ETV Bharat / state

રિલાયન્સ કંપની સામે મેઘપરના ગ્રામજનોએ નોંધાવ્યો વિરોધ, કલેકટરને આવેદનપત્ર

જામનગર: મેઘપર ગામના રહીશોએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું છે. ઉલ્લેખનીય છે કે, રિલાયન્સ કંપની દ્વારા આજૂ-બાજૂના રહીશોની જમીન પર ચોમાસા દરમિયાન પાણી છોડવામાં આવતાં ગ્રામજનો નારાજ થયા છે. રિલાયન્સ કંપનીના કારણે પ્રદૂષણ ફેલાવવામા આવી રહ્યું છે જેથી ગ્રામજનો રોગચાળાના ભોગી બન્યા છે. ગામતળના પાણીમાં ઓઈલ અને ડીઝલ મિક્સ થતું હોવાનો ગ્રામજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.

રિલાયન્સ કંપની સામે મેઘપરના ગ્રામજનોએ નોંધાવ્યો વિરોધ... કલેકટરને આવેદનપત્ર
author img

By

Published : May 29, 2019, 10:26 PM IST

રિલાયન્સ દ્વારા સતત ફેલાતા પ્રદૂષણથી ગ્રામજનો પરેશાન બન્યા છે. 70 જેટલા ગ્રામજનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે. રિલાયન્સ કંપનીએ ખાવડી નજીક ખેડૂતોની જમીન વેચાતી લઇ લીધી છે અને અનેક વાયદાઓ કર્યાં હતા. જો કે એકપણ વાયદાનું પાલન કરવામાં આવ્યું નથી. જેના કારણે ખેડૂતોમાં પણ નારાજગી જોવા મળી રહી છે. રિલાયન્સ કંપનીની આજૂ-બાજૂના ગામડાઓમાં પીવાનું પાણી પણ દૂષિત બન્યું છે.

રિલાયન્સ કંપની સામે મેઘપરના ગ્રામજનોએ નોંધાવ્યો વિરોધ... કલેકટરને આવેદનપત્ર
જેના કારણે ગ્રામજનો ચામડીના રોગના ભોગ બન્યા છે. રિલાયન્સ દ્વારા સ્થાનિક યુવકોને નોકરી પણ આપવામાં આવતી નથી અને ગુજરાત બહારના યુવકોને રિલાયન્સમાં નોકરી આપવામાં આવે છે તેવો ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ચોમાસા દરમિયાન આખી ઇન્ડસ્ટ્રીઝનું પાણી એકીસાથે મેઘપર ગામમાં છોડવામાં આવતા ગ્રામજનોની જમીનનું ધોવાણ થઈ રહ્યું છે. આ સાથે લીલા પાકને પણ નુકસાન થઈ રહ્યું છે. તદુપરાંત ખેતરમાં જવાના રસ્તા ઉપર પણ પાણી હોવાથી ગ્રામજનો ખેતરે જઈ શકતા નથી અને ઘરમાં પણ પાણી ભરાઈ જાય છે.

GJ_JMR_03_29MAY_REALIANCE_AVEDAN_7202728

રિલાયન્સ કંપની સામે મેઘપરના ગ્રામજનોએ નોંધાવ્યો વિરોધ... કલેકટરને આવેદનપત્ર

જામનગર:મેઘપર ગામના રહીશોએ જિલ્લા કલેકટરને આપ્યું આવેદનપત્ર છે...ઉલ્લેખનીય છે કે રિલાયન્સ કંપની દ્વારા આજુબાજુના રહીશોની જમીન પર ચોમાસા દરમિયાન પાણી છોડવામાં આવતા ગ્રામજનો નારાજ થયા છે....

રિલાયન્સ કંપનીના કારણે પ્રદૂષણ ફેલાવતા ગ્રામજનો બન્યા રોગચાળાના ભોગી બન્યા છે....ગામતળના પાણીમાં ઓઈલ અને ડીઝલ મિક્સ થતું હોવાનો ગ્રામજનોએ લગાવ્યો આક્ષેપ કરવામાં આવ્યો છે....

રિલાયન્સ દ્વારા સતત ફેલાતા પ્રદૂષણથી ગ્રામજનો બન્યા પરેશાન છે..70 જેટલા ગ્રામજનોએ જિલ્લા કલેક્ટરને આપ્યું આવેદનપત્ર છે.. રિલાયન્સ કંપની એ ખાવડી નજીક ખેડૂતોની જમીન વેચાતી લઇ લીધી છે અને અનેક વાયદાઓ કર્યા હતા જોકે એ પણ વાયદો હું પાલન કર્યું નથી જેના કારણે ખેડૂતોમાં પણ નારાજગી જોવા મળી રહી છે...

રિલાયન્સ કંપનીની આજુબાજુના ગામડાઓમાં પીવાનું પાણી પણ દૂષિત બન્યું છે.. જેના કારણે ગ્રામજનો ચામડીના રોગના ભોગી બન્યા છે... રિલાયન્સ દ્વારા સ્થાનિક યુવકોને નોકરી પણ આપવામાં આવતી નથી... અને ગુજરાત બહારના યુવકોને રિલાયન્સ નોકરી આપવામાં આવે છે તેઓ ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે..

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ચોમાસા દરમ્યાન આખી ઇન્ડસ્ટ્રીઝનું પાણી એકીસાથે મેઘપર ગામમાં છોડવામાં આવતા ગ્રામજનોની જમીનનું ધોવાણ થઈ રહ્યું છે સાથે સાથે લીલા પાકને પણ નુકસાન થઈ રહ્યું છે... તદુપરાંત ખેતરમાં જવાના રસ્તા ઉપર પણ પાણી હોવાથી ગ્રામજનો ખેતરે જઈ શકતા નથી... અને ઘરમાં પણ પાણી ભરાઈ જાય છે....

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.