ETV Bharat / state

જૂનાગઢના માળીયા હાટીનામાં ખનીજચોરીની ફરીયાદ છતા પણ તંત્ર ઘોર નિંદ્રામાં - Patra News

જૂનાગઢઃ જિલ્લાના માળીયા હાટીના તાલુકાના પાત્રા ગામે સરકારી જમીનમાં ખનીજ ચોરી થતાં સરપંચ દ્વારા લેખીત ફરીયાદ કરવામાં આવી હતી. છતાં તંત્ર ઘોર નિન્દ્રામાં સુઇ રહ્યું છે.

જૂનાગઢના માળીયા હાટીનામાં ખનીજચોરીની ફરીયાદ છતા પણ તંત્ર ઘોર નિંદ્રામાં
author img

By

Published : Sep 21, 2019, 10:21 PM IST

માળીયા હાટીના તાલુકાના પાત્રા ગામે ભુ માફીયાઓ દ્વારા સરકારી ગૌચરની જમીનમાંથી અવાર નવાર માટીની ખનીજ ચોરી થઇ રહી છે અને આ બાબતે તંત્રને સરપંચ દ્વારા અવાર નવાર લેખીત મૌખીક ફરીયાદો કરવા છતાં પણ તંત્ર દ્વારા ધ્યાન દેવામાં આવતું નથી. જેથી તંત્ર ઉપર પણ ભ્રષ્ટાચાર થતો હોવાની શંકા સેવાઇ રહી છે.

જૂનાગઢના માળીયા હાટીનામાં ખનીજચોરીની ફરીયાદ છતા પણ તંત્ર ઘોર નિંદ્રામાં
જયારે ગામ લોકો પણ આ બાબતે ફરીયાદ કરવા છતાં સરકારની આ જમીનમાં બે રોકટોક ખનીજ ચોરોએ માજા મુકી છે, ત્યારે ખાસ કરીને જોઇએ તો માળીયા હાટીના તાલુકામાં અવાર નવાર ખનીજચોરી તેમજ ગેર કાયદેસર ભરડીયાઓની ફરીયાદો ઉઠી રહી છે. પરંતુ તંત્ર આ બાબતે કેમ નીષ્ક્રીયતા દાખવે છે તે સમજણ બહાર છે. હવે આગળ તંત્ર દ્વારા પગલા લેવામાં આવશે કે નહિ તે જોવુ રહ્યુ.

Intro:Maliya hatinaBody:એંકર
જુનાગઢના માળીયા હાટીના તાલુકાના પાત્રા ગામે સરકારી જમીનમાં ખનીજ ચોરી થતાં સરપંચ દવારા લેખીત ફરીયાદ છતાં તંત્ર ઘોર નિન્દ્રામાં
માળીયા હાટીના તાલુકાના પાત્રા ગામે ભુ માફીયાઓ દવારા સરકારી ગૌચરની જમીનમાંથી અવાર નવાર માટીની ખનીજ ચોરી થયરહી છે અને આ બાબતે તંત્રને સરપંચ દવારા અવાર નવાર લેખીત મૌખીક ફરીયાદો કરવા છતાંપણ તંત્ર દવારા ધ્યાન દેવામાં આવતું નથી જેથી તંત્ર ઉપરપણ ભ્રષ્ટાચાર થતો હોવાની શંકા શેવાઇ રહી છે
બાઇટ = સંજયભાઇ ડોડીયા સરપંચ પાત્રા
જયારે ગામલોકોપણ આ બાબતે ફરીયાદ કરવા છતાં સરકારની આ જમીનમાં બે રોકટોક ખનીજ ચોરોએ માજા મુકી છે
બાઇટ = રાજુભાઇ ગ્રામજન
ખાસ કરીને જોઇએ તો માળીયા હાટીના તાલુકામાં અવાર નવાર ખનીજચોરી તેમજ ગેર કાયદેશર ભરડીયાઓ ની ફરીયાદો ઉઠીરહી છે પરંતુ તંત્ર આ બાબતે કેમ નીષ્ક્રીયતા દાખવેછે તે સમજણ બહારછે સંજય વ્યાસ જુનાગઢConclusion:એંકર
જુનાગઢના માળીયા હાટીના તાલુકાના પાત્રા ગામે સરકારી જમીનમાં ખનીજ ચોરી થતાં સરપંચ દવારા લેખીત ફરીયાદ છતાં તંત્ર ઘોર નિન્દ્રામાં
માળીયા હાટીના તાલુકાના પાત્રા ગામે ભુ માફીયાઓ દવારા સરકારી ગૌચરની જમીનમાંથી અવાર નવાર માટીની ખનીજ ચોરી થયરહી છે અને આ બાબતે તંત્રને સરપંચ દવારા અવાર નવાર લેખીત મૌખીક ફરીયાદો કરવા છતાંપણ તંત્ર દવારા ધ્યાન દેવામાં આવતું નથી જેથી તંત્ર ઉપરપણ ભ્રષ્ટાચાર થતો હોવાની શંકા શેવાઇ રહી છે
બાઇટ = સંજયભાઇ ડોડીયા સરપંચ પાત્રા
જયારે ગામલોકોપણ આ બાબતે ફરીયાદ કરવા છતાં સરકારની આ જમીનમાં બે રોકટોક ખનીજ ચોરોએ માજા મુકી છે
બાઇટ = રાજુભાઇ ગ્રામજન
ખાસ કરીને જોઇએ તો માળીયા હાટીના તાલુકામાં અવાર નવાર ખનીજચોરી તેમજ ગેર કાયદેશર ભરડીયાઓ ની ફરીયાદો ઉઠીરહી છે પરંતુ તંત્ર આ બાબતે કેમ નીષ્ક્રીયતા દાખવેછે તે સમજણ બહારછે સંજય વ્યાસ જુનાગઢ
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.