ETV Bharat / state

વિસાવદરમાં ખેડૂત મહાશિબિર યોજાઈ, મુખ્યપ્રધાન રહ્યાં ઉપસ્થિત - સીએમ વિજય રૂપાણી

જૂનાગઢઃ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વિસાવદરમાં ખેડૂત મહાસંમેલનમાં હાજરી આપી હતી. અહીં તેમણે ખેડૂતોને ઓર્ગેનીક ખેતી તરફ વળવા માટે આગ્રહ કર્યો હતો.

વિસાવદરમાં ખેડૂત મહાશિબિર યોજાઈ, મુખ્યપ્રધાન રહ્યાં ઉપસ્થિત
author img

By

Published : Aug 18, 2019, 5:43 PM IST

જૂનાગઢ જિલ્લાના વિસાવદરમાં ખેડૂત મહાશિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં, મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ હાજરી આપીને ઉપસ્થિત ખેડુતોને ઓર્ગેનિક ખેતી તરફ વળી જમીનની સાથે મનુષ્યના આરોગ્ય પર થતી વિપરીત અસરોને ઘટાડવા માટે અનુરોધ કર્યો હતો.

રસાયણ અને ખાતર દ્વારા જે પ્રકારે જમીનની ફળદ્રુપતા અને માનવ આરોગ્ય પર વિપરીત અસરો પડી રહી છે. જમીન બિન ઉપજાવ બની રહી છે. આ કારણે મુખ્યપ્રધાન રૂપાણીએ ખેડૂતોને ખાતર અને રસાયણ મુક્ત ખેતી તરફ આગળ જવાનો આગ્રહ કર્યો હતો

વિસાવદરમાં ખેડૂત મહાશિબિર યોજાઈ, મુખ્યપ્રધાન રહ્યાં ઉપસ્થિત
15 મી ઓગસ્ટના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પણ ઓર્ગેનિક ખેતી પર ભાર મૂકવામાં આવ્યો હતો. મોદીએ ખાતર અને રસાયણ મુક્ત ખેતી કરવાનો દેશના ખેડૂતોને આગ્રહ કર્યો હતો. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે પ્રાચીન ભારતમાં ઓર્ગેનિક ખેતીને ખૂબ જ મહત્વ આપવામાં આવતું હતું. પરંતુ, સમયાંતરે ખાતર અને દવાનો ઉપયોગ વધતાં ઓર્ગેનિક ખેતી હવે મૃતપાઈ બની રહી છે. તેમજ વધુ પડતા રસાયણો અને ખાતરોને કારણે સમગ્ર સમાજમાં ગંભીર કહી શકાય તેવા કેન્સરથી લઈને કેટલાક રોગો થઈ રહ્યા છે. જેનું પ્રમાણ થોડા સમયમાં ચિંતાજનક રીતે વધતું જોવા મળી રહ્યું છે. જો ખેડૂતો રસાયણ અને ખાતર વગર ઓર્ગેનિક ખેતી કરે તો જમીનની સાથે સમગ્ર સમાજના આરોગ્ય પર તેની હકારાત્મક અસર પડશે અને આ અસરને કારણે સ્વસ્થ અને સમૃદ્ધ ભારતનુ નિર્માણ કરવાનું શક્ય બનશે.

Intro:મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ વિસાવદરમાં ખેડૂત મહાસંમેલનમાં આપી હાજરી ખેડૂતોને ઓર્ગેનીક ખેતી તરફ વળવા કર્યો આગ્રહ

Body:જૂનાગઢ જિલ્લાના વિસાવદર માં ખેડૂત મહા શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ હાજરી આપીને ઉપસ્થિત ખેડુતોને ઓર્ગેનિક ખેતી તરફ વળી જમીનની સાથે મનુષ્યના આરોગ્ય પર થતી વિપરીત અસરોને ઘટાડવા માટે અનુરોધ કર્યો હતો

આજે જૂનાગઢ જિલ્લાના વિસાવદર ખાતે ખેડુત મહા શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ હાજરી આપીને ઉપસ્થિત ખેડુતોને ઓર્ગેનિક ખેતી તરફ આગળ વધવા આગ્રહ કર્યો હતો રસાયણ અને ખાતર દ્વારા જે પ્રકારે જમીનની ફળદ્રુપતા અને માનવ આરોગ્ય પર વિપરીત અસરો પડી રહી છે જેને કારણે સમાજ અને જમીન બિન ઉપજાવ બની રહી છે કારણે મુખ્યપ્રધાન રૂપાણીએ ખેડૂતોને ખાતર અને રસાયણ મુક્ત ખેતી તરફ આગળ જવાનો આગ્રહ કર્યો હતો

15 મી ઓગસ્ટ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા પણ ઓર્ગેનિક ખેતી પર ભાર મૂકવામાં આવ્યો હતો મોદીએ ખાતર અને રસાયણ મુક્ત ખેતી કરવાનો દેશના ખેડૂતોને આગ્રહ કર્યો હતો જેને લઈને આજની ખેડૂત મહા શિબિરમાં મુખ્યપ્રધાન રૂપાણીએ પણ ખેડૂતોને ઓર્ગેનીક ખેતી તરફ વળવા આગ્રહ ભરી વિનંતી કરી હતી કે પ્રાચીન ભારતમાં ઓર્ગેનિક ખેતીને ખૂબ જ મહત્વ આપવામાં આવતું હતું પરંતુ સમયાંતરે ખાતર અને દવાનો ઉપયોગ વધતાં ઓર્ગેનિક ખેતી હવે મૃતપાઈ બની રહી છે તેમજ વધુ પડતા રસાયણો અને ખાતરો ને કારણે સમગ્ર સમાજમાં ગંભીર કહી શકાય તેવા કેન્સર થી લઈને કેટલાક રોગો થઈ રહ્યા છે જેનું પ્રમાણ થોડા સમયમાં ચિંતાજનક રીતે વધતુ જોવા મળી રહ્યું છે જો ખેડૂતો રસાયણ અને ખાતર વગર ઓર્ગેનિક ખેતી કરે તો જમીનની સાથે સમગ્ર સમાજના આરોગ્ય પર તેની હકારાત્મક અસર પડશે અને આ અસરને કારણે સ્વસ્થ અને સમૃદ્ધ ભારતનુ નિર્માણ કરવાનું શક્ય બનશે

બાઈટ 01 વિજય રુપાણી

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.