જૂનાગઢ-ભેસાણ રોડ પર સુખપૂર ગામ નજીક આવેલા પ્રગતિ પ્લાસ્ટિક કારખાનામાં શૉર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. ઘટના અંગે ફાયર વિભાગને જાણ કરાતા ફાયર ટીમ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી હતી. એક કલાકની જહેમત બાદ ફાયર ટીમ આગ પર કાબૂ મેળવવામાં સફળ રહી હતી. આ ઘટનામાં કોઇ જાનહાની ન થતા કારખાનાના માલિકે રાહતનો શ્વાસ લીધો હતો.
જૂનાગઢમાં પ્લાસ્ટીકના કારખાનામાં લાગી ભીષણ આગ, અંદાજે 25 લાખનું થયુું નુકસાન - Guajtati news
જૂનાગઢઃ જિલ્લાના ભેંસાણ તાલુકામાં આવેલાં પ્લાલિસ્ટીકના કારખાનામાં ભીષણ આગ લાગી હતી. જેના કારણે અંદાજિત 25 લાખ કરતાં વધુ નુકસાન થયું હતું.
જૂનાગઢમાં પ્લાસ્ટીકના કારખાનામાં લાગી ભીષણ આગ, 25 લાખનું થયુું નુકસાન
જૂનાગઢ-ભેસાણ રોડ પર સુખપૂર ગામ નજીક આવેલા પ્રગતિ પ્લાસ્ટિક કારખાનામાં શૉર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. ઘટના અંગે ફાયર વિભાગને જાણ કરાતા ફાયર ટીમ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી હતી. એક કલાકની જહેમત બાદ ફાયર ટીમ આગ પર કાબૂ મેળવવામાં સફળ રહી હતી. આ ઘટનામાં કોઇ જાનહાની ન થતા કારખાનાના માલિકે રાહતનો શ્વાસ લીધો હતો.
Intro:શોર્ટ સર્કિટને કારણે લાગી આગ Body:જૂનાગઢ ભેસાણ રોડ પર સુખપુર ગામ નજીક પ્રગતિ પ્લાસ્ટિકના કારખાનામાં ભીષણ આગ લાગતા અંદાજિત 25 લાખ કરતા પણ વધુનું નુકસાન થવા પામ્યું હતું
આજે વહેલી સવારે જૂનાગઢ ભેસાણ રોડ પર સુખપૂર ગામ નજીક આવેલી પ્રગતિ પ્લાસ્ટિક નામના કારખાનામાં સૉર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી આંગ લાગી હતી આગની જાણ જૂનાગઢના ફાયર વિભાગને કરવામાં આવતા બે ફાયર ટેન્ડર દ્વારા અંદાજિત એક કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવી લેવામાં ફાયર વિભાગને સફળતા મળી હતી સૉર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ બહાર આવી રહ્યું છે આગ ભીષણ હતી પરંતુ આસપાસમાં કોઈ રહેણાક વિસ્તાર નહિ હોવાને કારણે કોઈ જાનહાની થઇ ન હતી Conclusion:આગને કારણે 25 લાખનું નુકસાન