ETV Bharat / state

જામનગરમાં કોર્પોરેટરના ઘરે પથ્થરમારો, અજાણ્યા શખ્સો સામે નોંધાઈ ફરિયાદ - કોર્પોરેટર ઉમરભાઈ ચમડીયા

જામનગરમાં ભાજપના કોર્પોરેટર ઉમરભાઈ ચમડીયાના ઘર પર મોડી રાત્રે અજાણ્યા શખ્સોએ પથ્થરમારો કરતા પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી.

જામનગરમાં વોર્ડ નંબર 1ના કોર્પોરેટરના ઘરે પથ્થરમારો,અજાણ્યા શખ્સો સામે નોંધાઈ ફરિયાદ

author img

By

Published : Jan 30, 2020, 12:32 PM IST

જામનગર: જામનગરમાં ભાજપના કોર્પોરેટર ઉમરભાઈ ચમડીયાના ઘર પર મોડી રાત્રે અજાણ્યા શખ્સોએ પથ્થરમારો કર્યો હતો. જે બાદ કોર્પોરેટર ઉમરભાઈ ચમડિયાએ રાતે પોલીસને જાણ કરતા તાત્કાલિક પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. બેડી વિસ્તારમાં મોડી રાત્રે પોલીસની 6 જેટલી ગાડીઓ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.

જામનગરમાં વોર્ડ નંબર 1ના કોર્પોરેટરના ઘરે પથ્થરમારો,અજાણ્યા શખ્સો સામે નોંધાઈ ફરિયાદ

કોર્પોરેટરના ઘર પર કયા કારણોસર હુમલો કર્યો તે હજુ તપાસમાં બહાર આવશે. હાલ પોલીસે હુમલાખોરોને શોધવા માટેના ચક્રોગતિમાન કર્યા છે.

Intro:Gj_jmr_02_makan_patthrmaro_av_7202728_mansukh

જામનગરમાં વોર્ડ નંબર 1 ના કોર્પોરેટરના ઘરે પથ્થરમારો....અજાણ્યા શખ્સો સામે નોંધાઈ ફરિયાદ

જામનગરમાં ભાજપના કોર્પોરેટર ઉમરભાઈ ચમડીયા ના ઘર પર મોડી રાત્રે અજાણ્યા શખ્સોએ પથ્થરમારો કરતાં પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે....

જામનગરના વોર્ડ નંબર 1ના કોર્પોરેટર ઉમરભાઈ ચમડિયાએ રાતે પોલીસને જાણ કરતા તાત્કાલિક પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો...બેડી વિસ્તારમાં મોડી રાત્રે પોલીસની છ જેટલી ગાડીઓ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.....

કોર્પોરેટરના ઘર પર કયા કારણોસર હુમલો કર્યો તે હજુ તપાસમાં બહાર આવશે.... હાલ પોલીસે હુમલાખોરોને શોધવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.....Body:મનસુખConclusion:જામનગર
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.