ETV Bharat / state

Junagadh Municipal Corporation: જૂનાગઢ શહેરને ફાટક મુક્ત બનાવવા માટે કેન્દ્ર સરકારને જૂનાગઢ મનપાની અપીલ - ભારતમાં રેલવે વિભાગ

જૂનાગઢ શહેરને ફાટક મુક્ત કરવાની દિશામાં જૂનાગઢ મનપાએ પહેલ કરી છે. દેશના રેલવે વિભાગને(railway department in india)જૂનાગઢના સાંસદની મધ્યસ્થી દ્વારા શહેરને ફાટક(Junagadh railway gate problem) મુક્ત કરાવવાની દિશામાં કામગીરી શરૂ કરાઇ છે. આગામી દિવસોમાં રેલવે વિભાગ દ્વારા જૂનાગઢ મનપાની(Junagadh Municipal Corporation) માંગ પર વિચાર કરવામાં આવે તો જૂનાગઢ શહેરને એક સદી જૂના રેલ્વે ફાટકમાંથી(junagadh railway station) મુક્તિ મળી શકે છે.

Junagadh Municipal Corporation: જૂનાગઢ શહેરને ફાટક મુક્ત બનાવવા માટે કેન્દ્ર સરકારને જૂનાગઢ મનપાની અપીલ

author img

By

Published : Dec 9, 2021, 12:49 PM IST

  • જૂનાગઢ શહેરને રેલવે ફાટકથી મુક્ત કરવા કેન્દ્ર સરકારમાં ગુહાર કરતી જુનાગઢ મનપા
  • જૂનાગઢ શહેરમાં એક સદી જૂના 8 ફાટકો બને છે સમસ્યાનું કારણ
  • જૂનાગઢ શહે ને ફાટક મુક્ત કરવામાં રેલવે મંત્રાલય બની શકે છે આશાનું કીરણ

જૂનાગઢઃ શહેરમાં એક સદી કરતાં પણ વધુ જુના મીટરગેજ લાઈન(railway department in india) ઉપર આઠ રેલવે ફાટકો આવેલા છે. એક સદી બાદ જૂનાગઢ શહેરને ફાટકના કકડાટ માંથી મુક્તિ મળે તેવી પ્રબળ શક્યતાઓ ઊભી થવા પામી છે. જૂનાગઢ મનપાના સત્તાધીશો દ્વારા જૂનાગઢ શહેરને માથાના દુખાવા સમાન રેલવે ફાટકમાંથી(Junagadh railway gate problem) કાયમી ધોરણે છુટકારો મળે તે માટે રેલ્વે મંત્રાલયમાં જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાની મધ્યસ્થી પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. જૂનાગઢ મનપાની સ્થાયી સમિતિના ચેરમેને રાકેશ ધુલેશીયાએ જૂનાગઢને ફાટક મુક્ત(railway Gate free to Junagadh) કરવાની કામગીરી શરૂ કરાઇ છે.

Junagadh Municipal Corporation: જૂનાગઢ શહેરને ફાટક મુક્ત બનાવવા માટે કેન્દ્ર સરકારને જૂનાગઢ મનપાની અપીલ

જૂનાગઢ મનપા તેમના હસ્તકની ગ્રોફેડ વિસ્તારની જમીન રેલવે સ્ટેશન માટે આપવા તૈયાર

જૂનાગઢ મનપાની સ્થાઈ સમિતિના ચેરમેન રાકેશ ધુલેશીયાએ કરેલી ETV Bharat ને જણાવ્યું હતું કે, સમગ્ર પ્રોજેક્ટને લઈને મનપાનું સ્ટેન્ડ નક્કી કર્યો હતો. ગ્રોફેડ વિસ્તારમાં જૂનાગઢ મનપાની માલિકીની જમીન આવેલી છે આ જમીન પર નવું રેલ્વે સ્ટેશન(junagadh railway station) બનાવવા માટે તેઓ રેલવે વિભાગને આપવા માટે પહેલ કરશે. જો રેલવે વિભાગ(railway department in junagadh) આ જમીન પર નવું મીટરગેજ રેલ્વે સ્ટેશન બનાવવા માટે તૈયાર થઈ જાય તો જૂનાગઢને એક સદી જૂના રેલવે ફાટકની દરરોજની કડાકૂટ માંથી મુક્તિ પણ મળી શકે છે.

બીલખાથી જુનાગઢ મીટર ગેઈઝ ટ્રેનને ચલાવવાનો નિર્ણય

આ સિવાય રેલવે વિભાગ બીલખા જંકશનથી મીટર ગેઈઝ ટ્રેનને ચલાવવાનો નિર્ણય કરે તો બીલખાથી જુનાગઢ(junagadh junction railway station) સુધી સિટી બસ સેવાનો વિસ્તાર કરવાનું પણ તેમણે જણાવ્યું હતું. જો જૂનાગઢ મનપાનો(Junagadh Municipal Corporation) આ પ્રસ્તાવ રેલવે વિભાગ સ્વીકારે તો જૂનાગઢ શહેરને એક સદી જૂના રેલવે ફાટકની કડાકૂટમાંથી મુક્તિ મળી શકે છે.

આ પણ વાંચોઃ First Over bridge in Junagadh : રાજ્ય સરકાર મંજૂરીની સાથે આર્થિક યોગદાન આપે તે માટે જોવાઇ રહી છે રાહ

આ પણ વાંચોઃ રેલવે પ્રધાનની મોટી જાહેરાત, ટૂરિઝ્મને વધારવા માટે ચલાવવામાં આવશે 'ભારત ગૌરવ ટ્રેનો'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.