ETV Bharat / state

વન વિભાગ દ્વારા લીલી પરિક્રમાને આપવામાં આવ્યો આખરી ઓપ - junagadh forest department

જૂનાગઢઃ ગીરનારમાં કારતક સુદ અગિયારસથી લીલી પરિક્રમા શરૂ થઈ રહી છે. જેથી વન વિભાગ દ્વારા લીલી પરિક્રમાની તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. રસ્તાઓ અને પીવાના પાણી સહિતની અનેક સુવિઘાઓ સુચારું વ્યવસ્થા માટે તંત્ર સજ્જ થયું છે. ઉપરાંત વરસાદી વાતાવરણને ધ્યાનમાં રાખીને કેટલીક પૂર્વ તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.

વન વિભાગ દ્વારા પરિક્રમાને આપવામાં આવ્યો અંતિમ ઓપ
author img

By

Published : Nov 5, 2019, 10:07 AM IST

કારતક સુદ અગિયારસથી ગરવા ગઢ ગીરનારની લીલી પરિક્રમા શરુ થઈ રહી છે. ત્યારે વન વિભાગ દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. છેલ્લા કેટલાક સમયથી પડી રહેલા વરસાદના કારણે વિભાગને પ્રાથમિક સુવિધાઓઓના આયોજનમાં મુશ્કેલીઓ વેઠવી પડતી હતી. પરંતુ વરસાદે વિરામ લેતા હવે પરિક્રમાના માર્ગને યાત્રિકોની જરૂરિયાત મુજબ તૈયાર કરવામાં આવી છે. 36 કિમીના માર્ગ પર યાત્રિકો માટે પીવાના પાણી સહિત બીજી કેટલીક પ્રાથમિક જરૂરિયાતોની વ્યવસ્થાઓ કરાઈ છે.

વન વિભાગ દ્વારા પરિક્રમાને આપવામાં આવ્યો અંતિમ ઓપ

આ ઉપરાંત કોઈ જંગલી પ્રાણી પરિક્રમાના રૂટ પર આવી ન જાય તે માટે પાંજરાની સાથે વન વિભાગના કર્મચારીઓ દ્વારા સતત પેટ્રોલિંગ કરવાની વ્યવસ્થા કરાઈ છે. આ ઉપરાંત પરિક્રમાર્થીઓ માટે વિવિધ ઉતારા મંડળો ભોજન પ્રસાદની વ્યવસ્થાઓ માટે રૂટ પર તેમના પડાવો રખાયા છે .જેથી યાત્રિકોને કોઈ મુશ્કેલીનો સામનો કરવો ન પડે.

Intro:ગિરનારની લીલી પરિક્રમાને લઈને વન વિભાગ દ્વારા તૈયારીઓ કરાઈ પૂર્ણ Body:ગિરનારની લીલી પરિક્રમાને વન વિભાગ દ્વારા અંતિમ ઓપ આપવામાં આવ્યો છે પરિક્રમાના માર્ગ પર પીવાના પાણી સહિત બીજી કેટલીક જાહેર સુવિધાઓને વન વિભાગના અધિકારીઓ દ્વારા ચકાસવામાં આવી હતી

કારતક સુદ અગિયારસથી ગરવા ગઢ ગિરનારની લીલી પરિક્રમા શરુ થવા જઈ રહી છે જેને લઈને વન વિભાગ દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે છેલ્લા કેટલાક સમયથી પડી રહેલા વરસાદને લઈને વન વિભાગને પ્રાથમિક સુવિધાઓને લઈને આયોજન કરવા અંગે થોડી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો પરંતુ વરસાદે વિરામ લેતા હવે પરિક્રમાના માર્ગને યાત્રિકોની જરૂરિયાત મુજબ તૈયાર કરી દેવામાં આવ્યો છે

36 કિમીના માર્ગ પર યાત્રિકો માટે પીવાના પાણી સહીત બીજી કેટલીક પ્રાથમિક જરૂરિયાતોને ધ્યાને લઈને વન વિભાગ દ્વારા વ્યવસ્થાઓ કરવામાં આવી છે આ ઉપરાંત કોઈ જંગલી પ્રાણી પરિક્રમાના રૂટ પર આવી ચડે તો તેને લઈને પાંજરાની સાથે વન વિભાગના કર્મચારીઓ દ્વારા સતત પેટ્રોલિગ કરવાની વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે આ ઉપરાંત પરિક્રમાર્થીઓ માટે વિવિધ ઉતારા મંડળો ભોજન પ્રસાદ ની વ્યવસ્થાઓ પણ કરવા માટે રૂટ પર તેમના પડાવો પણ નાખી રહયા છે જેને લઈને અહીં આવતા યાત્રિકોને કોઈ તકલીફ ના રહે તેવું તમામ તૈયારીઓને પૂર્ણ કરી દેવામાં આવી છે

બાઈટ - 01 ભગીરથસિંહ ઝાલા ફોરેસ્ટ અધિકારી ગીરનાર અભ્યારણ

બાઈટ - 02 યોગી પઢીયાર પૂર્વ ડિરેક્ટર યાત્રાધામ વિકાસ બોર્ડ Conclusion:પરિક્રમાર્થીઓને કોઈ મુશ્કેલી ના પડે તેને લઈને રાખવામાં આવશે વિશેષ કાળજી
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.