ETV Bharat / state

માંગરોળમાં વાવાઝોડાથી દરીયો બન્યો ગાંડોતુર - magrod dariyama tufan

જૂનાગઢઃ માંગરોળમાં વાવાઝોડાથી પાંચફુટ જેટલાં મોજા ઉછળતા 400 જેટલી માછીમારી કરવા ગયેલ બોટોને પરત બોલાવી લેવામાં આવી માંગરોળ બંદર ઉપર બે નંબનું સિગ્નલ લગાવાયું જયારે દૂર માછીમારી કરવા ગયેલ બોટોને નજીકના બંદરમાં તાત્કાલીક જવાની સુચના આપવામાં આવી.

માંગરોળમાં વાવાઝોડાથી દરીયો બન્યો ગાંડોતુર
author img

By

Published : Oct 26, 2019, 1:54 PM IST

માછીમારી કરવા ગયેલ બોટોને ટેલીફોનીક વાતચીત દ્વારા નજીકના બંદરે તાત્કાલીક જવા સુચના અપાઇ છે.પ્રથમ ખેડુતોને વરસાદે તારાજ કરીયા બાદ વાવાઝોડાએ મછીમારોને તારાજ કરી નાખ્યા છે. પાંચફુટ જેટલાં મોજા ઉછળતા 400 જેટલી માછીમારી કરવા ગયેલ બોટોને પરત બોલાવી લેવામાં આવી માંગરોળ બંદર ઉપર બે નંબનું સિગ્નલ લગાવાયું જયારે દૂર માછીમારી કરવા ગયેલ બોટોને નજીકના બંદરમાં તાત્કાલીક જવાની સુચના અપાઇ દરીયામાં માછીમારી કરવા જવા માટે પાસ છેલ્લા 3 દિવસથી બંધ કરવામાં આવ્યા છે.

Intro:MangrolBody:એંકર
માંગરોળ ના દરીયામાં જોવા મળ્યો કરંટ
પાંચફુટ જેટલાં મોજા ઉછળતા ૪૦૦ જેટલી માછીમારી કરવા ગયેલ બોટોને પરત બોલાવી લેવામાં આવી
માંગરોળ બંદર ઉપર બે નંબનું સિગ્નલ લગાવાયું જયારે દૂર માછુમારી કરવા ગયેલ બોટોને નજીકના બંદરમાં તાત્કાલીક જવાની સુચના અપાઇ
દરીયામાં માછીમારી કરવા જવા માટે પાસ છેલ્લા ૩ દિવસથી બંધ કરવામાં આવ્યા
દરીયામાં જોરદાર કરંટ હોવાના કારણે લોકોએ દરીયા કીનારે નહી જવા તંત્ર દવારા અપાઇ સુચના
હાલ વાવાજોડાની દહેશતને લયને માંગરોળના દરીયામાં કરંટ જોવા મળી રહયો છે અને દરીયો ગાંડોતુર બનતા માછીમારોને દરીયો નહી ખેડવા સુચના અપાઇ છે અને માછીમારોને દરીયામાં ફીંસીંગ કરવા જવાના પાસો પરમીટ છેલા ૩ દિવસથી બંધ કરવામાં આવ્યા છે
ખાસ કરીને માછીમારી કરવા ગયેલ ૪૦૦ બોટોને માંગરોળ બંદરમાં પરત બોલાવાઇ છે અને દુર માછીમારી કરવા ગયેલ બોટોને ટેલીફોનીક વાતચીત દવારા નજીકના બંદરે તાત્કાલીક જવા સુચના અપાઇ છે
પ્રથમ ખેડુતોને વરસાદે તારાજ કરીયા બાદ વાવાજોડાએ મછીમારોને તારાજ કરી નાખ્યા છે સંજય વ્યાસ જુનાગઢConclusion:એંકર
માંગરોળ ના દરીયામાં જોવા મળ્યો કરંટ
પાંચફુટ જેટલાં મોજા ઉછળતા ૪૦૦ જેટલી માછીમારી કરવા ગયેલ બોટોને પરત બોલાવી લેવામાં આવી
માંગરોળ બંદર ઉપર બે નંબનું સિગ્નલ લગાવાયું જયારે દૂર માછુમારી કરવા ગયેલ બોટોને નજીકના બંદરમાં તાત્કાલીક જવાની સુચના અપાઇ
દરીયામાં માછીમારી કરવા જવા માટે પાસ છેલ્લા ૩ દિવસથી બંધ કરવામાં આવ્યા
દરીયામાં જોરદાર કરંટ હોવાના કારણે લોકોએ દરીયા કીનારે નહી જવા તંત્ર દવારા અપાઇ સુચના
હાલ વાવાજોડાની દહેશતને લયને માંગરોળના દરીયામાં કરંટ જોવા મળી રહયો છે અને દરીયો ગાંડોતુર બનતા માછીમારોને દરીયો નહી ખેડવા સુચના અપાઇ છે અને માછીમારોને દરીયામાં ફીંસીંગ કરવા જવાના પાસો પરમીટ છેલા ૩ દિવસથી બંધ કરવામાં આવ્યા છે
ખાસ કરીને માછીમારી કરવા ગયેલ ૪૦૦ બોટોને માંગરોળ બંદરમાં પરત બોલાવાઇ છે અને દુર માછીમારી કરવા ગયેલ બોટોને ટેલીફોનીક વાતચીત દવારા નજીકના બંદરે તાત્કાલીક જવા સુચના અપાઇ છે
પ્રથમ ખેડુતોને વરસાદે તારાજ કરીયા બાદ વાવાજોડાએ મછીમારોને તારાજ કરી નાખ્યા છે સંજય વ્યાસ જુનાગઢ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.