ETV Bharat / state

જૂનાગઢમાં ભારત બંધને મિશ્ર પ્રતિભાવ - Junagadh news

CAA અને NRC મુદ્દે આજે કેટલીક સંસ્થાઓ દ્વારા ભારત બંધનો એલાન આપવામાં આવ્યું હતું, જેને જૂનાગઢમાં મિશ્ર પ્રતિભાવ સાંપડ્યો છે. કેટલાક વિસ્તારોએ સજ્જડ બંધ જોવા મળ્યું હતુ, તો કેટલાક વિસ્તારોમાં બંધથી અડગા રહી લોકોએ પોતાનું કામકાજ ચાલુ રાખ્યું હતુ.

junagadh
જૂનાગઢમાં ભારત બંધને મળ્યો મિશ્ર પ્રતિભાવ
author img

By

Published : Jan 29, 2020, 4:40 PM IST

જૂનાગઢઃ જૂનાગઢ શહેરના ચિતાખાના ચોક જગમાલ ચોક સંઘાડીયા બજાર સહિતના વિસ્તારોમાં બંધને સમર્થન જોવા મળ્યું હતુ. તો બીજીતરફ કાળવાચોક, રાણાવાવ ચોક, મોતીબાગ, એસટી બસસ્ટેન અને વણઝારી ચોક જેવી બજારોએ બંધમાં જોડાયા નહોતા. આજનું ભારત બંધ સ્પષ્ટ અને ચોક્કસ રીતે બે ભાગમાં વિભાજિત થતું જોવા મળ્યું હતું. ચોક્કસ જ્ઞાતિના વેપારીઓ બંધમાં જોડાઈને આજના બંધને સફળ બનાવ્યું હતું તો ચોક્કસ જ્ઞાતિના વેપારીઓએ બંધમાં નહીં જોડાયને આ બંધને સફળ બનાવ્યું હતું.

Intro:ભારત બંધને જૂનાગઢમાં મિશ્ર પ્રતિસાદ મળ્યો

Body:આજે કેટલીક સંસ્થાઓ દ્વારા ભારત બંધનો એલાન આપવામાં આવ્યું હતું જેને જૂનાગઢમાં મિશ્ર પ્રતિભાવ મળી રહ્યો છે કેટલાક વિસ્તારો એ સજજડ બંધ પાડી ને ભારત બંધમાં જોડાયા છે તો કેટલાક વિસ્તારો બંધમાં નહીં જોડાઈને ભારત બંધને તેનું સમર્થન આપવાનો ઇનકાર કર્યો હતો

આજે કેટલીક સંસ્થાઓ દ્વારા ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું જેને જૂનાગઢમાં મિશ્ર પ્રતિભાવ સાંપડ્યો હતો કેટલાક વિસ્તારોના વેપારી સંકુલ સજજડ બંધ પાડી ને આ બંધમાં જોડાયા હતા અને તેનું સમર્થન કર્યું હતું તો કેટલાક વિસ્તારોના વેપારી સંકુલો બંધમાં નહીં જોડાઈને ભારત બંધના એલાનને તેનું અસમર્થન જાહેર કર્યું હતું

જૂનાગઢ શહેરના ચિતાખાના ચોક જગમાલ ચોક સંઘાડીયા બજાર સહિતના વેપારી સંકુલો એ સજ્જડ બંધ પાડ્યો હતો તો બીજી તરફ કાળવાચોક રાણાવાવ ચોક મોતીબાગ એસટી બસટેન અને વણઝારી ચોક જેવી બજારોએ બંધમાં નહીં જોડાય અને આ બંધને અસફળ બનાવ્યું હતું આજનું ભારત બંધ સ્પષ્ટ અને ચોક્કસ રીતે બે ભાગમાં વિભાજિત થતું જોવા મળ્યું હતું ચોક્કસ જ્ઞાતિના વેપારીઓ બંધમાં જોડાઈને આજના બંધને સફળ બનાવ્યું હતું તો ચોક્કસ જ્ઞાતિના વેપારીઓએ બંધમાં નહીં જોડાયને આ બંધને સફળ બનાવ્યું હતું

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.