જૂનાગઢ પ્રદેશ અને જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ દ્વારા જન વેદના સંમેલન યોજવામાં આવ્યું હતું. જેના વિધાનસભામાં નેતા પ્રતિપક્ષ પરેશ ધાનાણી હાજરી આપી હતી. જૂનાગઢના ઝાંસીની રાણી ચોકમાં સંમેલન યોજાયા બાદ રેલી સ્વરૂપે કોંગી કાર્યકરોએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી અને રાજ્ય સરકાર સામે તેનો વિરોધ વ્યક્ત કર્યો હતો.
જૂનાગઢ: કોંગ્રેસનું જન વેદના સંમેલન યોજાયું, પરેશ ધાનાણીના સરકાર પર પ્રહાર - બેરોજગારીનો આંક
જૂનાગઢઃ શહેરમાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીની આગેવાનીમાં કોંગ્રેસનું જન વેદના સંમેલન યોજાયું હતું. કોંગ્રેસ કાર્યકર્તાઓએ જિલ્લા કલેક્ટરને આવેદન આપી રાજ્ય સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો.
જૂનાગઢમાં કોંગ્રેસનો વિરોધ પરેશ ધાનાણી રાજ્યમાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન જૂનાગઢ કોંગ્રેસ જન વેદના સંમેલન ટ્રાફિકના નવા નિયમો બેરોજગારીનો આંક ખેડૂતોની સ્થિતિ
જૂનાગઢ પ્રદેશ અને જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ દ્વારા જન વેદના સંમેલન યોજવામાં આવ્યું હતું. જેના વિધાનસભામાં નેતા પ્રતિપક્ષ પરેશ ધાનાણી હાજરી આપી હતી. જૂનાગઢના ઝાંસીની રાણી ચોકમાં સંમેલન યોજાયા બાદ રેલી સ્વરૂપે કોંગી કાર્યકરોએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી અને રાજ્ય સરકાર સામે તેનો વિરોધ વ્યક્ત કર્યો હતો.
Intro: જૂનાગઢમાં કોંગ્રેસ દ્વારા યોજવામાં આવ્યું જન વેદના સંમેલન જેમાં વિધાનસભામાં નેતા પ્રતિપક્ષ પરેશ ધાનાણી એ આપી હાજરી
Body:પ્રદેશ અને જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ દ્વારા જન વેદના સંમેલન યોજવામાં આવ્યું હતું જેના વિધાનસભામાં નેતા પ્રતિ પક્ષ પરેશ ધાનાણી હાજરી આપી હતી જૂનાગઢના ઝાંસીની રાણી ચોકમાં સંમેલન યોજાયા બાદ રેલી સ્વરૂપે કોંગી કાર્યકરોએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી અને રાજ્ય સરકાર સામે તેનો વિરોધ વ્યક્ત કર્યો હતો
પરદેશ અને જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે ઝાંસીની રાણી ચોકમાં ખેડૂતો બેરોજગારો ટ્રાફિકની સમસ્યા પાક વીમાં ભ્રષ્ટાચાર સહિતના કેટલાક મુદ્દાઓને લઈને આજે જન વેદના સંમેલન યોજવામાં આવ્યું હતું જૂનાગઢ શહેરના ઝાંસીની રાણી ચોકમાં આયોજિત આ સંમેલનમાં વિધાનસભામાં નેતા વિપક્ષ તરીકે પરેશ ધાનાણીએ હાજરી આપી હતી અને રાજ્ય સરકાર ખેડૂતો યુવાનો વિરુદ્ધ હોવાની વાત કરીને સરકાર સામે ભ્રષ્ટાચાર બેરોજગારી સહિતના આક્ષેપો કર્યા હતા
આજના સંમેલનમાં જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઈ જોશી માંગરોળના ધારાસભ્ય બાબુભાઇ વાજા વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રિબડીયા સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરોએ હાજરી આપી હતી સંમેલન પૂર્ણ થયા બાદ નેતા વિપક્ષ પરેશ ધાનાણી ની આગેવાનીમાં સંવેદના રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ રેલી ઝાંસીની રાણીના પૂતળા થી શરૂ થઈ જિલ્લા કલેકટર કચેરી સુધી પહોંચી અને જિલ્લા કલેકટરને સરકાર વિરુદ્ધ ખેડૂતો બેરોજગારો ભ્રષ્ટાચાર સહિતના કેટલાક મુદ્દાઓ સામે રોષ વ્યક્ત કરી ને આવેદનપત્ર આપ્યું હતું અને જિલ્લા અને પ્રદેશ કોંગ્રેસની આ લાગણી અને માગણીને સરકાર સુધી પહોંચાડવા માટે વિનંતી કરી હતી
બાઈટ 1 પરેશ ધાનાણી નેતા વિપક્ષ
Conclusion: