ETV Bharat / state

બીજા તબક્કાના લોકડાઉનને લઈને જૂનાગઢના બાળકોની અપીલ - children

બીજા તબક્કાનું લોકડાઉન આવતીકાલથી શરૂ થવા જઇ રહ્યું છે. ત્યારે છેલ્લા 21 દિવસ દરમિયાન જે લોકોએ જાણે કે અજાણ્યે લોકડાઉનનો ભંગ કર્યો છે. તેવા તમામ મોટેરાઓને જૂનાગઢના ભૂલકાઓએ કાલીઘેલી ભાષામાં ઘરમાં જ રહેવાની અપીલ કરી છે.

બીજા તબક્કાના લોકડાઉનને લઈને જૂનાગઢના બાળકોની અપીલ

author img

By

Published : Apr 14, 2020, 5:19 PM IST

જૂનાગઢ : આવતીકાલથી સમગ્ર દેશમાં બીજા તબક્કાનું લોકડાઉન શરૂ થવા જઇ રહ્યું છે, ત્યારે પ્રથમ તબક્કાના 21 દિવસમાં કેટલાક લોકોએ લોકડાઉન અને આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવેલી સૂચનાઓ તેમજ દિશા નિર્દેશોનું પાલન કરવામાં જે પ્રકારે ગંભીર બેદરકારી દાખવી છે તેને લઈને જૂનાગઢના બાળકોએ બીજા તબક્કામાં આવી કોઈ બેદરકારી નહિ કરવા વિનંતી કરી છે.

લોકડાઉનને લઈને જૂનાગઢના બાળકોની અપીલ
જ્યારે આવતીકાલથી વધુ 18 દિવસના લોકડાઉનનો અમલ થવા જઇ રહ્યો છે. છેલ્લા 21 દિવસમાં સરકાર જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા આપવામાં આવેલા દિશા નિર્દેશોનો ભંગ થવાના કેટલાક કિસ્સાઓ સામે આવ્યા છે, ત્યારે સરકારના આદેશોનું ઉલ્લંઘન કરનાર લોકોને ભગવાના અવતાર સમા બાળકો આગામી 18 દિવસ સુધી લોકડાઉનનું ચુસ્ત પાલન કરવામાં મોટેરાઓને વીડિયોના માધ્યમથી વિનંતી કરી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.