ETV Bharat / state

જામનગરમાં રાષ્ટ્રીય સફાઇ કર્મચારી આયોગ દ્વારા કરાયું એપ્લિકેશનનું લોન્ચિંગ - Gujarati news

જામનગર: શહેરના ટાઉનહોલમાં રાષ્ટ્રીય કર્મચારી આયોગના ચેરમેન મનહર ઝાલાના નેતૃત્વમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ વખત સફાઈ કર્મચારીઓને એક અઠવાડિયાની ટ્રેનિંગનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સફાઇ કર્મચારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતા.

જામનગરમાં રાષ્ટ્રીય સફાઇ કર્મચારી આયોગનો કાર્યક્રમ યોજાયો
author img

By

Published : Jul 18, 2019, 4:25 AM IST

રાષ્ટ્રીય સફાઇ કર્મચારી આયોગના દ્વારા દેશભરમાં સફાઈ કર્મચારીઓને અવેરનેસ અને ટ્રેનિંગના કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત જામનગરમાં રાષ્ટ્રીય કર્મચારી આયોગના કાર્યક્રમ યોજાયો હતો. જેમાં અધ્યક્ષ મનહર ઝાલાએ તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કર્યા હતા. તેમજ સફાઈ કર્મચારીઓનું પણ સન્માન કર્યુ હતું. ત્યારબાદ ગટરમાં ગૂંગળાઇને મરતાં સફાઇ કર્મચારી ઓની વાત કરી સફાઇ કામમાં ધ્યાનમાં રાખવાની બાબતો વિશે જાણકારી આપી હતી.

આ ઉપરાંત સફાઈ કર્મચારીઓના વિવિધ મુદ્દાઓ અને પ્રશ્નોના નિરાકરણ માટે રાષ્ટ્રીય સફાઇ કર્મચારી આયોગ દ્વારા એક એપ્લિકેશન પણ લોન્ચ કરવામાં આવી હતી. જેના વિશે માહિતી આપી સફાઇકર્મીઓને જાગ્રત કર્યા હતાં.

Intro:
GJ_JMR_04_17JULY_SAFAI POG_7202728_MANSUKH

જામનગરમાં ટાઉન હોલ ખાતે રાષ્ટ્રીય સફાઇ કર્મચારી આયોગના ચેરમેનની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો

જામનગરમાં ટાઉનહોલ ખાતે રાષ્ટ્રીય કર્મચારી આયોગના ચેરમેન મનહર ઝાલા ની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો હતો....
દેશમાં પ્રથમ વખત સફાઈ કર્મચારીઓને એક વિકની ટ્રેનિંગનો શુભારંભ જામનગર થી કરવામાં આવ્યો છે....

આ પ્રસંગે રાષ્ટ્રીય કર્મચારી આયોગના અધ્યક્ષ મનહર ઝાલાએ તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કર્યા હતા અને સફાઈ કર્મચારીઓનું પણ સન્માન કર્યુ હતું..... રાષ્ટ્રીય સફાઇ કર્મચારી આયોગના દ્વારા દેશભરમાં સફાઈ કર્મચારીઓને અવેરનેસ અને ટ્રેનિંગના કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે..... ખાસ કરીને ગટરમાં ગુંગળાઇ જવાથી અનેક સફાઇ કર્મચારીના મોત નીપજ્યા છે ત્યારે આવી ઘટનાઓ ન બને તે માટે સફાઈ કર્મચારીઓમાં અવેરનેસ આવે તે જરૂરી છે....

સફાઈ કર્મચારીઓના વિવિધ મુદ્દાઓ અને પ્રશ્નોના નિરાકરણ માટે રાષ્ટ્રીય સફાઇ કર્મચારી આયોગ દ્વારા એક એપ પણ લોન્ચ કરવામાં આવી છે.. આ એપના માધ્યમથી સફાઈ કર્મચારીઓ પોતાના પ્રશ્નો રજુ કરી શકશે.....
Body:મનસુખ સોલંકીConclusion:જામનગર

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.