસર ટાઉનહોલ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે આ વખતે ટાઉનહોલ ચર્ચાનું કેન્દ્ર બનવા પાછળનું કારણ તેનું રીનોવેશન અને તેમાં થયેલા ભ્રષ્ટાચાર ભાજપના નગરસેવક અને જૂનાગઢના નેતા સંજય કોરડીયાએ જૂનાગઢ મનપા પર ભષ્ટાચાર કરવાના આક્ષેપો લગાવ્યા છે થયેલ ભ્રષ્ટાચાર અધિકારીઓ દ્વારા અને નેતાઓની મીઠી નજર તળે થયો હોય તેવો આક્ષેપ સંજય કોરડીયા લગાવી રહ્યા છે જૂનાગઢ મનપામા ભાજપનું શાસન છે ત્યારે ભાજપના એક નગરસેવક અને અગ્રણી નેતા ભ્રષ્ટાચારને લઇને આક્ષેપો કર્યા છે ત્યારે ભાજપની જ બોડી ક્યાંક સવાલોના ઘેરામાં આવી રહી છે

વિકાસ વિકાસની વાતો કરતું ભાજપ કોંગ્રેસ પર ભ્રષ્ટાચારને લઇને અનેક આક્ષેપો કરી રહી છે ત્યારે ભાજપમાં પણ ભ્રષ્ટાચારને લઇને ભાજપની સામે ભાજપ આવી જાય તેવો ઘાટ ઘડાઈ રહ્યો છે ભ્રષ્ટાચારના ભોરિંગ હવે ઘરે ભાજપના ઘરે પહોંચી ગયો હોય તેવું લાગી રહ્યું છે વિકાસ અને ભ્રષ્ટાચાર સાથે ન ચાલી શકે તે વાતને લઈને ભાજપ કાયમ માટે લોકોની વચ્ચે થતું હોય છે તાજેતરમાં થયેલી લોકસભાની ચૂંટણીમાં પણ વિકાસ અને ભ્રષ્ટાચાર સામે લડાઇ હતી તેમાં મતદારોએ વિકાસને તક આપી હતી પરંતુ જ્યારે ભાજપના એક સિનિયર કોર્પોરેટર અને અગ્રણી નેતા ભ્રષ્ટાચારના આક્ષેપો જે જગ્યા પર ભાજપનું શાસન છે ત્યા ભ્રષ્ટાચાર આક્ષેપો લગાવી રહ્યા છે ત્યારે ભાજપ સામે ભાજપ ભષ્ટાચાર અને વિકાસને લઈને આવી ગયું છે ત્યારે આગામી સમયમાં જૂનાગઢ જિલ્લા ભાજપના પદાધિકારીઓ પર કોઈ મુશ્કેલી ઉભી થાય તેવા સંજોગો જોવા મળી રહ્યા છે

ભાજપના એક સિનિયર આગેવાન અને કદાવર નેતા સંજય કોરડીયા એ ભાજપ પર ભષ્ટાચારના આક્ષેપો લાગતા કોંગ્રેસ પણ હવે ખુલીને સામે આવી ગઈ છે શહેર કોંગ્રેસ પ્રમુખ વિનુભાઇ અમીપરા એ પણ સંજય કોડિયાના ના આક્ષેપોને તેમનુ સમર્થન આપીને ભાજપ દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવતો હોવાની વાતનું સમર્થન કર્યું હતું સંજય કોરડીયા એ જે પ્રકારે ભ્રષ્ટાચાર પર સવાલો ઉઠાવ્યા છે તેના પર વિનુભાઈ અમિપરા પણ સહમત જોવા મળી રહ્યા છે તેમના મતે સંજય કોરડીયા દ્વારા જે આક્ષેપ લગાવવામાં આવ્યા છે તેવા સવાલો ભુતકાળમાં કોંગ્રેસ દ્વારા પણ લગાવવામાં આવ્યાં હતા પરંતુ સત્તા સ્થાને ભાજપ હોવાને કારણે પૂરી તપાસ કરવામાં આવતી ન હતી પરંતુ જ્યારે ભાજપના એક આગેવાન દ્વારા ભ્રષ્ટાચારના આક્ષેપો લગાવ્યા છે ત્યારે કોંગ્રેસ પણ સમગ્ર મામલે ઉચ્ચ તપાસ થાય અને જે લોકો સામેલ છે તેની સામે આકરી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ રહી છે

બાઈટ _01 સંજય કોરડીયા નગરસેવક અને ભાજપ અગ્રણી જુનાગઢ

બાઈટ _02 વિનુભાઈ અમીપરા શહેર કોંગ્રેસ પ્રમુખ જુનાગઢ

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.