ETV Bharat / state

જૂનાગઢ જિલ્લાનું કેશોદ બની રહ્યું છે કોરોના સંક્રમિત કેસનું એપી સેન્ટર

જુનાગઢ જિલ્લાના કેશોદમાં છેલ્લા પાંચ દિવસથી સંક્રમિત કેસોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. જેને કારણે જિલ્લાના વહીવટી તંત્રમાં ભારે હડકંપ જોવા મળી હતી.

keshod
જૂનાગઢ જિલ્લાનું કેશોદ કોરોના સંક્રમિત કેસોનુ એપી સેન્ટર
author img

By

Published : May 22, 2020, 6:57 PM IST

જૂનાગઢ : જિલ્લાનું કેશોદ શહેર અને તાલુકો ધીમે ધીમે બની રહ્યું છે, કોરોના સંક્રમિત કેસોનું એપી સેન્ટર. છેલ્લા પાંચ દિવસથી શહેર અને તાલુકામાંથી સંકલિત કેસોની સંખ્યા વધી રહી છે. જે પાંચ સુધી પહોંચી છે. જે પ્રકારે રેડ ઝોન તેમજ રાજ્ય બહારથી કેટલાંક લોકો કેશોદ શહેર અને તાલુકામાં આવ્યા છે. જેને કારણે શહેર અને તાલુકામાં કેસોની સંખ્યામાં અચાનક વધારો થઈ રહ્યો છે. જેને કારણે જિલ્લાના વહીવટી તંત્રમાં ભારે હડકંપ જોવા મળી રહ્યી છે.

જૂનાગઢ જિલ્લાનું કેશોદ બની રહ્યું છે, કોરોના સંક્રમિત કેસોનુ એપી સેન્ટર
છેલ્લા એક અઠવાડિયા દરમિયાન કેશોદ શહેર અને તાલુકામાં મુંબઈ તેમજ સુરત અને અમદાવાદથી અનેક લોકો પરત ફર્યા છે. જેને કારણે કેશોદ શહેર અને તાલુકામાં કોરોના સંક્રમિત કેસોનું ગ્રહણ વધી રહ્યું છે. આ સંક્રમિત તમામ લોકો કેશોદ બહારથી ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા હોવાનું પણ બહાર આવ્યું છે. જેને કારણે જિલ્લા વહીવટી તંત્રમાં પણ ચિંતા જોવા મળી રહી છે. જે વિસ્તારમાંથી સંક્રમિત કેસો બહાર આવી રહ્યા છે, તેવા વિસ્તારોને કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરીને તમામ અવાર જવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.