ETV Bharat / state

જામનગર: પ્રાથમિક સુવિધાના મળતા કમિશનર ઓફિસ સામે મહિલા કોર્પોરેટરના ધરણા - Primary Facility

જામનગરમાં વોર્ડ નંબર 11ના મહિલા કોર્પોરેટરે મહાનગરપાલિકામાં કમિશનર ઓફિસની સામે ધરણા શરૂ કર્યાં છે. વોર્ડ નંબર 11મા સ્થાનિકોને પ્રાથમિક સુવિધા નહીં મળતી હોવાનો મહિલા કોર્પોરેટરે આક્ષેપ કર્યો છે.

Jamnagar
કમિશનર ઓફિસની સામે ધરણાં
author img

By

Published : Jan 28, 2020, 5:36 PM IST

જામનગર: શહેરના વોર્ડ નંબર 11મા LED લાઈટ તેમજ રોડ-રસ્તા અને ગટર જેવા પ્રશ્નોને લઈને સ્થાનિકોએ અવાર-નવાર રજૂઆત કરી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ જ ઉકેલ નહીં આવતાં આખરે વોર્ડ નંબર 11ના મહિલા કોર્પોરેટરે મહાનગરપાલિકામાં કમિશનર ઓફિસની સામે ધરણા યોજી વિરોધ કર્યો છે.

પ્રાથમિક સુવિધા નહીં મળતાં કમિશનર ઓફિસ સામે મહિલા કોર્પોરેટરના ધરણાં

Intro:Gj_jmr_dharna_avb_7202728_mansukh

જામનગરમાં મહિલા કોર્પોરેટરે કમિશનર ઓફીસ સામે શરૂ કર્યા ધરણાં

બાઈટ:જેતુન ખફી,કોર્પોરેટર

જામનગરમાં વોર્ડ નંબર 11 ના મહિલા કોર્પોરેટરે મહાનગરપાલિકાના કમિશનર ઓફિસ ની સામે ધરણાં શરૂ કર્યા છે.... વોર્ડ નંબર 11 માં સ્થાનિકોને પ્રાથમિક સુવિધા ન મળતી હોવાનો કોર્પોરેટરે આક્ષેપ કર્યો છે....

વોર્ડ નંબર 11 માં એલઇડી લાઇટ તેમજ રોડ રસ્તા અને ગટર જવા પ્રશ્નોને લઇ સ્થાનિકોએ અવારનવાર રજૂઆત કરી હોવા છતાં પણ કોઇ ઉકેલ ન આવતા આખરે મહિલા કોર્પોરેટર એ ધરણાં યોજી વિરોધ કર્યો છે....Body:મનસુખConclusion:જામનગર
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.