ETV Bharat / state

માંગરોળમાં આધારકાર્ડ કઢાવવા માટે લોકોને ગામડેથી થયા ધરમના ધક્કા

જુનાગઢનાઃ માંગરોળ તાલુકામાં કુલ 62 ગામો આવેલા છે ત્યારે આ તમામ ગામોના લોકોને માંગરોળ સરકારી કામકાજ માટે આવવું પડતું હોય છે,ત્યારે માંગરોળમાં ફકત એકજ આધારકાર્ડની ઓફીસ તેમજ કાર્ડ કાઢવા માટેની માત્ર એકજ કીટ હોવાથી લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે આ સાથે જ લોકો દ્રારા માંગરોળમાં હજુ એક આધારકાર્ડની કીટ તેમજ એક ઓપરેટર વધારવા લોક દ્રારા માંગ કરવામાં આવી રહી છે..

જુનાગઢના માંગરોળ ખાતે આધારકાર્ડ કઢાવવા માટે લોકોને ગામડેથી થયા ધરમના ધક્કા
author img

By

Published : May 16, 2019, 1:04 AM IST

માંગરોળ તાલુકામાં કુલ 62 ગામો આવેલા છે આ તમામ ગામોના લોકોને માંગરોળ સરકારી કામકાજ માટે આવવું પડતું હોય છે,ત્યારે માંગરોળમાં ફકત એક જ આધારકાર્ડની ઓફીસ હોવાથી આધારકાર્ડ કાઢવા માટેની માત્ર એકજ કીટ છે. અહીં રોજના 40 કરતાં પણ ઓછા આધારકાર્ડ નીકળે છે ત્યારે ગામડેથી આવતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે કારણ કે નજીકના ગામના લોકો વહેલાં પહોચે છે, ત્યારે તેઓ વારો 40માં આવી જાય છે.

જુનાગઢના માંગરોળ ખાતે આધારકાર્ડ કઢાવવા માટે લોકોને ગામડેથી થયા ધરમના ધક્કા

પરંતુ દુર ગામડેથી આવતા લોકો માંગરોળ પહોંચે તે પહેલા 40 કરતાં પણ વધારે લોકો પહેલાથી લાઇનો લગાવીને ઉભા હોય છે. જેથી લોકોને ત્રણ ત્રણ દિવસ સુધી આધારકાર્ડ કઢાવવા માટે ધરમના ધક્કા થતા હોય તેવુ સામે આવ્યું છે. વળી આધારકાર્ડ કાઢવા માટેની માત્ર એક જ કીટ અને એકજ ઓપરેટર હોવાથી આવી પરિસ્થીતિ સર્જાઇ છે. ત્યારે માંગરોળમાં હજુ એક આધારકાર્ડની કીટ તેમજ એક ઓપરેટર વધારવા લોક દ્રારા માંગ કરવામાં આવી રહી છે.

એંકર
જુનાગઢના માંગરોળ ખાતે આધારકાર્ડ કઢાવવા માટેલોકોને ગામડેથી થયા ધરમના ધક્કા
માંગરોળ તાલુકામાં કુલ 62 ગામો આવેલા છે અને આ તમામ ગામોને માંગરોળ સરકારી કામકાજ માટે આવવું પડતું હોયછે ત્યારે માંગરોળમાં ફકત એકજ આધારકાર્ડની ઓફીસ આવેલી છે જયાંપણ આધારકાર્ડ કાઢવા માટેની માત્ર એકજ કીટ આવેલી છે અને અહી રોજના 40 કરતાંપણ ઓછા આધારકાર્ડ નીકળે છે ત્યારે ગામડે આવતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે કારણ કે નજીક ગામ વારા વહેલાં પહોચે છે જેનો વારો 40 માં આવીજાય છે પરંતુ છેટાં ગામડેથી આવતા લોકો માંગરોળ પહોચે ત્યારે 40 કરતાંપઢ વધારે લોકો લાઇનો લગાવીને ઉભા હોયછે જેથી લોકોને ત્રણ ત્રણ દિવસ સુધી આધારકાર્ડ કઢાવવા ધરમના ધક્કા થતા હોવાનું સામે આવ્યું છે વળી આધારકાર્ડ કાઢવા માટેની માત્ર એકજ કીટ અને એકજ ઓપરેટર હોવાથી આવી પરિસ્થીતિ સર્જાઇ છે જેથી માંગરોળ માં હજુ એક આધારકાર્ડ ની કીટ તેમજ એક ઓપરેટર વધારવા લોક માંગ ઉઠી છે સંજય વ્યાસ જુનાગઢ
બાઇટ = લાલગરભાઇ મેઘનાથી ખેડુત ગોરેજ

વિજયુલ  ftp.    GJ 01 jnd rular  15 =05=2019  mangrol  નામના ફોલ્ડરમાં
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.