ETV Bharat / state

જામજોધપુરના બાલવામાં ગૌચરની જમીન પર પવનચક્કી નખાતા વિવાદ

જામનગર: જામજોધપુરના બાલવા ગામે ગૌચર જમીનમાં પવન ચક્કીના વીજપોલ ઊભો કરવાનો વિવાદ સર્જાયો છે. આ વિવાદમાં પવનચક્કી કંપનીના કોન્ટ્રાક્ટરો દ્વારા ગૌચરની જમીનમાં વીજપોલ ઊભા કરી અને જમીનમાં દબાણ કરાયું હોવાના આક્ષેપો ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યા છે.

સ્પોટ ફોટો
author img

By

Published : May 6, 2019, 5:24 AM IST

Updated : May 6, 2019, 6:09 AM IST

ગ્રામ પંચાયતમાં આ બાબતને લઈને ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. જેમાં પવન ચક્કી કંપનીને ગૌચરની જમીનમાંથી રસ્તો આપવાનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. પરંતુ આ જમીન પર ગેરકાયદેસર રીતે 4 મોટા અને 60 જેટલા નાના વીજપોલ ઊભા કરી અને જમીન પર દબાણ કર્યા હોવાના ગ્રામજનો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા.

ગૌચરની જમીન ઉપર પવનચક્કી ખડકી

ગામના તલાટી મંત્રી દ્વારા ગ્રામ પંચાયત ધારા હેઠળ ગેરકાયદેસર દબાણ અંગે કાર્યવાહી કરવામાં આવી હતી. પરંતુ ગ્રામ પંચાયતની બાબતમાં પોલીસે તલાટી કમ મંત્રીને પોલીસ સ્ટેશન બોલાવી અને તેની સાથે બીભત્સ ભાષામાં વર્તન કરી અને PSI જે.કે મોરી દ્વારા મંત્રીને લાફો મારવામાં આવ્યો હતો.

આ સમગ્ર મામલે ગ્રામજનોમાં ખૂબ જ રોષ જોવા મળ્યો હતો અને પોલીસ દ્વારા જે અત્યાચાર કરવામાં આવ્યો હતો અને PSI જે કે મોરી દ્વારા જે અસભ્ય વર્તન કરવામાં આવ્યું હતું અને તલાટી મંત્રીને જે લાફો મારવામાં આવ્યો હતો તેને આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢી હતી.

જામજોધપુરના ધારાસભ્ય ચિરાગે કહ્યું કે, આ ઘટનાને ખૂબ જ નિંદનીય ઠેરાવી હતી. એક સરકારી કર્મચારી જ્યારે બીજા સરકારી કર્મચારી સાથે આ પ્રકારનું ગેરવર્તન કરે તેને આ ઘટનાને નિંદનીય ગણાવી હતી.

R_GJ_JMR_01_REALITY_CHECK_05 MAY_GJ10021
સ્લગ : ગૌચર જમીન દબાણ 
ફોરમેટ : એક્સ્ક્લુસિવ પેકેજ 
રિપોર્ટર : અર્જુન પંડયા

જામનગર  જિલ્લાના જામજોધપુર તાલુકાના બાલવા ગામે ગૌચર જમીનમાં પવન ચક્કી ના વીજપોલ ઊભો કરવાનો વિવાદ સર્જાયો છે. આ વિવાદમાં પવનચક્કી કંપનીના કોન્ટ્રાક્ટરો દ્વારા ગૌચરની જમીનમાં વીજપોલ ઊભા કરી અને જમીનમાં દબાણ કરાયું હોવાના આક્ષેપો ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યા છે.

ગ્રામ પંચાયતમાં આ બાબતને લઈને  ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો  જેમાં  પવન ચક્કી કંપનીને ગૌચરની જમીનમાંથી રસ્તો આપવાનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો પરંતુ આ જમીન પર ગેરકાયદેસર રીતે 4 મોટા અને 60 જેટલા નાના વીજપોલ ઊભા કરી અને જમીન પર દબાણ કર્યા હોવાના ગ્રામજનો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા. 

ગામના તલાટી મંત્રી દ્વારા ગ્રામ પંચાયત ધારા  હેઠળ ગેરકાયદેસર દબાણ અંગે કાર્યવાહી કરવામાં આવી હતી પરંતુ ગ્રામ પંચાયત ની બાબતમાં પોલીસે તલાટી કમ મંત્રી ને પોલીસ સ્ટેશન બોલાવી અને તેની સાથે બીભત્સ ભાષામાં વર્તન કરી અને પી.એસ.આઇ જે કે મોરી દ્વારા મંત્રીને લાફો મારવામાં આવ્યો હતો.

આ સમગ્ર મામલે ગ્રામજનોમાં ખૂબ જ રોષ જોવા મળ્યો હતો અને પોલીસ દ્વારા જે અત્યાચાર કરવામાં આવ્યો હતો અને પીએસઆઇ જે કે મોરી દ્વારા જે અસભ્ય વર્તન કરવામાં આવ્યું હતું અને તલાટી મંત્રીને  જે લાફો મારવામાં આવ્યો હતો તેને આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢી હતી.

આ ઘટનાની ખરી વાસ્તવિકતા જાણવા માટે ETV ની ટીમ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ માટે સ્થળ પર પહોંચી હતી અને ત્યાંના ધારાસભ્ય ચિરાગ સાથે આ ઘટના અંગેની વાતચીત કરતા ધારાસભ્ય એ આ ઘટનાને ખૂબ જ નિંદનીય ઠેરાવી હતી. એક સરકારી કર્મચારી જ્યારે બીજા સરકારી કર્મચારી સાથે આ પ્રકારનું ગેરવર્તન કરે તેને આ ઘટનાને નિંદનીય ગણાવી હતી.

બાઇટ : એચ કે સાખરા ( તલાટી મંત્રી બાલવા ) 
બાઇટ : નિતિન ભૂવા ( બાલવા ગ્રામજન ) 
બાઇટ : ચિરાગ કાલરિયા ( ધારાસભ્ય કોંગ્રેસ જામજોધપુર )
Last Updated : May 6, 2019, 6:09 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.