ETV Bharat / state

Honeytrap case in Junagadh: જૂનાગઢ પોલીસે હનીટ્રેપમાં ફસાયેલા યુવકને છોડાવ્યો, ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યાં - હનીટ્રેપમાં ફસાવી અપહરણ

જૂનાગઢમાં એક હનીટ્રેપનો કિસ્સો (Honeytrap case in Junagadh)સામે આવ્યો છે. હનીટ્રેપના (Honeytrap )કેસમાં પોલીસે એક યુવતી સહિત ત્રણ આરોપીઓની (Junagadh LCB Police)ધરપકડ કરી છે. આરોપીઓએ યુવકને હનીટ્રેપમાં ફસાવી, મળવા બોલાવી ખંડણીની માગણી કરી હતી. પોલીસે પકડેલા આરોપીઓ વિરુદ્ધ હનીટ્રેપ, અપહરણ, ખંડણી સહિતની કલમો મુજબ ભેંસાણ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

Honeytrap case in Junagadh: જૂનાગઢ પોલીસે હનીટ્રેપમાં ફસાયેલા યુવકને છોડાવ્યો, ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યાં

author img

By

Published : Feb 2, 2022, 9:14 PM IST

જૂનાગઢ: ભેંસાણ પોલીસને આજે મોટી સફળતા (Junagadh LCB Police)મળી છે. ગઈકાલે જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના ધોળવા ગામના યુવકને માર્ગ પર ઉભી રહીને સહાયતા માગી યુવકનું અપહરણ કરી તેના બે સાગરિતો દ્વારા પોલીસની ખોટી ઓળખ આપીને યુવક પાસેથી ખંડણી માંગવાની ફરિયાદ ભેંસાણ પોલીસ મથકમાં નોંધાવવામાં આવી હતી. સમગ્ર ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને જૂનાગઢ પોલીસે અપહરણકારોના ચુંગાલમાંથી યુવાનને છોડાવીને તેને હનીટ્રેપમાં(Honeytrap case in Junagadh) ફસાવવાના ઈરાદા સાથે અપહરણ કરનાર એક મહિલા અને બે પુરુષને ઝડપી પાડીને અપહરણકારોના કબજામાંથી યુવાનને મુક્ત કરાવવાની સફળતા મળી હતી.

હનીટ્રેપનો કિસ્સો

આ પણ વાંચોઃ સુરત જિલ્લા LCB ઓનલાઈન હનીટ્રેપના આરોપીને રાજસ્થાનથી ઝડપ્યો

પોલીસની તાકીદની કામગીરીથી યુવક થયો મુકત

ભેંસાણ તાલુકાના ધોળવા ગામના યુવકનું હનીટ્રેપની જાળમાં ફસાવીને અપરણ થવાની ફરિયાદ નોંધાતા જૂનાગઢ LCB અને વિભાગની પોલીસ અધિક્ષક દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો હતો. જેમાં હનીટ્રેપમાં ફસાયેલા યુવકને સફળતાપૂર્વક મુક્ત કરાવવામાં આવ્યો હતો. પોલીસે અમરેલીના અરવિંદ ગજેરા, રાજકોટના ભરત પારધી અને જૂનાગઢની જીન્નત મોરવાડિયાની અટકાયત કરી છે. અરવિંદ ગજેરા અગાઉ મારામારી ભરત પારધી દારૂ અને ખૂનની કોશિશ તેમજ જીન્નત મારવાડીયા અગાઉ હનીટ્રેપના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યા છે. હાલ પોલીસે ત્રણેય આરોપીની અટકાયત કરીને સમગ્ર મામલાની તપાસ હાથ ધરી છે. પોલીસની પકડમાં રહેલા ત્રણેય આરોપીઓએ અગાઉ આ પ્રકારનો કોઈ ગુનો આચર્યો છે કે નહીં તેને લઈને પણ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
આ પણ વાંચોઃ Double Murder in Junagadh: જૂનાગઢના સેંદરડા ગામમાં પોલીસકર્મીના માતાપિતાની હત્યા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.