ETV Bharat / state

જૂનાગઢ જંગલમાં ગેરાકયદેસર રીતે પ્રવેશ કરતા 6 લોકોને વન વિભાગે ઝડપી પાડ્યા

જૂનાગઢ: વિસાવદર રેન્જના કુટીયા આરક્ષિત જંગલમાં ગેરકાયદે પ્રવેશ કરી અને સિંહોની રંજાડ સાથે સિંહ દર્શન કરતા 6 લોકોને પકડવામાં આવ્યા છે. ઝડપાયેલા આરોપીઓ પૈકી એક પોસ્ટ વિભાગના કર્મચારી અને અન્ય બે ખાનગી ન્યુઝ ચેનલમાં કામ કરતા હોવાની વિગતો આવી બહાર છે.

જૂનાગઢ જંગલમાં ગેરાકયદેસર રીતે પ્રવેશ કરતા વન્ય વિભાગે 6 લોકોને ઝડપ્યા
author img

By

Published : Aug 26, 2019, 9:49 PM IST

ગીર પશ્ચિમના વિસાવદર રેન્જના કુટીયા આરક્ષિત જંગલમાં ગેરકાયદે પ્રવેશ કર્યો હતો. સિંહ દર્શનની સાથે સિંહોને પજવણી કરતા 6 ઈસમો વન વિભાગના હાથે ઝડપાયા હતા. ઝડપાયેલા 6 પૈકી 2 ખાનગી ન્યુઝ ચેનલમાં કામ કરતા લોકો અને અન્ય 1 પોસ્ટ વિભાગમાં કર્મચારી તેમજ અન્ય 3 સામાન્ય લોકો હતા. આ તમામને વનવિભાગે સુધારેલા વન અધિનિયમ નીચે કાર્યવાહી હાથ ધરી છે.

જૂનાગઢ જંગલમાં ગેરાકયદેસર રીતે પ્રવેશ કરતા વન્ય વિભાગે 6 લોકોને ઝડપ્યા
વનવિભાગને તેમના સુત્રો દ્વારા માહિતી મળી હતી કે, કેટલાક લોકો કુટિયા વિસ્તારના જંગલમાં ગેરકાયદેસર પ્રવેશ કરીને સિંહ દર્શનની સાથે સિંહોની પજવણી કરી રહ્યા છે. વન વિભાગે તપાસ કરતા 6 લોકો ઝડપાઈ જવા પામ્યા હતા. તમામ પાસેથી વિડીયો કેમેરા, મોબાઇલ અને બાઈક સહિતનો મુદ્દામાલ વનવિભાગે જપ્ત કર્યો છે.આરોપીઓ પૈકી 2 આરોપીને જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે. જ્યારે અન્ય 4 આરોપીઓએ વનવિભાગ સામે માર માર્યાની ફરિયાદ કરી હતી. 4 આરોપીઓને હોસ્પિટલમાં દાખલ કરાતા વન વિભાગે સમગ્ર પ્રકરણને ધ્યાનમાં લઇ વધુ તપાસ હાથ ધરી છે.

Intro:viharbhai

વિસાવદર રેન્જ ના કુટીયા આરક્ષિત જંગલમાં ગેરકાયદે પ્રવેશ કરી અને સિંહોની રંજાડ સાથે સિંહ દર્શન કરતા છ પકડાયા આરોપીઓ પૈકી એક પોસ્ટ વિભાગના કર્મચારી અન્ય બે ખાનગી ન્યુઝ ચેનલમાં કામ કરતા હોવાની વિગતો આવી બહાર.

Body:ગીર પશ્ચિમના વિસાવદર રેન્જના કુટીયા આરક્ષિત જંગલમાં ગેરકાયદે પ્રવેશ કરી સિંહ દર્શનની સાથે સિંહોને પજવણી કરતા છ ઈસમો વન વિભાગના હાથે ઝડપાયા ઝડપાયેલા છ પૈકી બે ખાનગી ન્યુઝ ચેનલ માં કામ કરતા લોકો અન્ય એક પોસ્ટ વિભાગમાં કર્મચારી તેમજ અન્ય ત્રણ સામાન્ય લોકોને પકડી પાડીને વનવિભાગે સુધારેલા વન અધિનિયમ નીચે કાર્યવાહી હાથ ધરી છે

ગીર પશ્ચિમના વિસાવદર રેન્જના કુટીયા જંગલમાં ગેરકાયદે પ્રવેશ કરીને સિંહ દર્શનની સાથે સિંહોને પરેશાન કરતા છ ઈસમોને વનવિભાગે પકડી પાડીને ધોરણની કાર્યવાહી હાથ ધરી છે વનવિભાગને તેમના સુત્રો દ્વારા માહિતી મળી હતી કે કેટલાક લોકો કુટિયા વિસ્તારના જંગલમાં ગેરકાયદેસર પ્રવેશ કરીને સિંહ દર્શનની સાથે સિંહોની પજવણી કરતા હોય તેવી માહિતી મળતા વન વિભાગે ત્યાં તપાસ કરતા અહીંથી 6 લોકો ઝડપાઈ જવા પામ્યા હતા આ લોકો પાસેથી વિડીયો કેમેરા મોબાઇલ અને બાઈક સહિતનો મુદ્દામાલ વનવિભાગે જપ્ત કર્યો છે

પકડાયેલા છ આરોપી પૈકી બે આરોપી ખાનગી ગુજરાતી ન્યૂઝ ચેનલમાં કામ કરતા હોવાની વિગતો મળી છે તો અન્ય એક વ્યક્તિ પોસ્ટ વિભાગમાં કામ કરતો હોવાનું પણ બહાર આવ્યું છે જ્યારે પકડાયેલા અન્ય 3 વ્યક્તિઓ વિસાવદર આસપાસના હોવાની માહિતી મળી રહી છે વન વિભાગે પકડાયેલા તમામ છ ઈસમો વિરૂદ્ધ વન વિભાગની સુધારેલી ધારાઓ મુજબ આરોપો નક્કી કરતા સમગ્ર મામલાને લઈદે મીડિયા છે કે તમારા પણ હાલ ચાલ જોવા મળી રહી છે આરોપી પૈકી બે આરોપીને જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે જ્યારે અન્ય ચાર આરોપી હોય વનવિભાગ સામે માર માર્યાની ફરિયાદ કરતાં આ ચારેય આરોપીઓ હોસ્પિટલે દાખલ થતા વન વિભાગે સમગ્ર પ્રકરણને લઇને વધુ તપાસ હાથ ધરી છે

બાઈટ _01 ડો.ડી.ટી.વસાવડા, મુખ્ય વન સંરક્ષક જુનાગઢ

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.