આ ટીમે શહેરના જુદા-જુદા ત્રણ સ્થળોએ રોમિયોગીરી કરતા તત્વોને પકડી લેવામાં આવ્યાં હતાં. તમામ રોમિયોને મહિલા પોલીસ સ્ટેશન ખાતે લાવી માફીપત્ર લખાવી ઉઠકબેઠક કરાવી હતી. જામનગર શહેરમાં છેલ્લા ઘણા સમયથી આવારા તત્વોનો ત્રાસ વધતા યુવતીઓની મશ્કરી અને છેડતીના બનાવો પણ વધ્યાં છે. જેથી આજે જિલ્લા પોલીસ વડાની સૂચનાથી દિવસ દરમિયાન સતત પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યું છે.
વેલેન્ટાઈન ડે પર રોમિયો સ્કવોર્ડની લાલ આંખ, રોમિયોને કરાવી ઉઠકબેઠક - gujarati news
જામનગરઃ આપણી સંસ્કૃતિ હવે પશ્વિમીકરણના રંગે રંગાઈ હોવાથી તેમના બધા જ તહેવારોને ધામધુમથી ઉજવે છે, ત્યારે આજે 14 ફેબ્રુઆરી એટલે વેલેન્ટાઈન ડે હોવાથી જામનગરમાં રોમિયોગીરીને રોકવા માટે પોલીસે એક ખાસ પ્રકારની સ્ક્વોર્ડ ટીમ બનાવી હતી. આ ટીમ સવારથી જ કોલેજો, તળાવની પાળે અને બગીચાઓમાં ચેકીંગ કરી રહી હતી.
આ ટીમે શહેરના જુદા-જુદા ત્રણ સ્થળોએ રોમિયોગીરી કરતા તત્વોને પકડી લેવામાં આવ્યાં હતાં. તમામ રોમિયોને મહિલા પોલીસ સ્ટેશન ખાતે લાવી માફીપત્ર લખાવી ઉઠકબેઠક કરાવી હતી. જામનગર શહેરમાં છેલ્લા ઘણા સમયથી આવારા તત્વોનો ત્રાસ વધતા યુવતીઓની મશ્કરી અને છેડતીના બનાવો પણ વધ્યાં છે. જેથી આજે જિલ્લા પોલીસ વડાની સૂચનાથી દિવસ દરમિયાન સતત પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યું છે.
વેલેન્ટાઈન ડે પર રોમિયો સ્કવોર્ડની લાલ આંખ, રોમિયોને કરાવી ઉઠકબેઠક

Conclusion: