ETV Bharat / state

જૂનાગઢ કોંગ્રેસના યુવા નેતાઓએ પક્ષને વફાદાર રહેવા આપ્યા સંકેત

જૂનાગઢઃ જૂનાગઢ મનપાની ચૂંટણી સંદર્ભે એકતરફ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પક્ષને અલવિદા કહી રહ્યાં છે. ત્યારે યુવા નેતાઓએ કોંગ્રેસને વફાદાર રહેવાના સંકેત આપ્યા છે. તેમા પણ કોંગ્રેસ છોડી ભાજપમાં ગયેલા નેતાઓના ટેકેદારોએ પક્ષને દગો ન કરવાની ખાતરી આપી છે.

જૂનાગઢ કોંગ્રેસના યુવા નેતાઓએ પક્ષને વફાદાર રહેવાના આપ્યા સંકેત
author img

By

Published : Jul 18, 2019, 3:20 PM IST

જૂનાગઢ મનપાની ચૂંટણીમાં કોંગ્રેસ માટે ચારે બાજુથી માઠા અને નુકસાનકારક સમાચારો મળી રહ્યાં હતા. ત્યારે કોંગ્રેસ પણ ચૂંટણીને લઈ નાસીપાસ થતી હોય તેમ લાગી રહ્યું છે. કોંગ્રેસના કાર્યકરો એક બાદ એક કેસરીયો ધારણ કરી રહ્યાં છે. તો બીજીતરફ કોંગ્રેસના સત્તાવર ઉમેદવારોએ ભાજપના સમર્થનમાં ઉમેદવારી પાછી ખેંચી રહ્યાં છે.

જૂનાગઢ કોંગ્રેસના યુવા નેતાઓએ પક્ષને વફાદાર રહેવાના આપ્યા સંકેત

તેવામાં કોંગ્રેસના યુવા નેતા જે પ્રથમવાર ચૂંટણીમાં છે તેઓ પક્ષની વિચારધારા સાથે જોડાયેલા છે. તહાલમાં જ કોંગ્રેસના દિગ્ગજ નેતા વિનુભાઈ અમીપરાએ કેસરીયો ધારણ કર્યો. ત્યારે તેમના ખાસ ટેકેદાર ગૌરવ ભીમાણીએ કોંગ્રેસને વફાદાર રહેવાનો નિર્ણય કર્યો છે. ભાજપ દ્વારા જૂનાગઢ કોંગ્રેસને તોડવાના પ્રયત્નો વચ્ચે આ યુવા નેતાઓ કોંગ્રેસને મજબૂતી આપી રહ્યાં છે.

ગૌરવ ભીમાણી વોર્ડ નંબર-6માંથી ઉમેદવારી નોંધાવી છે. વીનુભાઈ અમીપરા ભાજપમાં જતાં તેમના ટેકેદાર ગૌરવ ભીમાણી પણ કોંગ્રેસનો હાથ છોડે તેવી ચર્ચાઓ ચાલતી હતી. પરંતુ તેનો છેદ ઉડાડતા તેમણે જણાવ્યું કે હું કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયેલો છું. એક વફાાર સૈનિક તરીકે નગરપાલિકાની ચૂંટણી લડી રહ્યો છું. ભાજપ દ્વારા કોંગ્રેસના કાર્યકર્તાઓને તોડવામાં આવી રહ્યાં છે તે દુરભાગ્યપૂર્ણ છે.

Intro:જૂનાગઢ મનપાની ચૂંટણી ને લઈને કોંગ્રેસ માંટે આવ્યા પ્રથમ સારા સમાચાર યુવા નેતા કોંગ્રેસ સાથે વફાદાર

Body:જૂનાગઢ મનપાની ચૂંટણી લઈને એક પછી એક કોંગી કાર્યકરો ભાજપનો ખેસ ધારણ કરી રહ્યા છે તો ઉમેદવારો પણ ભાજપના સમર્થનમાં ખસી રહ્યા છે ત્યારે વિનુભાઈ અમીપરા નામ ખાસ ટેકેદાર અને વોર્ડ નંબર 6 માંથી ચૂંટણી લડી રહેલા ગૌરવ ભીમાણીએ આપ્યા પક્ષ સાથે વફાદાર રહેવાના સંકેતો યુવા નેતા એ રાજકીય કારકિર્દીને ધ્યાને રાખીને પક્ષ સાથે વફાદારી નિભાવવાનો નિર્ણય કર્યો છે

જૂનાગઢ મનપાની ચૂંટણીમાં કોંગ્રેસ માટે ચારે દિશાઓ તરફ થી માત્ર માઠા અને નુકશાનકારક સમાચારો મળી રહ્યા હતા ત્યારે કોંગ્રેસ પણ ચૂંટણીને લઈને નાસીપાસ થતી હોય તેવું લાગી રહ્યું છે કોંગ્રેસના કાર્યકરો એક બાદ એક ભાજપનો કેસરીયો ખેસ ધારણ કરી રહ્યા છે તો બીજી તરફ કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારો ભાજપના સમર્થનમાં તેમની ઉમેદવારી પરત લઇ રહ્યા છે. ત્યારે બીજી તરફ કોંગ્રેસના યુવા નેતા ઓ કે જે પ્રથમ વખત ચૂંટણીજંગમાં છે તેઓ પક્ષની વિચારધારા સાથે જોડાયેલા છે અને ભાજપ દ્વારા જે રીતે ઉમેદવારો અને કાર્યકરોને કેસરિયો ખેસ ધારણ કરાવી રહ્યા છે તેની સામે આ યુવા ઉમેદવારો આજે પણ કોંગ્રેસને બચાવવાની મુહિમ માં લાગી પડ્યા છે

વોર્ડ નંબર છ માંથી ઉમેદવારી કરી રહેલા ગૌરવ ભીમાણી પૂર્વ શહેર કોંગ્રેસ પ્રમુખ વિનુભાઇ અમીપરા ના ખાસ ટેકેદાર માનવામાં આવે છે ગઈકાલે વિનુભાઈ એ ભાજપનો કેસરીયો ખેસ ધારણ કરી લેતા ગૌરવ ભીમાણી પણ ભાજપમાં જશે તેવી વાતો ને વેગ મળ્યું હતું પરંતુ ગૌરવ ભીમાણીએ સમગ્ર વાતનો છેદ ઉડાડયો હતો અને જણાવ્યું હતું કે હું પક્ષની વિચારધારાને લઈને કોંગ્રેસમાં જોડાયો છું મારા રાજકીય ગુરુ ક્યા પક્ષમાં છે તેની સાથે મારે કોઈ લેવાદેવા નથી હું કોંગ્રેસ પક્ષની વિચારધારા સાથે જોડાયેલો છું અને કોંગ્રેસ પક્ષના એક વફાદાર સૈનિક તરીકે નગરપાલિકાની ચૂંટણી લડી રહ્યો છું ભાજપ દ્વારા જે પ્રકારે કોંગ્રેસના કાર્યકરોને ખેડવામાં આવી રહ્યા છે તેને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યા હતા

બાઈટ 1 ગૌરવ ભીમાણી યુવા ઉમેદવાર કોંગ્રેસ જુનાગઢ

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.