ETV Bharat / state

છેલ્લા દસ દિવસમાં કેશોદ અને માંગરોળ વિસ્તારમાં વીજ વણિયાર નામનું પ્રાણી જોવા મળતા લોકોમાં કુતૂહલ

જૂનાગઢ જિલ્લાના કેશોદ અને માંગરોળમાં નિશાચર કહી શકાય તેવું વીજ વણિયાર નામનું પ્રાણી પાછલા દસ દિવસમાં જોવા મળ્યું છે, જેને લઇને આ વિસ્તારના લોકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી છે. સામાન્ય સંજોગોમાં વીજ વણિયાર નામનું પ્રાણી દિવસ દરમિયાન જોવા મળતું નથી. ત્યારે માંગરોળ અને કેશોદમાં આ પ્રાણી દિવસે જોવા મળતા લોકોમાં ભારે કુતૂહલ જોવા મળી રહ્યું છે.

છેલ્લા દસ દિવસમાં કેશોદ અને માંગરોળ વિસ્તારમાં વીજ વણિયાર નામનું પ્રાણી જોવા મળતા ગામના લોકોમાં કુતૂહલ

author img

By

Published : Dec 21, 2020, 4:54 PM IST

  • વીજ વણિયાર અતિ તીવ્ર દુર્ગંધ ફેલાવવા માટે પ્રાણી જગતમાં છે જાણીતું
  • કેશોદ અને માંગરોળ પંથકમાં દિવસે જોવા મળ્યું વીજ વણિયાર
  • આ પ્રાણી ખૂબ જ તીવ્ર દુર્ગંધ ફેલાવતું હોવાને કારણે જાણીતું
  • વીજ વણિયાર દિવસે જોવા મળતા લોકોમાં ફેલાઇ અચરજ
  • વીજ વણિયાર પાછલા દસ દિવસમાં કેશોદ અને માંગરોળમાં જોવા મળ્યું

જૂનાગઢઃ જિલ્લાના કેશોદ અને માંગરોળમાં નિશાચર કહી શકાય તેવું વીજ વણિયાર નામનું પ્રાણી પાછલા દસ દિવસમાં જોવા મળ્યું છે, જેને લઇને વિસ્તારના લોકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી છે. અતિ તીવ્ર દુર્ગંધ ફેલાવતું વીજ વણિયાર પ્રાણી પાછલા દસ દિવસમાં કેશોદ અને માંગરોળ પંથકમાં જોવા મળ્યું છે. આ પ્રાણી અતિ તીવ્ર દુર્ગંધ ફેલાવતું હોવાને કારણે પ્રાણી જગતમાં વિશેષ ઓળખ ધરાવે છે. અંદાજિત 10થી 15 વર્ષનું આયુષ્ય ધરાવતું પ્રાણી ગુજરાતના ઘાસિયા મેદાનોમાં અને સમગ્ર વિસ્તારમાં જોવા મળે છે.

છેલ્લા દસ દિવસમાં કેશોદ અને માંગરોળ વિસ્તારમાં વીજ વણિયાર નામનું પ્રાણી જોવા મળતા લોકોમાં કુતૂહલ

ગોળને પોતાના ખોરાક તરીકે ઉપયોગ કરે

આ પ્રાણી નિશાચર હોવાને કારણે દિવસ દરમિયાન જોવા મળતું નથી, પરંતુ કેશોદ અને માંગરોળમાં વીજ વણિયાર દિવસ દરમિયાન પણ જોવા મળ્યું હતું, જેને લઇને લોકોમાં ભારે કુતુહલતા પણ જોવા મળી રહી છે. આ પ્રાણીની બીજી વિશેષતા એ છે કે તેના ખોરાક તરીકે તે નાના પક્ષીઓ અને પ્રાણીઓની સાથે ગોળને પોતાના ખોરાક તરીકે ઉપયોગ કરે છે.

છેલ્લા દસ દિવસમાં કેશોદ અને માંગરોળ વિસ્તારમાં વીજ વણિયાર નામનું પ્રાણી જોવા મળતા ગામના લોકોમાં કુતૂહલ
છેલ્લા દસ દિવસમાં કેશોદ અને માંગરોળ વિસ્તારમાં વીજ વણિયાર નામનું પ્રાણી જોવા મળતા ગામના લોકોમાં કુતૂહલ
કુદરતે રક્ષણ માટે તીવ્ર ગંધ ફેલાવતી ગ્રંથિઓનો કરાવ્યો આ પ્રાણીનો સામેલ

વીજ વાણીયારને તીવ્ર ગંધ ફેલાવવા માટે પ્રાણી જગતમાં જાણીતું છે, શિકારના સમયે અથવા તો કોઈ અન્ય હિંસક પ્રાણી આસપાસમાં જોવા મળે ત્યારે વીજ વણિયાર પોતાના શરીરમાં આવેલી વિશેષ ગ્રંથિ મારફતે ખૂબ જ તીવ્ર ગંધ ફેલાવી શકે છે, જેને કારણે વીજ વણિયારનો શિકાર કરવા માટે આવેલું શિકારી પ્રાણી ગંધને કારણે અહીંથી ભાગી જાય છે, જેને લઇને પણ વણિયાર પોતાનો જીવ બચાવવામાં સફળ થાય છે. આવી જ રક્ષણાત્મક રચના કેટલાક સમૂદ્ર જીવોમાં પણ જોવા મળે છે, કુદરતે આ પ્રકારની વ્યવસ્થા દરેક પ્રાણીને પોતાનું રક્ષણ કરવા માટે આપી હોવાનું પ્રાણી જગત સાથે સંકળાયેલા નિષ્ણાતો માની રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.